ઊંઘમાં ફરી કપાઈ છોકરીની ચોટલી, ઘટનાથી ગભરાઈ ગયા લોકો

0
1018

આપણે અવાર નવાર વિચિત્ર પ્રકારની ઘટનાઓ વિષે સાંભળતા હોઈએ છીએ. જેવી કે ભગવાનની મૂર્તિ દૂધ પીવે, કે કોઈ વિસ્તારમાં જમીન માંથી વિચિત્ર વાયુ નીકળવો, કોઈ ભૂત પ્રેતના વાસ વિષેની ઘટનાઓ, કોઈ સ્ત્રીએ વિચિત્ર બાળકને જન્મ આપવો, કોઈ બે મહિનાનું બાળક પાણીમાં તરવા લાગે,

પરંતુ હાલમાં એક ઘટના એવી સામે આવી છે જે જાણીને આશ્ચર્ય થાય તેવું છે, હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે. જેમાં છોકરી કે મહિલાઓના રાત્રે સુતી વખતે ઊંઘમાં માથાના ચોટલા કપાઈ જાય છે. આવો જાણીએ આ ઘટના વિષે વિસ્તારથી.

આવી ઘટનાઓને ઘણા લોકો અંધશ્રદ્ધામાં પણ ગણાવી દેતા હોય છે અને ઘણા લોકોનું માનવું છે કે આ દેવી માં નો કોપ છે, અને આવી અનેક પ્રકારની વાતો લોકોના મોઢે સાંભળવા મળતી રહે છે. ખરેખર એવું કાંઈ જ હોતું નથી આજના આધુનિક યુગમાં એ બધું શક્ય નથી અને હજુ સુધી આવી અંધશ્રદ્ધાના કોઈ પુરાવા સામે આવ્યા જ નથી માત્ર વાતો જ થતી રહે છે.

ઉત્તરાખંડના ઉધમસિંહ નગરની સોસાયટી ગાંધીનગરના રહેવાસી એક કિશોરીનો ઘરમાં સુતા સમયે અચાનક ચોટલો કપાઈ ગયો. તેનાથી પરિવાર અને સોસાયટીમાં ગભરાટ ફેલાઈ ગયો. સમાચાર મળતા જ આજુબાજુના લોકોની ભીડ જમા થઇ ગઈ.

એસઓ ઓમ પ્રકાશનું કહેવું છે કે તેમના જાણવામાં આવી ઘટના આવી નથી, જો એવું હશે તો ઘટનાની તપાસ કરાવાશે. નગરના સોસાયટી ગાંધીનગરના રહેવાસી ૧૨ વર્ષની એક કિશોરો મંગળવારની રાત્રે ઘરમાં સુઈ રહી હતી.

બુધવારે સવારે એમના પિતા જાનવરોને ઘાંસ ચારો નાખી રહ્યા હતા કે તેને કપાયેલો ચોટલો મળ્યો. તે વાતને ધ્યાનમાં લઇ તેમણે તેમની ત્રણે દીકરી ઓને જગાડી. તેમનો દાવો છે કે કપાયેલો ચોટલો તેની નાની દીકરી આયશાનો હતો.

પરિવાર વાળા દીકરીને ધાર્મિક સ્થાનમાં લઇ ગયા. છોકરીના પિતાએ જણાવ્યું કે તેમની દીકરીના માથામાં કાલથી જ દુ:ખાવો હતો. ઓગસ્ટ ૨૦૧૭માં પણ કેલાખેડ વિસ્તારની ઘણી મહિલા ઓના ચોટલા કપાવાની ઘટનાઓ સામે આવી હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.