શરીરના ખૂણે ખૂણામાં જામેલી બધી ગંદકી (કચરો) આનાથી મળ અને પેશાબ દ્વારા નીકળી શકે છે

0
51608

આપનું શરીર સ્વસ્થ રહે એના માટે આપણે ઘણા બધા પ્રયોગ કરીએ છીએ. અને શરીર સ્વસ્થ રાખવા માટે એમાંથી ગંદકી કાઢવી ઘણી જરૂરી હોય છે. એના માટે અમે તમારા માટે એક ખાસ ચૂર્ણ લઈને આવ્યા છીએ. આ ચૂર્ણને દરરોજ લેવાથી શરીરના ખૂણે ખૂણામાં જામેલી બધી ગંદકી (કચરો) મળ અને  પેશાબ દ્વારા નીકળી જશે. તેમજ આનાથી ફાલતુ ચરબી બળી જાય છે, ચામડીની કરચલીઓ જાતે દૂર થઇ જાય છે, અને શરીર તેજસ્વી અને ફુર્તિલુ થઇ જાય છે. આવો જાણીએ આને બનાવની અને સેવન કરવાની વિધિ.

ચૂર્ણ માટે જરૂરી સામગ્રી:

મેથીના દાણા 250 ગ્રામ

અજમો 100 ગ્રામ

કાળીજીરી 50 ગ્રામ

ચૂર્ણ બનાવવા માટે ઉપર જણાવેલ બધી વસ્તુને સાફ કરીને હળવી શેકી લો. ત્યારબાદ ત્રણેયને મિક્ષ કરીને મીક્ષરમાં આનો પાઉડર બનાવી લો અને કાચની કોઈ શીશીમાં ભરીને રાખી દો. રાત્રે ઊંઘતા સમયે 1/2 ચમચી પાઉડર એક ગ્લાસ નવસેકા પાણીની સાથે નિત્ય લો, આના પછી કાઈ ખાવાનું કે પીવાનું નથી. આને દરેક ઉંમરના લોકો લઇ શકે છે. ફાયદો પૂર્ણ રૂપથી 80-90 દિવસમાં થઇ જશે.

લાભ :

1. આનથી ગઠિયા જેવા જિદ્દી રોગ દૂર થઇ શકે છે.

2. આના સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

3. જુની કબજિયાતથી રાહત મળે છે.

4. લોહી-સંચાર શરીરમાં સારી રીતે થવા લાગશે, શરીરની લોહી-નલિકાઓ શુદ્ધ થઇ થવા લાગશે, લોહીમાં સફાઈ અને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે.

5. હ્ર્દયની કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ થાય છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હ્રદય દર્દીઓને રાહત મળે છે.

6. આ ચૂર્ણના સેવનથી હાડકાઓ મજબૂત થાય છે, કાર્ય કરવાની શક્તિ વધે છે, સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે, થાક લાગતો નથી.

7. આનથી આંખોનું તેજ પણ વધે છે, અને બહેરાપણું દૂર થાય છે, તેમજ વાળનો પણ વિકાસ થાય છે. તથા દાંત મજબૂત થાય છે.

8. ભૂતકાળમાં સેવન કરવામાં આવેલ એલોપેથિક દવાઓના સાઈડ-ઈફેક્ટથી મુક્તિ મળે છે.

9. ખાવાનું સંપૂર્ણ રીતે અથવા વધારે જમ્યા પછી પણ પચી જાય છે (આનો મતલબ એ નથી કે તમે જાણી જોઈને વધારે ખાઈ લો)

10. આના સેવનથી લગ્ન પછી સ્ત્રીઓનું શરીર બેડોળ થતું નથી, શેપમાં રહે છે, લગ્ન પછી થવા વાળી તકલીફો દૂર થાય છે.

11. આના સેવનથી ચામડીનો રંગ નિખરી આવે છે, ચામડી સુકાઈ જવી, કરચલીઓ પડવી વગેરેના ચામડીના રોગો થી શરીરમાં મુક્તિ મળે છે.

12. શરીરમાં પાણી, હવા, તડકો અને તાપમાન દ્વારા થનારા રોગોથી મુક્તિ મળે છે.

13. ખાસ વાત એ કે આના સેવનથી ડાયાબિટીસ નિયત્રંણમાં રહે છે, ચાહો તો તેમે તેની દવા ચાલુ રાખી શકો છો.

14. કફથી મુક્તિ મળે છે, નપુંસકતા દૂર થાય છે, વ્યક્તિનું તેજ આનાથી વધે છે, જલ્દી વૃદ્ધાવસ્થા આવતી નથી, ઉંમર વધી જતી નથી.

15. આ ચૂર્ણનું સેવન કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમરનો હોય તે કરી શકે છે, બસ ખાલી માત્રાનું ધ્યાન રાખો.

16. આ ચૂર્ણના સેવનથી જુના કબજિયાતથી થનારા રોગો દૂર થાય છે. તેમજ તમારી પાચન શક્તિ વધે છે.

17. ગઠિયા વાદી હંમેશ માટે સમાપ્ત થાય છે.

18. આ ચૂર્ણના સેવનથી તમારા દાંત મજબૂત બને છે. અને તમારા હાડકાઓ મજબૂત થાય છે.

19. આંખનું તેજ વધે છે કાનથી સંબંધિત રોગ અને બહેરાપણું દૂર થાય છે.

20. શરીરમાં અનાવશ્યક કફ બનતો નથી.

21. કાર્ય ક્ષમતા વધે છે, શરીર સ્ફૂર્તિવાન બને છે, ઘોડાની જેમ ઝડપી ચાલી શકો છો.

22. ચામડી રોગ દૂર થાય છે, શરીરની ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ટમેટા જેમ લાલિમા લઈને શરીર ક્રાંતિ-ઓજ મય બને છે.

23. સ્મરણ શક્તિ વધે છે અને આયુષ્ય પણ વધે છે, યૌવન ચિરકાળ સુધી બની રહે છે.

24. પહેલા લેવામાં આવેલ એલોપેથિક દવાઓ ના સાઈડ ઇફેક્ટ ઓછું કરે છે.

25. આ દવાને લઈને શુગર (ડાયાબિટીસ) નિયત્રિત રહે છે.

26. વાળોની વૃદ્ધિ ઝડપથી થાય છે.

27. શરીર સુડોલ, રોગ મુક્ત બની રહે છે.

28. યોગ કરવાથી દવાનો જલ્દી લાભ મળે છે.

ખાસ ધ્યાનમાં રાખવાની પરેજી :

1. સૌથી પહેલી વાત એ કે આ દવાને (ચૂર્ણને)લીધા પછી રાત્રે બીજી કોઈ ખાદ્ય-સામગ્રી ખાવાની નથી.

2. વ્યસની વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ ધુમ્રપાન કરે છે, તમ્બાકુ-માવો ખાય છે અથવા માંસાહારી કરે છે, તો તેમને આ વ્યસન છોડવા પર જ આ દવાનો ફાયદો મળશે.

3. ધ્યાન રહે કે સાંજનું ભોજન કરવાના ઓછામાં ઓછા બે કલાક પછી દવા લો.

જાણો કાળીજીરીને:

આને હિન્દીમાં કાળીજીરી, કરજીરા, અને સંસ્કૃતમાં અરણ્યજીરક, કટુજીરક, બૃહસ્પતિ, તથા મરાઠીમાં કડુકારેલ, કડુજીરે, તેમજ ગુજરાતી કડવું જીરું, તથા બંગાળીમાં નજીરા અને અંગ્રેજી પર્પલ ફલીબેન કહે છે. લૈટિનમાં વર્નોનીયા એન્થેલમીર્તિકા કહે છે.

જાણો કાળીજીરીના ગુણ વિષે :

કાળીજીરી આકારમાં નાના અને સ્વાદમાં તીખા હોય છે. આનું ફળ કડવું હોય છે. આ પૌષ્ટિક અને ઉષ્ણ વીર્ય હોય છે. કાળીજીરી શરીરમાંથી કફ, વાતને નષ્ટ કરે છે અને મન અને મસ્તિષ્કને ઉતેજીત કરે છે. આના પ્રયોગથી પેટના કીડા નષ્ટ થાય છે અને લોહી સાફ થાય છે. જેને પણ ચામડીમાં ખંજવાળ આવતો હોય તથા ઉલ્ટી થતી હોય તો તેમાં પણ આનો પ્રયોગ ફાયદાકારક હોય છે.

કાળીજીરીથી ત્વચાના રોગો દૂર થાય છે. તે પેશાબને લાવે છે અને ગર્ભાશયને સાફ અને સ્વસ્થ રાખે છે. આ સફેદ દાઘને દૂર કરવા વાળો, ઘા અને તાવને નષ્ટ પણ કરે છે. સાપ કે અન્ય ઝેરીલા જીવ કરડવા પર પણ આનો પ્રયોગ ફાયદાકારક હોય છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી શકો છો. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આભાર.