આવી મહિલાઓ હોય છે પુરુષો માટે ઘણી ભાગ્યશાળી, લગ્નના બીજા દિવસ જ શરુ થઇ જાય છે માણસની પ્રગતિ

0
3125

પુરુષો માટે ઘણી ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ, માણસની પ્રગતિ લગ્નના બીજા દિવસ જ શરુ થઇ જાય છે

દરેક વ્યક્તિના જીવનમાં એક મહિલાનું ઘણું મહત્વ હોય છે. અને લગ્ન પછી એમની પત્ની એમના માટે ભાગ્યના દ્વારા ખોલતી હોય છે. તમે પણ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ‘મારી પત્ની તેમના માટે લકી છે’. તો આજે અમે તમને જણાવીશું કે કેવી મહિલાઓ પોતાના પતિ માટે લકી હોય છે? મિત્રો કુંવારી મહિલાના મનમાં જિજ્ઞાસા હોય છે કે તેમનો થવા વાળો પતિ કેવો હશે? આગળ જઈને તે શું કરશે? શું તે તેમના સાથે ખુશ રહેશે?

તો બીજી તરફ વિવાહિત મહિલાઓ પણ પોતાના પતિના ભવિષ્યને લઈને ચિંતિત રહેતી હોય છે. શું આગળ જતા એમની પ્રગતિ થશે? શું એમના નસીબના દરવાજા ખુલશે? જો તમારા મનમાં પણ આ પ્રકારના સવાલ ઉઠે છે તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. આજે અમે તમને અંગ જ્યોતિષ દ્વારા તમારા પતિનું ભવિષ્ય જણાવીશું.

મહિલાઓના અંગ દ્વારા એમના પતિના ભવિષ્ય વિષે જાણી શકાય છે. હવે તમારા મનામાં એવો પ્રશ્ન થયો હશે કે મહિલાઓના અંગ દ્વારા પતિનું ભવિષ્ય કેવી રીતે જણાવી શકાય છે? શું આવું હકીકતમાં શક્ય છે, કે આ ફક્ત એક માન્યતા છે. તો ચાલો પહેલા એક પુરાવો દેખાડીને તમારો ડાઉટ ક્લીયર કરી દઈએ. તમારા માંથી કેટલાક લોકોએ રામાયણ તો વાંચી જ હશે. આમ તો રામાયણને ઘણી બધી ભાષાઓમાં લખવામાં આવી છે, પરંતુ ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મિકીજી દ્વારા રચિત શ્રીરામચરિતમાનસને મુખ્ય માનવામાં આવે છે.

એ વિષે જણાવી દઈએ, કે વાલ્મિકીજી રામાયણમાં એક પ્રસંગ અનુસાર માં સીતા જયારે અશોક વાટિકામાં હતા, ત્યારે તેમને ત્રિજટાએ જણાવ્યું હતું, કે તેમના અંગના લક્ષણ એવા છે કે તેમના પતિ શ્રીરામ એક દિવસ રાજા જરૂર બન્યા, તેમનું રાજ્યાભિષેક થવાનું નક્કી હતું. તે દરમિયાન સીતા માં એ મહિલાઓના કેટલાક એવા અંગના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, જે તેમના પતિના ભવિષ્ય સાથે જોડાયેલ કેટલીક રસપદ વાતો જણાવે છે. આજે અમે તમને એ અંગ લક્ષણો વિષે જણાવીએ.

મહિલાઓના આ અંગ જણાવે છે કે કેવો હશે તેમનો પતિ :

(૧) જે મહિલાઓની આંખોની ભ્રમર સુંદર હોય છે, તે તેમના પતિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા ધરાવે છે. (૨) દાંત મોતી સમાન હોય એવી મહિલાઓના પતિ શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ વાળા હોય છે. (૩) તેમજ જે મહિલાઓની જાંઘ રોમ રહિત હોય છે, તેમના પતિ વિલાસિતા વાળા સંપન્નપુર્ણ જીવન વ્યાપન કરે છે.

(૪) જે મહિલાઓના નખ ગોળ અને ચીકણાં હોય છે, તેમના પતિ ઇજ્જતદાર, અમીર અને ખુશહાલ હોય છે. (૫) જે કોઈ પણ મહિલાઓના વાળ કાળા, પાતળા અને સુંદર હોય છે. તેમના પતિનું ભાગ્ય ખુબ પ્રબળ રહે છે. નસીબ હંમેશા આ મહિલાઓના પતિની સાથે રહે છે.

(૬) જે મહિલાઓના પગમાં કમલ ચિન્હ હોય છે, તેમના પતિ રાજાઓની જેમ જીવન જીવે છે. આવી મહિલાઓના પતિ કોઈ ઉંચા પદ પર સરળતાથી પહોંચતા હોય છે. આવી મહિલાઓના પતિને ધન અને સમૃદ્ધિની કમી નથી થતી. (૭) જે મહિલાઓનો રંગ ગોરો અને ત્વચા મખમલી હોય છે, તેમના પતિને કોઈ કમી હોતી નથી. તે પુરી રીતે સંપૂર્ણ હોય છે.