આવો તમને બતાવીએ કેટલાક એવા ફોટા, જે જોઈને તમે પણ પોતાનું હસવાનું રોકી નહિ શકો.

0
1647

મિત્રો, એવું કહેવામાં આવે કે ભારતમાં સૌથી વધારે જુગાડી લોકો રહે છે, તો એમાં કંઈ ખોટું નથી. કારણ કે ભારતના લોકો કોઈપણ પ્રકારની સમસ્યામાં કોઈ ને કોઈ રીતે જુગાડ કરીને પોતાનું કામ કાઢી જ લે છે. જો કે કોઈક વાર લોકોના જુગાડ ઘણા ફની લાગે છે. અને આજે અમે તમને કેટલાક એવા જ ફોટા બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે હસ્યાં સિવાય નહિ રહી શકો.

1. આ જુગાડ જુઓ. આમાં મમ્મીનું કામ પણ થઇ જાય અને બાળકની દેખરેખ પણ. ખરેખર બુદ્ધિમાન લોકો ભારત સિવાય બીજે ક્યાં જોવા નહિ મળે.

હવે પછીનો ફોટો જુઓ :

2. અરે આ ભાઈએ તો રોટલી બનાવવાની એક નવી જ રીત શોધી લીધી. કદાચ તમારા માંથી કોઈને આની જરૂર પડે તો અપનાવી લેજો.

હવે પછીનો ફોટો જુઓ :

3. અરે આ કાકીને કોઈ સમજાવો આ રીક્ષા નથી ટ્રેન છે, હાથ કરવાથી નહિ ઉભી રહેવાની.

હવે પછીનો ફોટો જુઓ :

4. ભાઈઓ બાબુરાવના સૌથી કિંમતી ચંપલને તાળું લગાવી દીધું છે, હવે કોઈ ચોરીને દેખાડે.

હવે પછીનો ફોટો જુઓ :

5. આ ભાઈ પોતાની ખુરશી લાવવાનું ભૂલી ગયા તો પણ તેમણે જુગાડ કરી લીધુ.

હવે પછીનો ફોટો જુઓ :

6. જયારે ગેસનું સીલીન્ડર ના મળે ત્યારે ગેસ સ્ટવને દેશી ચૂલ્હો બનાવી દેવાનો. પણ રાંધવાનું તો સ્ટીલના સ્ટવ પર જ.

હવે પછીનો ફોટો જુઓ :

7. આમ તો કહેવામાં આવે છે કે, ઉંધવા માટે કોઈ બેડની જરૂર નથી પડતી. પણ આ ભાઈના નસીબમાં તો તકિયો પણ નથી.

હવે પછીનો ફોટો જુઓ :

8. ઘરની બહાર ગાડીનું પાર્કિંગ નથી. વાંધો નહિ, એનો પણ જુગાડ કરી લઈશું.

હવે પછીનો ફોટો જુઓ :

9. હવે ભઈ આટલી બધી ડુંગરી કાપવાની હોય તો હેલમેટ પહેરવું જ પડે ને!

હવે પછીનો ફોટો જુઓ :

10. તમે એ ગીત તો સાંભળ્યું જ હશે, “મેરે દો અનમોલ રતન, એક રામ દુજા લખન.”

હવે પછીનો ફોટો જુઓ :

11. આ તો ઘરના ડોક્ટર અને ઘરનું જ ઓક્સિજન, હવે ટેન્શન લેવાની જરૂર નથી.

હવે પછીનો ફોટો જુઓ :

12. અરે મારા છોડ પાણી વગર સુકાઈ જશે, અને મુઓ વરસાદ પણ નથી પડતો.

હવે પછીનો ફોટો જુઓ :

13. બિચારા ફરવા ગયેલા પણ મોબાઈલ અને પૈસા ચોરાવાના કારણે હવે ચપ્પલથી સેલ્ફી લઈને કામ ચલાવે છે.

હવે પછીનો ફોટો જુઓ :

14. અરે બેન, ગધેડા સાથે સેલ્ફી? શું ભારતમાં છોકરાઓની કમી છે?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.