વિરાટ અને રોહિતની પત્નીમાં દેખાયું અંતર, અનુષ્કાને લોકોએ કરી દીધી ટ્રોલ

0
5550

આજના સમયમાં આખા દેશમાં બસ એક જ વાત ચાલી રહી છે અને તે છે વર્ડ કપ વિશેની, વર્ડ કપ કોણ જીતશે, શું ભારત જ વર્ડ કપ જીતશે.

વિરાટ અને રોહિતની પત્નીઓ એક બીજાથી ઘણી દુર બેઠી હતી, તે એક પ્રશ્ન બની ગયો છે.

જયારે બે માણસ વચ્ચે ઝગડો થઇ જાય છે, તો તેમના વર્તનથી તે વસ્તુ જોવા મળે છે અને એવું માત્ર સામાન્ય લોકો સાથે જ નથી બનતું, પરંતુ સેલીબ્રેટીઝ વચ્ચે પણ બનતું હોય છે. એવું જ એક દ્રશ્ય ભારતના શનિવાર આઈસીસી વર્ડ કપ દરમિયાન જોવા મળ્યું. જયારે ભારત પોતાના અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવીને જીતી ગયુ.

ભારતની આ જીતમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલને હીરો માનવામાં આવ્યા પરંતુ વિરાટ કોહલીએ કેપ્ટનશીપમાં પણ કોઈ કચાશ રાખી ન હતી. ટીમના આ બંને હીરો ઉપરાંત દર્શકોનું ધ્યાન પેવેલીયનમાં બેઠેલી તેમની પત્નીઓ ઉપર ગયું. વિરાટ અને રોહિતની પત્નીમાં જોયું અંતર, લોકોએ જોરદાર ટ્રોલ કરી દીધું.

વિરાટ અને રોહિતની પત્નીમાં જોવા મળ્યું અંતર :-

વિરાટ કોહલીની પત્ની હિરોઈન અનુષ્કા શર્મા અને રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહની પણ ઘણી ચર્ચા થઇ. સ્ટેડીયમના વીઆઈપી સ્ટેંડ માંથી વિરાટ અને રોહિતની પત્નીઓ તેને ચીયર કરતી મળી પરંતુ તેમણે એક બીજા વચ્ચે અંતર બનાવી રાખ્યું હતું એ વાત દર્શકોને ખૂંચી. દર્શક એ વાત જાણીને દુઃખી હતા કે આ બે મહાન ખેલાડીઓની પત્નીઓ દુર કેમ બેઠી છે. તે ફોટાને લોકો અલગ અલગ કેપ્શન સાથે શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, દેરાણી જેઠાણીમાં અણબનાવ ચાલી રહ્યા છે શું?

મીડિયા અહેવાલ મુજબ તો છેલ્લા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપર ટેસ્ટ સીરીજ રમવા ઇન્ડિયા ગયું હતું. જેમાં રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યાર પછી કેપ્ટન વિરાટ કોહલી અને ઉપકેપ્ટન રોહિત શર્મા વચ્ચે અણબનાવના સમાચારો આવવા લાગ્યા હતા. તેનું પ્રમાણ તમને વર્ડ કપ દરમિયાન જોવા મળી શકે છે.

રોહિતને કોહલી સહીત અનુષ્કાને અનફોલો કરી દીધી હતી. તેની વચ્ચે લોકોએ પ્રસિદ્ધ કોમેન્ટર આકાશ ચોપડા અને હર્ષ ભોગલેને પણ એ પ્રશ્ન કર્યો હતો કે રોહિત અને વિરાટ વચ્ચે થયું શું છે? લોકોએ બંનેના એક ટ્વીટ પસંદ કરીને તેના વિષે પોતાનો પ્રશ્ન કર્યો અને સાચી સ્થિતિ જાણવા માટે પુરા પ્રયાસ પણ કર્યા.

તે બાબતમાં બંને ખેલાડીઓનું કોઈ નિવેદન આવ્યું ન હતું. છતાંપણ લોકો પોત પોતાના અનુમાન લગાવી રહ્યા છે. ત્યાર પછી વિરાટ કોહલીને આ વખતે એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો છે. જેને કારણે જ રોહિતને ટીમનું કેપ્ટન પદ આપવામાં આવ્યું છે. હવે તે વિરાટ અને રોહિતમાં અણબનાવને કારણે તે બંનેની પત્નીઓ દુર બેઠી છે કે કોઈ બીજું કારણ છે, તે વાત તો સમય સાથે જ ખબર પડશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.