શું તમે જાણો છો આપણા શરીરનું એ કયું અંગ છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી વધતું નથી?

0
7009

આજકાલ સ્પર્ધાનો જમાનો છે. દરેક ક્ષેત્રમાં તમને સ્પર્ધા જોવા મળશે. ત્યાં સુધી કે કોઈ નોકરી માટે પણ તમારી સામે કેટલાય પ્રતિસ્પર્ધીઓ હોય છે. અને ઇન્ટરવ્યું પછી માત્ર થોડા ઉમેદવાર જ પસંદ કરવામાં આવે છે. તો તમારે ઇન્ટરવ્યું માટે ઘણી તૈયારી કરવી પડે છે. અને ઇન્ટરવ્યુંમાં ઘણા અટપટા પ્રશ્નો પૂછાતા રહે છે. અમે થોડા થોડા સમયે તમારા માટે એવા પ્રશ્નો અને એના જવાબ લઈને આવીએ છીએ જે ઇન્ટરવ્યુંમાં તમને મદદરૂપ થઇ શકે છે.

આજે પણ અમે તમારા માટે એવા જ થોડા પ્રશ્નો લઈને આવ્યા છીએ. મિત્રો જેવું કે તમે જાણો છો ઈન્ટરવ્યુ જયારે પણ થાય છે, તો તમને એવા સવાલ પૂછવામાં આવે છે જે ઘણા અટપટા હોય છે.

આ સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે તેઓ જાણી શકે કે તમારું મગજ કેટલું તેજ છે. આજે અમે તમારા માટે પણ થોડા સવાલ લઈને આવ્યા છીએ, જેના જવાબ આપતા-આપતા તમારું માથું ચકરાય જશે, જો તમને પણ એના જવાબ આવડે છે તો જરૂર જણાવો.

સવાલ 1 :

બે જોડિયા બાળકો આદર્શ અને અનુપમ મઈમાં જન્મયા, પણ એમનો જન્મદિવસ જૂનમાં આવે છે. એ કઈ રીતે સંભવ છે?

જવાબ 1 :

મઈ એક જગ્યાનું નામ છે.

સવાલ 2 :

અમેરિકાના એજન્ટ જેમ્સ બોન્ડને વગર પેરાશૂટે એક પ્લેન માંથી બહાર કાઢી મુકવામાં આવે છે. છતાં પણ તે બચી જાય છે. કેવી રીતે?

જવાબ 2 :

કારણ કે પ્લેન એ સમયે રનવે પર જ હતું, આથી તે જીવતા બચી જાય છે.

સવાલ 3 :

આપણા શરીરનું એ કયું અંગ છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી વધતું ન નથી?

જવાબ 3 :

આંખનો કાર્નિયા.

સવાલ 4 :

બંગાળનું વિભાજન ક્યારે થયું.

જવાબ 4 :

બંગાળનું વિભાજન ઈ.સ. 1905 માં.

સવાલ 5 :

એવી કઈ વસ્તુ છે જે તમે નાસ્તામાં નહિ ખાઈ શકો?

જવાબ 5 :

ડિનર.

સવાલ 6 :

એક આરોપીને ગંભીર ગુના માટે મૃત્યુની સજા થઈ. એને ત્રણ રૂમ દેખાડવામાં આવ્યા. પહેલા રૂમમાં આગ હતી, બીજા રૂમમાં ખતરનાક હત્યારાઓ હતા અને ત્રીજા રૂમમાં વાઘ હતા જે ત્રણ વર્ષથી ભૂખા હતા. તો એ આરોપીએ કયા રૂમમાં જવું જોઈએ?

જવાબ 6 :

એણે રૂમ નંબર 3 માં જવું જોઈએ. કારણ કે ત્રણ વર્ષથી ભુખા વાઘ અત્યાર સુધીમાં તો મરી ગયા હશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.