તમે અંદાજો નહિ લગાવી શકો કે આ ઢાંસુ વિલનની પત્ની કોણ છે, એને જોઈ લેશો તો ઉડી જશે હોશ.

0
1791

મિત્રો, ફિલ્મી જગતની વાત કરીએ તો અહીં સૌથી મોટું નામ બોલીવુડનું છે. અને બોલીવુડની ફિલ્મોમાં જેટલું મહત્વ એક નાયકનું હોય છે, તેટલું જ મહત્વ ખલનાયકનું પણ હોય છે. આપણે હંમેશા ફિલ્મોમાં જોઈએ છીએ કે, ખલનાયક ફિલ્મોની સુંદર હિરોઈનને ઉઠાવીને લઇ જાય છે, કે પછી હીરોના કોઈ મિત્ર કે સંબંધીને પરેશાન કરે છે. પણ અંતમાં નાયક તે દરેકને બચાવી લે છે.

ફિલ્મોમાં ખલનાયકને મારી નાખવામાં આવે છે, અથવા તો તે સુધરી જાય છે. પણ એમાં જાણવા જેવી વાત એ છે કે, જે ખલનાયક ફિલ્મોમાં સુંદર હિરોઈનને ત્રાસ આપે છે કે હૈરાન કરે છે, તેના કરતા ઉલટું તેમની અસલ જીવનમાં તે હિરોઈન કરતા વધારે સુંદર તેમની પત્ની હોય છે.

અમે આજે અમે તમને આ લેખમાં એક એવા જ એક્ટર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની દમદાર એક્ટિંગનું જોર દેખાડી બોલીવુડમાં અને સાઉથની ફિલ્મોમાં પોતાની સારી છાપ છોડી છે. પોતાના એક્ટિંગ કેરિયરમાં તેમણે ખલનાયકની ભૂમિકા વધુ ભજવી છે. પરંતુ સત્ય એ છે કે, અસલી જિંદગીમાં તે ખુબ સારા સ્વભાવના છે. આજે તો મિત્રો જણાવી દઈએ કે, અમે વાત કરી રહ્યા છે પ્રદીપ રાવતની.

પ્રદીપ રાવતને ભલે તમે અસલી નામથી ન ઓળખતા હોવ, પણ તમને જણાવી દઈએ કે તેમણે ઘણી બધી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા નિભાવી છે. જેમાં તેમની ફિલ્મ ગજિનીને તો કોઈ ભૂલી શક્યું નથી. પરંતુ આજે અમે તેના વિષે વાત નથી કરવાના, પરંતુ અમે તમને તેમની પત્નીના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘણી સુંદર છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, પ્રદીપ રાવતની પત્નીનું નામ કલ્યાણી રાવત છે, અને તે હંમેશા મીડિયાથી દૂર રહે છે એટલા માટે તેમને ઘણા ઓછા લોકો જાણે છે. પ્રદીપ રાવતની પત્ની કોઈ હીરોઇનથી ઓછી નથી. કલ્યાણી ફક્ત સુંદર પત્ની નહિ પણ એક સારી જીવનસાથી પણ છે. અને તેમણે હમેશા તેમના પતિનો સાથ આપ્યો છે

તેમજ એ પણ જણાવતા જઈએ કે, પ્રદીપ અને કલ્યાણીના બે બાળકો પણ છે. અને તેમનું જીવન ખુશીથી પસાર થઈ રહ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં પ્રદીપે જણાવ્યું હતું કે, તે પોતાની પત્નીને ખુબ પ્રેમ કરે છે અને કલ્યાણી પણ એક હાઉસ વાઈફની જેમ બધાનું ખુબ સારી રીતે ખ્યાલ રાખે છે. કલ્યાણી ઘણી વાર પોતાના પતિ સાથે જોવા મળી છે, અને બધા ફોટોઝમાં તે ખુબ સુંદર દેખાય છે.

બોલીવુડના બીજા ખલનાયકની પત્ની વિષે જાણવા માટે નીચેનો વિડિઓ જુઓ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.