IAS ઇન્ટરવ્યૂમાં મહિલાને પૂછવામાં આવ્યો પતિ-પત્નીથી જોડાયેલો આ જટિલ સવાલ, બે વખત પૂછવા છતાં ન આપ્યો સાચો જવાબ

0
315

તે કયું પ્રાણી છે, જેની 3 આંખ હોય છે? IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યા એવા જટિલ સવાલ જેના જવાબ આપવા થયા મુશ્કેલ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો.

આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એક મહિલાને 9 બાળકો છે, તેમાંથી અડધા છોકરા છે તો જણાવો તે કેવી રીતે બની શકે છે?

જવાબ – 1 મહિલાને 9 બાળકો કુલ 10 લોકો છે. તેમાંથી અડધા 5 છોકરા અને 5 છોકરીઓ છે.

પ્રશ્ન – ભારતના ક્યા રાજ્યની છોકરીઓ સૌથી વધુ લાંબી હોય છે?

ઉમેદવારે જવાબ આપ્યો. સર આમ તો લોકો વિચારે છે પંજાબી છોકીરો વધુ લાંબી હોય છે. પણ એક રીચેસ મુજબ જમ્મુ કાશ્મીરની મહિલાઓ સૌથી વધુ લાંબી મળી આવી છે. ત્યાંની મહિલાઓ 154 સે.મી.થી વધુ લાંબી હોઈ શકે છે. બીજા નંબર ઉપર હરિયાણાની મહીલાઓ અને ત્રીજા નંબર ઉપર પંજાબ અને રાજસ્થાનની છોકરીઓ લાંબી ગણવામાં આવે છે. આ જવાબથી અધિકારી ચકિત રહી ગયા.

પ્રશ્ન – એવું કયું નામ છે જેને હિન્દી, અંગ્રેજી અને ગણિતમાં એક સાથે લખી શકાય છે?

જવાબ – V 9 દ.

પ્રશ્ન – દુનિયાનું એવું કયુ જાનવર છે, જેને 3 આંખો હોય છે?

જવાબ – તુઆટરા એવું જાનવર છે. જેને 3 આંખો હોય છે. તે માત્ર ન્યુઝીલેન્ડમાં મળી આવે છે. તુઆટરાના માથામાં ત્રીજી આંખ હોય છે. જેને પાર્શ્વિકા આંખ કહેવામાં આવે છે. આ આંખમાં એક રેટીના, લેંસ, કોર્નિયા અને તંત્રિકા અંત હોય છે, પરંતુ તેનો ઉપયોગ જોવા માટે નથી કરી શકાતો. પાર્શ્વિકા નેત્ર માત્ર હેચિંગમાં જોવા મળે છે, કેમ કે તે ચારથી છ મહિના પછી શલ્કમાં ઢંકાઈ જાય છે.

પ્રશ્ન – લાશ કેટલા વર્ષ જૂની છે તે કેવી રીતે જાણી શકાશે?

જવાબ – લાશ ઉપર મળી આવતા કીડા-મકોડા ઉપરથી જાણી શકાય છે કે કેટલા સમય પહેલા મૃત્યુ થયું છે, પોસ્ટ મોર્ટમમાં ડોક્ટર તેની ઊંડાણ પૂર્વક તપાસ કરીને મૃત્યુના કારણોની ભાળ મેળવે છે.

પ્રશ્ન – તે મંદિરનું નામ શું છે? જે દિવસમાં સતત બે વખત અદ્રશ્ય જ થઇ જાય છે?

જવાબ – શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર

પ્રશ્ન – રસ્તામાં બે લોકો વચ્ચે મારામારીમાં કોઈ એક બેભાન થઇ જાય તો તમે કોને ફોન કરશો?

જવાબ – ઘણા લોકોએ તેનો જવાબ પોલીસ વિચાર્યું હશે પરંતુ નહિ એક સમજુ માણસ એમ્બ્યુલન્સને ફોન કરશે. તે ઉપરાંત બેભાન વ્યક્તિનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સારવાર રૂપે કૃત્રિમ શ્વાસ આપવી જોઈએ.

પ્રશ્ન – એક મહિલા તરફ ઈશારો કરી રામે કહ્યું ‘તે મારી માતાના પતિની પુત્રી છે’. રામ મહિલાનો શું સંબંધ છે?

જવાબ – માં નો પતિ = પિતા, પિતાની માં = દાદી, દાદીની પુત્રી = પિતાની બહેન, પિતાની બહેન = ફોઈ એટલા માટે તે મહિલા રામની ફોઈ છે.

પ્રશ્ન – એવો કયો દુકાનવાળો છે, જે તમારો માલ પણ લે છે અને પૈસા પણ?

જવાબ – વાણંદ

પ્રશ્ન – તમારી પાસે 100 રૂપિયા છે, 1 રૂપિયામાં એક બકરી, 10 રૂપિયામાં એક ભેંસ અને 1 રૂપિયામાં 8 મરઘી આવે છે. તો તમે 100 રૂપિયામાં 100 જાનવર કેવી રીતે ખરીદશો?

જવાબ – 100 રૂપિયામાં 100 જાનવર ખરીદવા માટે આપણે 9 રૂપિયામાં 72 મુરઘી, 21 રૂપિયામાં 21 બકરી અને 70 રૂપિયામાં 7 ભેંસ ખરીદી શકીએ છીએ.

પ્રશ્ન – રાજેશ તેની આગળ બેઠેલી મહિલાને જણાવે છે, કે તે મારી પત્નીના પતિની માં ની દીકરી છે. તો તે મહિલાનો રાજેશ સાથે શું સંબંધ છે?

જવાબ – આ અટપટા પ્રશ્નમાં પતિ-પત્નીને જોડીને એવો સંબંધ ઉભો કરવામાં આવ્યો છે કે ઉમેદવાર પણ ચકિત રહી ગયા. પ્રશ્નનો સાચો જવાબ છે બહેન.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.