જયારે મગરે ખોલ્યું પોતાનું જડબું તો માણસે નાખી દીધુ તરબૂચ, પછી જુઓ શું થયું?

0
528

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ પણ સમાચાર આવતા જ ફેલાઈ જાય છે. પછી એ કોઈ માણસનું કામ હોય કે કોઈ જાનવરનું. અહીં નવીન પ્રકારના દરેક ફોટા અને વિડીયો વાઇરલ થતા જાય છે. અને એવી જ એક ઘટના ફ્લોરિડાના સેન્ટ અગસ્ટાઈનમાં થઈ જે વાયરલ થઈ ગઈ છે. અહીં એલિગેટર ફાર્મ ઝુલોજીસ્ટીક પાર્કમાં કંઈક એવું થયું, જેને જોઈને બધા હેરાન રહી ગયા. અહીં જયારે એક મગરે મોઢું ખોલ્યું તો એક વ્યક્તિએ તેમાં તરબૂચ નાખી દીધું, પછી જે થયું એ ઘણું ચોક્કવનારું છે.

ફ્લોરિડાના સેન્ટ અગસ્ટાઈનના એલિગેટર ફાર્મ ઝુલોજિકલ પાર્કમાં એક મગર પોતાનું મોઢું ખોલીને સૂતો હતો, અને એક વ્યક્તિને ક્યાંક સહન ના થયું. પછી તે વ્યક્તિએ તેના મોઢામાં મોટું એવું તરબૂચ નાખી દીધું. અને તેનો એક વિડીયો પણ બનાવ્યો. આ વિડીયો ખુબ ઝડપી ફેસબુક ઉપર વાઇરલ થઇ ગયો. અને આ વિડીયો ઈંટરનેટનો સેન્સેશન બની ગયો છે. આ વિડીયો જોયા પછી તમે પણ wow કહ્યા વગર નહિ રહી શકો.

આ વિડીયોને સેન્ટ અગસ્ટાઈન એલિગેટર ફાર્મ ઝુલોજિકલ પાર્કે ફેસબુક પર શેયર કર્યો છે. લગભગ 12 સેકંડના આ વિડીયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ મગરના મોઢામાં તરબૂચ નાખી રહ્યો છે. પછી મગર તેને ખાઈ જાય છે. આ વિડીઓનું સ્લો મોસન વર્ઝન પણ બનાવવામાં આવ્યું છે. તેમાં વ્યક્તિ દ્વારા તરબૂચ નાખતા બતાવામાં આવ્યો છે.

આ વિડીયોને 8 ઓગસ્ટે પોસ્ટ કરવામાં આવ્યો હતો, અને અત્યાર સુધી 25 હજારથી વધુ લોકોએ તેને જોઈ લીધો છે. આ સિવાય 213 લોકોએ શેયર કર્યો છે, 401 થી વધુ રીએકશન આવ્યા છે, અને કેટલાય કોમેન્ટ પણ આવ્યા છે, જેમાં લોકોએ પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે, આ જોવામાં ખુબ સારું લાગી રહ્યું છે. ત્યાં જ બીજા એ લખ્યું કે, આ વિડીયોને જોઈને બહુ જ આનંદ થઇ રહ્યો છે. આનું જડબું શાનદાર છે.

હવે આના વિષે બીજા લોકોએ પણ કેટલીય રીતની વાતો લખી છે. જે અલગ જ છે. આ મગર ખુબ આકર્ષક લાગી રહ્યો છે. પછી એને તરબૂચને ફેંકી દીધું કારણકે તેને એ ગમ્યું નહિ. પછી એ વ્યક્તિ ઉપર પણ એક્શન લેવામાં આવી. ઝુલોજિકલ પાર્કમાં આવું વર્તન કરવું ખોટું હતું. કારણ વગર કોઈ પણ જાનવરને હેરાન કરવું કાનૂન રીતે એક ગુનો કહેવાય, અને તેના માટે આ વ્યક્તિ પાસેથી કોઈ દંડ જરૂર લેવામાં આવ્યો હશે.

વિડિયો :

“Bomber SMASH!” Crocodilians have the strongest bite force of any animal, and Bomber our largest American Alligator at 13.5’ is showing off for Croc Week.

St. Augustine Alligator Farm Zoological Park ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಗುರುವಾರ, ಆಗಸ್ಟ್ 8, 2019