પ્લાસ્ટિક સર્જરી કરાવીને આ ટીવી એક્ટ્રેસોએ બગાડયો પોતાનો સુંદર ચહેરો, નંબર 6 તો પુરુષ લાગવા માંડી

0
2413

સુંદર દેખાવા માટે લોકો અનેક પ્રકારની સર્જરી કરાવતા રહે છે. ખાસકરીને ગ્લૈમર ઇન્ડસ્ટ્રીમાં આ પ્રથા ઘણા સમયથી ચાલતી આવી રહી છે. બોલીવુડ ઇનડસ્ટ્રીની ઘણી એક્ટ્રેસ પણ અત્યાર સુધીમાં કોઈ ને કોઈ સર્જરી કરાવી ચુકી છે. કોઈએ સુંદર દેખાવા માટે હોઠની સર્જરી કરાવી, તો કોઈએ પાતળા થવા માટે લિપોસક્શનનો સહારો લીધો છે. કોઈએ નોઝ જોબ કરાવ્યું છે તો કોઈએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું.

આજકાલના આ મોર્ડન યુગમાં કંઈ પણ સંભવ થઇ શકે છે. આજના સમયમાં એવી એવી ટેક્નિક આવી ગઈ છે, જેની મદદથી માણસ પોતાની બધી ખામીયોને હંમેશા માટે દૂર કરી શકે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જેની પાસે બધું હોય છે તો પણ તે પોતાનાથી સંતુષ્ટ થતા નથી. તેમને પોતાના શરીરમાં કોઈને કોઈ ખરાબી જરૂરી દેખાઈ આવે છે, તે દુનિયાની નજરમાં પરફેક્ટ દેખાવા માંગે છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે, જે સુંદર હોવા છતાં પણ પોતાના શરીરની રચનાથી ખુશ રહેતી નથી, અને તેઓ સર્જરી કરાવે છે. પણ સર્જરી પછી જે પરિણામ આવ્યાં તેને જોયા પછી તે ખુશ થવાના બદલે દુઃખી થઇ ગઈ. કારણ કે તેમની સર્જરી સફળ થઇ નહિ અને જેવો લૂક તે ઇચ્છતી હતી તેવો લૂક તેમને મળ્યો નહિ.

એટલા માટે કોઈ પણ પ્રકારની સર્જરી કરવાનો નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ. આજે અમે તમને આ પોસ્ટમાં ટીવી ઇન્ડસ્ટ્રીની એવી હીરોઇનો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે સુંદર દેખાવા માટે સર્જરી કરાવી પરંતુ તેમના માટે આ સર્જરી વરદાનની જગ્યાએ અભિશાપ બની ગઈ.

સોફિયા હયાત :

સોફિયા ભલે હમણાં ટીવી અને બોલીવુડમાં દેખાતી નથી, પણ તે બિગ બોસ 7 માં દેખાઈ ચુકી છે. ફોટામાં તમે જોઈ શકો છો કે તે સર્જરી પછી તે કેવી દેખાઈ રહી છે.

સારા ખાન :

ટીવીની પ્રખ્યાત વહુ સારા ખાન પણ સર્જરીથી પોતાની અસલ સુંદરતા ગુમાવી ચુકી છે. સારા ખાન પણ બિગ બોસમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં આવી હતી.

આશ્કા ગોરાડિયા :

આશ્કાને તમે ઘણા સમયથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં જોઈ નથી. પણ તમને જણાવી દઈએ કે 2017 માં તેમણે લગ્ન કરી લીધા છે.

શમા સિકંદર :

શમા હવે વેબ સિરીઝમાં કામ કરતા દેખાઈ રહી છે. એ પણ સુંદર દેખાવા માટે સર્જરી કરાવી ચુકી છે.

રશ્મિ દેસાઈ :

રશ્મિ ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત હીરોઇનોમાંથી એક છે. તે છેલ્લી વખત ‘દિલ સે દિલ તક’ શોમાં જોવા મળી હતી.

રાશિ સાવંત :

બોલીવુડની આઈટમ ગર્લ ટીવી ઇન્ડસ્ટ્રીનો પણ ભાગ છે. અને સર્જરી કરાવ્યા પછી તેણે ઘણી બધી આલોચના સહન કરવી પડી હતી.

પારુલ ચૌહાણ :

ગયા વર્ષે પોતાના લગ્નના કારણે ચર્ચામાં આવેલ પારુલ પણ આ સર્જરીનો શિકાર બની ચુકી છે.

ગૌહર ખાન :

ગૌહર ખાન પણ આ લિસ્ટમાં જોવા મળે છે. તેઓએ પણ સુંદર દેખાવા માટે સર્જરી કરાવી હતી.

મૌની રોય :

મૌની રોય હમણાંજ થોડા સમય પહેલા ગાલ પર સોજાના કારણે ટ્રોલ થઇ હતી. આના કરતા વધારે જયારે સર્જરી પછી જે પરિણામ આવ્યું હતું તે લોકોને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.