વિશ્વના 10 સૌથી મોટા બંદરોની યાદી, જાણો વધુ વિગત

0
839

સમુદ્રિ જહાજને ઉભી રાખવાની જગ્યાને બંદર કહેવામાં આવે છે. બંદરનું સ્થાન, વાણિજ્યિક માંગ અને હવાની લહેરો અનુસાર શરણ લેવા માટે, ભૂમિ અને પાણીના વેગ અનુસાર નક્કી કરવામાં આવે છે. આ લેખમાં અમે અમેરિકન એસોસિએશન ઓફ પોર્ટ ઓથોરિટીના પોર્ટ રેકિંગના નવીનતમ રિપોર્ટના આધારે વિશ્વના ૧૦ સૌથી મોટા બંદરના નામ સૂચિબદ્ધ કર્યા છે, જે upsc, ssc, state services, NDA, CDS અને railways જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઘણા ઉપયોગી છે.

૨૧મી સદીમાં બંદર વિકાસ ક્ષેત્રમાં એક કેન્દ્ર બની રહ્યું છે. અને આજે અમે તમને વિશ્વના સૌથી મોટા બંદર વિષે જણાવવાના છીએ. આજે આ મહાદ્વીપ પર ઘણા મોટા અને વ્યસ્ત બંદરો આવેલા છે.

વિશ્વના ૧૦ સૌથી મોટા બંદર :

અમેરિકન એસોસિએશન ઓફ પોર્ટ ઓથોરિટીના પોર્ટ રેકિંગના નવીનતમ રિપોર્ટ આધારે વિશ્વના ૧૦ સૌથી મોટા બંદરની સૂચિ નીચે આપવામાં આવી છે.

૧૦. તિયાનજીન બંદર.

સ્થાન – પીળો સાગર.

ક્ષેત્ર – પૂર્વી એશિયા.

દેશ – ચીન.

૯. જેબેલ અલી બંદર.

સ્થાન – અરબ પ્રાયદ્વીપ.

ક્ષેત્ર – પશ્ચિમી એશિયા.

દેશ -સંયુક્ત આરબ અમીરાત.

૮. ગુઆનઝો બંદર.

સ્થાન – પર્લ રિવર ડેલ્ટા.

ક્ષેત્ર – પૂર્વી એશિયા.

દેશ – ચીન.

૭. ક્વિનગ્દાઓ બંદર.

સ્થાન – પીળો સાગર.

ક્ષેત્ર – પૂર્વી એશિયા.

દેશ – ચીન.

૬. પોર્ટ ઓફ બુસાન.

સ્થાન – કોરિયન જલસંધિ.

ક્ષેત્ર – પૂર્વી એશિયા.

દેશ – દક્ષિણ કોરિયા.

૫. નિન્ગબો ઝોશાન.

સ્થાન – નિન્ગબો ઝોશાન, ઝેજીયાગ.

ક્ષેત્ર – પૂર્વી ચીન સાગર.

દેશ – ચીન.

૪. હોંગ કોંગ બંદર.

સ્થાન – પર્લ નદી ડેલ્ટા , દક્ષિણ ચીન સાગર.

ક્ષેત્ર – પૂર્વી એશિયા.

દેશ – હોંગ કોંગ.

૩. શેનઝેન.

સ્થાન – પર્લ નદી ડેલ્ટા.

ક્ષેત્ર – પૂર્વી એશિયા.

દેશ – ચીન.

૨. સિંગાપુર બંદર.

સ્થાન – મલક્કા જળસંધિ.

ક્ષેત્ર – દક્ષિણ પૂર્વ એશિયા.

દેશ – ચીન.

૧. સંઘાઈ બંદર.

સ્થાન – યાંગ્ત્જી ડેલ્ટા.

ક્ષેત્ર – પૂર્વી એશિયા.

દેશ – ચીન.

આ તમામ બંદરો ઘણો મોટો વિસ્તાર ધરાવે છે. અને અહીંથી અલગ અલગ દેશોમાં વ્યાપાર થાય છે. આ બંદરો પર મોટા મોટા જહાજો સામાન લઈને આવતા હોય છે. તમને પરિક્ષામાં આવા કોઈ પ્રશ્ન પૂછવામાં આવી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.