આ મજેદાર GIFS જોઈને હસી હસીને ગાડાં થઇ જશો તમે. લોકોને ગાંડા કરવામાં આનો મોટો ફાળો છે.

0
2350

મિત્રો આપણી આ દુનિયામાં ઘણા બધા નંગ રહેલા છે. અમે અહીં માણસોની વાત કરી રહ્યા છીએ. જી હાં, આપણી દુનિયામાં એવા ઘણા લોકો છે જે એવા કારનામાં કરે છે, જે સફળ તો નથી થતા પણ લોકોને હસાવે જરૂર છે. તેમજ ઘણીવાર એવું જાય કે સંજોગો એવા બની જાય કે કોઈ હાસ્યાસ્પદ ઘટના બની જતી હોય છે.

અને આજના આ લેખમાં અમે તમને હસાવી દે એવી જ ઘટનાઓના GIF લઈને આવ્યા છીએ. એ જોયા પછી તમને પણ હસવું આવી જશે, અને તમે તમારું હસવું રોકી શકશો નથી. આ દરેક GIF ઈન્ટરનેટ પર વાયરલ થયા છે, અને લોકો આને જોઇને મજા લઈ રહ્યા છીએ. તો આવો તમને પણ એવા મજેદાર GIF દેખાડીએ જેથી તમે પણ એનો આનંદ માણી શકો.

આ બે મિત્રો પોતાના ત્રીજા મિત્રને હવામાં ઝીલવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમની ટેકનીક ખોટી સાબિત થઈ અને બંને જણા પોતાનું નાક તોડાવી બેઠા.

નજર હતી દુર્ઘટના ઘટી. આ ભાઈ ટ્રેડમીલ પર દોડતા દોડતા ટ્રેડમીલ જ નવરું કરી બેઠા. એટલી પણ શું જલ્દી હતી ભાઈ?

પોસ્ટમેન કંઈક વધારે જ જલ્દીમાં હતો. બિચારા બાળકને કાગળથી નીચે પાડી દીધો.

આને કહેવાય ખરાબ કિસ્મત. જો કે ભાઈએ બિલાડીને પણ કસરત કરાવવાની જરૂર છે.

આમની પણ કિસ્મત ખરાબ જ છે. એકવાર તો બચ્યા પણ બીજી વાર તો વાગી જ ગયું.

આ ભાઈને ખબર નઈ એટલી પણ શું ઉતાવળ હતી કે કાચ પણ નહિ દેખાયો.

આ વાળું જરા મુંઝવણ વાળું છે. હકીકતમાં કાચ છે કે પછી ભાઈની એક્ટિંગ જોરદાર છે એ સમજાતું નથી.

બિચારા બાળકને કોઈએ સાઈકલની બ્રેક મારતા જ ન શીખવાડ્યું. ઘણું જોરમાં ઝાડ સાથે અથડાયો છે.

આ લોકો કાલિદાસના ભાઈ લાગે છે. જે ડાળી પર બેઠા એ જ ડાળી કાપવાના થયા.

આ ચોર ચોરી કરવાં ગયો પણ બેન તો ફાઈટર નીકળ્યા. શું પછાડ્યો છે ચોરને! ગજબ બેન ગજબ!

બિચારી છોકરીના નસીબ જ ખરાબ છે. પાણી ગ્લાસથી પીવું હતું પણ સીધું મોં પર જ આવી ગયું.

એમ એસ ધોનીનું આ રૂપ તો પહેલા જોવામાં જ નથી આવ્યું.

બિચારો ભોળો બાળક પાણી પકડવા પ્રયત્ન કરી રહ્યો છે. સો ક્યુટ.

VR નો અનુભવ ભારે પડયો ભાઈને.

આ બીજો ક્યુટ બાબો. કયારેય ઉપર નહિ પહોંચે.

એ ભાઈ જરા દેખ કે ચલો.

ભાઈનો એટીટ્યુડ જુઓ. લાગ્યું જ નહિ કે ભાઈ પડયો છે.

આ ભાઈ જરા માટે રહી ગયો, નહિ તો રામ રમી જ જતે એના.

ચાઇનીઝ માલ વધારે ટકતો નથી.

ટ્રેડમીલ પર આવા અખતરા કરવાં નહિ. નાક, મોં અને હાડકા બધું ભાંગી જશે.

હું પણ જેસીબી ચલાવીશ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.