વિડીયો : પાકિસ્તાની ખુબસુરત એંકર મોબાઈલ કંપની એપલને સમજી ‘સફરજન’ વેચવાની કંપની, લોકોએ આવી રીતે ઉડાવી મજાક

0
694

નાયલાને ટ્રોલ કરતા જગત જુન નામના એક ટ્વીટર યુઝરે લખ્યું, આ વિડીયો જોઇને ગોઠણમાં દુઃખાવો થઇ ગયો. તમારા સમાચાર વાળા તો અમારા દેશના પત્રકારોથી પણ વધુ ઝેરીલા નીકળ્યા. તે બંદી (છોકરી) બે મિનીટ અને ચપ્પલની વાત કરતી રહેતી હોય તો તે છોકરાને તો ઈમોશનલ હાર્ટએટેકથી મરી જવું પડત.

પાકિસ્તાનના એક ન્યુઝ ચેનલની એંકરને તો સોશિયલ મીડિયા ઉપર ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ એંકરની ટેક કંપની’એપ્પલ’ ખાવા વાળા એપ્પલ (સફરજન) સમજી લીધા. આ વિડીયો સામે આવ્યા પછી મીમ્સનું પુર આવી ગયું છે. મીડિયા રીપોર્ટસ મુજબ ટીવી ચેનલ ઉપર પાકિસ્તાનની ઢંગધડા વગરની અર્થવ્યવસ્થા ઉપર મંથન દરમિયાન એંકર નાયલા ઇનાયતે આ મોટો ગોટાળો કરી દીધો.

શું છે બાબત : શો માં ડીબેટ કરી રહેલા એક નિષ્ણાંતે કહ્યું કે એપ્પલનું વર્ષનું ટર્નઓવર પાકિસ્તાનના કુલ બજેટથી પણ વધુ છે. એપ્પલ પાસેથી શીખવાની જરૂર છે કે વેપાર કેમ થાય છે. તેની ઉપર પ્રતિક્રિયા આપતા એંકર કહે છે, હા ને પણ સાંભળ્યું છે કે જુદી જુદી રીતે સફરજનનો ઘણો મોટો વેપાર છે. તેની ઉપર નિષ્ણાંતે તરત તેની જાણકારીને ઠીક કરી પરંતુ આ વિડીયો કલીપ વાયરલ થઇ ગઈ.

નાયલાને ટ્રોલ કરતા જગત જુનના એક ટ્વીટર યુઝરે લખ્યું, આ વિડીયો જોઇને ગોઠણમાં દુઃખાવો થઇ ગયો. તમારા ન્યુઝ વાળા તો અમારા દેશના પત્રકારથી પણ વધુ ઝેરીલા નીકળ્યા.તે બંદી (છોકરી) બે મિનીટ અને ચપ્પલની વાત કરતી રહે તો છોકરાને તો ઈમોશનલ હાર્ટએટેકથી મરી જવું પડત.

તારા અમૃતસરિય નામની એક ટ્વીટર યુઝરે મિમ શેર કરતા નાયલા ઉપર કટાક્ષ કર્યો. તેમણે લખ્યું, ગરીબ એંકર શો પછી પણ ગ્રોસરી વિષે શું વિચારી રહી હતી.

શીવાની રાયે લખ્યું, સબકા સાથ, સફરજનનો વિકાસ. તે એક બીજા યુઝરે લખ્યું, કોઈ વાંધો નહિ, આઝાદીથી હજુ સુધી આ લોકોનું મગજ માત્ર ખાવા ઉપર જ છે અને તે તેમની ભૂલ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડીયો :