ટ્રક અને ગાડીઓ પર લખેલી આ મજેદાર લાઇનો વાંચીને તમે ઇચ્છવા છતાં પણ હસવું રોકી નહીં શકો

0
788

આપણા બધાના ઘરમાં જયારે કોઈ નવી ગાડી આવે છે, તો આપણે બધા સૌથી પહેલા તેની પૂજા કરીએ છીએ અને નારિયેળ ફોડીએ છીએ. એવી જ રીતે ટ્રક અને રીક્ષા તેમજ ટેમ્પો વાળા નવી ગાડી ખરીદીને સૌથી પહેલા ગાડીની પાછળ કાંઈક મજેદાર લખાવવા માટે પેંટર પાસે જાય છે. એમના માટે એજ શુભ હોય છે. આ ગાડીઓનું જીવન પણ ઘણું કમાલનું હોય છે. તે રસ્તા પર જેટલી બિન્દાસ્ત થઈને દોડે છે, એટલી જ મસ્ત મજાની લાઈનો તેના પર લખેલી હોય છે.

હવે ટ્રક વાળા પોતાની આ પરંપરાને ક્યારેય છોડી નથી શકતા. આ લાઈનોને વાંચીને ખબર પડે છે કે ભારતમાં કેટલા બધા શાયર છુપાયેલા છે. એવું પણ કહી શકાય કે, આ ગાડીઓ પાછળ જે લખવામાં આવ્યું હોય છે, તે જ્ઞાન તમને દુનિયાની કોઈ ચોપડીમાં નહિ મળે. તો આજે અમે તમને એવી જ ગાડીઓ પર લખેલી લાઈનો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

આ ભાઈ ડ્રાઈવરો માટે એક ખાસ સંદેશ આપી રહ્યા છે.

આ ભાઈ તો સંપૂર્ણ રીતે શાયર થઈ ગયા.

હવે આને શું કહીએ?

જનતા માટે ખુલ્લો સંદેશ.

શાયરીમાં છુપાયેલો છે જીવનનો સંદેશ.

આનાથી વધારે ફની બીજે ક્યાંય જોવા નહિ મળે.

જુઓ બીજા ફની ફોટાઓ.

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.