IAS ઇન્ટરવ્યૂ પ્રશ્ન : તે શું છે જે એક બાપ પોતાની દીકરીના જન્મ ઉપર તેને આપે છે લગ્ન થયા પછી લઇ લે છે?

0
238

તે કયુ કામ છે જે તમે રાત્રે ન કરો તો તમને તકલીફ થશે? આપો IAS ઇન્ટરવ્યૂના આ લોજીકલ પ્રશ્નોના જવાબ.

આઈએએસ ઓફિસર બનવા માટે ઉમેદવારે યુપીએસસીની પરીક્ષા આપવાની હોય છે. અને આ પરીક્ષા સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. અને ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ ઇન્ટરવ્યૂ પણ પાસ કરવાનું હોય છે. ઇન્ટરવ્યૂમાં મોટાભાગના એવા પ્રશ્ન પૂછવામાં આવે છે જે લોજીકલ હોય છે. એટલે તમારે એ પ્રશ્નોના જવાબ મગજ લગાવીને આપવાના હોય છે. આવો જાણીએ એવા જ કેટલાક આઈએએસ પ્રશ્ન જેમાં તમારા મગજનો ઉપયોગ કરવો જરૂરી રહેશે.

(આ બધા પ્રશ્નોના જવાબ નીચે અંતમાં આપવામાં આવ્યા છે. પણ પહેલા તમારી જાતે તેના જવાબ વિચારવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી નીચે જઈને જવાબ સાથે તમારા જવાબ મેચ કરવાના છે જેથી ખબર પડે કે તમારા કેટલા જવાબ સાચા પડયા?)

(1) સિગરેટનું શુદ્ધ હિન્દી નામ શું છે?

(2) એક એવું ફળ જે કાચું હોય છે તો મીઠું લાગે છે પણ પાક્યા પછી ખાટું લાગે છે.

(3) એક એવી વસ્તુનું નામ જણાવો જે બે લોકોને એકબીજા સાથે જોડે છે પણ તેને માત્ર એક જ વ્યક્તિ હંમેશા સ્પર્શે છે.

(4) કારોમાં ઉપયોગમાં લેવાતી એયર બેગમાં શું ભરેલું હોય છે?

(5) એક એવા દેશનું નામ જણાવો જ્યાં કોઈ ટ્રાફિક સિગ્નલ નથી.

(6) માણસની જીભ ગુલાબી હોય છે તો કોની જીભ કાળી હોય છે?

(7) પાણી રોકવા માટે ડેમ બનાવવામાં આવે છે, તો કોઈ પડતી વસ્તુને રોકવા માટે હાથની જરૂર પડે છે. પણ એવું શું છે જેને રોકવા માટે હાથ કે ડેમની પણ જરૂર નથી રહેતી?

(8) તે કયુ કામ છે જે જો તમે રાત્રે ન કરો તો તમને તકલીફ થશે?

(9) એવો કયો સમુદ્ર છે જેમાં માછલીઓ નથી હોતી?

(10) દીકરી પેદા થવા ઉપર બાપ તેને એક વસ્તુ આપે છે અને તેના લગ્ન થયા પછી તે વસ્તુ પાછી લઇ લે છે. જણાવો તે કઈ વસ્તુ છે?

પ્રશ્નોના જવાબ :

(1) ધુમ્રપાન ઈંડીકા

(2) અનાનસ

(3) વીંટી (સગાઈ વખતે વીંટી પહેરાવ્યા પછી છોકરો અને છોકરી એક બીજા સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે, તેમ છતાં પણ તેને માત્ર એક જ વ્યક્તિ હંમેશા સ્પર્શે છે કારણ કે તે વીંટીને આંગળીમાં પહેરીને રાખે છે.)

(4) સોડિયમ એઝાઇડ

(5) ભૂટાન

(6) જિરાફની

(7) શ્વાસ (તેને વધુ સમય સુધી રોકવા માટે બસ થોડી એવી ઈચ્છાશક્તિની જરૂર પડે છે.)

(8) લાઈટ પ્રગટાવવી કે અજવાળું કરવું.

(9) ડે-ડ સી (મૃ-ત સા-ગર)

(10) સરનેમ એટલે કે અટક.

આ માહિતી ગજબ ફેક્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.