આ છે દુનિયાભરની 34 સુંદર ઈમારતો, જેની એક ઝલક મેળવવા પર્યટકો ખેંચાઈ આવે છે’

0
569

આ દુનિયામાં ઘણી એવી સુંદર ઈમારતો છે, જેને જોઈને મન થાય છે કે બસ તેને નિહારતા જ રહીએ. આ ઈમારતોની ફક્ત એક ઝલક મેળવવા માટે પર્યટક ખેંચાઈ આવે છે. સિડનીના ઓપેરા હાઉસથી લઈને આગરાના તાજ મહેલ સુધી, લંડનના હાઉસ ઓફ પાર્લિયામેંટથી લઈને પેરિસના એફિલ ટાવર સુધી આજે અમે તમને 34 વિશ્વ પ્રસિદ્ધ બિલ્ડીંગથી પરિચિત કરાવવા જઈ રહ્યાં છીએ, જેને જોયા પછી તમારું મન પણ એમની મુલાકાત કરવાનું થશે. આવો જોઈએ એ સુંદર ઈમારતોના સુંદર ફોટા.

1. ડાન્સિંગ હાઉસ, ચેક રિપબ્લિક :

2. ધ ગુગ્ગેન્હેમ, અમેરિકા :

3. હગિયા સોફિયા, તુર્કી :

4. ચેતો દે ચેનેનકો, ફ્રાંસ :

5. નિટરી કંટેમ્પરરી આર્ટ મ્યુઝિયમ, બ્રાઝીલ :

6. ધ પિરામિડ ઓફ ગિઝા, મિશ્ર :

7. એક્રોપોલીસ ઓફ એથેન્સ, ગ્રીસ :

8. ધ સેંટર પોમ્પિડૌ, ફ્રાંસ :

9. ધ ગેટવે આર્ક, અમેરિકા :

10. મુસી ધ ઓરસે, ફ્રાંસ :

11. ધ ગેરકિન, બ્રિટેન :

12. તાજ મહેલ, ભારત :

13. નોટ્રે ડેમ કૈથેડ્રલ, ફ્રાંસ :

14. કૉર્ડોબા કી મસ્જિદ, સ્પેન :

15. વેસ્ટમિનિસ્ટર એબે, લંડન :

16. ડ્રેસડેન ફ્રુએનકિર્ચે, જર્મની :

17. શૈર્ટો ફ્રોરોંટેનૈક, કેનેડા :

18. ધ કોલોસીયસ, ઈટલી :

19. લાલ કિલ્લો, ભારત :

20. વન વર્લ્ડ ટ્રેડ સેંટર, અમેરિકા :

21. સેંટ બેસિલ કૈથેડ્રલ, રશિયા :

22. ડોમ ઓફ ધ રોક, ઈઝરાયલ :

23. કાસા મિલા, સ્પેન :

24. ફોર્બિડન સિટી, ચીન :

25. ધ શૈરેડ, લંડન :

26. સિડની ઓપેરા હાઉસ, ઓસ્ટ્રેલિયા :

27. સ્પેસ નિડિલ, અમેરિકા :

28. હાઉસ ઓફ પાર્લિયામેન્ટ, બ્રિટેન :

29. બુર્જ ખલિફા, યુએઈ :

30. પોતાલા પૈલેસ, ચીન :

31. હવા મહેલ, ભારત :

32. સગ્રાડા ફમિલિયા, સ્પેન :

33. ગુગ્ગેન્હેમ મ્યુઝિયમ, સ્પેન :

34. ધ ફ્લૈટિરોન બિલ્ડીંગ, અમેરિકા :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.