તમારે પણ હદથી વધારે ગોરા થવું છે? તો એક વાર આને લગાવી જુઓ, ઓછા સમયમાં બની જશે ગોરા

0
16896

ગોરા થવું દરેકને ગમે છે. દરેક લોકોની ઈચ્છા હોય છે કે તે સુંદર અને ગોરા દેખાય. દરેકને બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ જેવા દેખાવાની ઈચ્છા થાય છે. અને એના માટે તેઓ જાત જાતની બજારમાં મળતી પ્રોડક્ટ વાપરે છે. ગોરા થવા માટે લોકો મોંઘી મોંઘી ક્રીમ તેમજ ફેશિયલ પેક લાવે છે. પછી એનો ઉપયોગ શરુ કરી દે છે. પણ તેનો કોઈ ફાયદો નથી થતો. ઉલટાનું ઘણા લોકોને તે નુકશાન કરે છે.

પણ જો તમે ગોરા થવા માંગતા હોવ તો તમારે એ બધી બજારુ પ્રોડક્ટ છોડીને દેશી વસ્તુઓ અપનાવવી જોઈએ. એનાથી તમને કોઈ નુકશાન નહિ થાય અને તમે ગોરા પણ બની જશો.

આજના આ કમાલના લેખમાં અમે તમારા માટે એક અદ્દભુદ અને અસરકારક નુસખો લઈને આવ્યા છીએ. જો તમે આ પ્રયોગનો ઉપયોગ નિયમિત કરશો તો દરરોજ તમારા ચહેરાનું ગોરાપણું વધતું રહેશે. આ નુસખામાં વપરાતી દરેક વસ્તુ સરળતાથી ઘરે જ મળી રહેશે. અને ઘરે રાખેલી આ વસ્તુઓથી એવું અદભુત પરિણામ મળશે જે જોવા લાયક હશે. અને આ ઉપાયથી તમે તમારા ઘણા પૈસા પણ બચાવશો.

ગોરા થવા માટે જો તમે માર્કેટમાંથી વગર કામની ક્રીમ લાવતા હશો અને વાપરતા હશો, જેને લગાવતા અસર તો કઈ થતી નથી, પણ તે તમારા ચહેરાને ખરાબ કરી નાખે છે, તો હવે તમારે એવું કરવાની જરૂર નથી. તમારું કામ આ વસ્તુ કરી આપશે.

જરૂરી સામગ્રી :-

મધ

મલાઈ

એલોવેરા જેલ

બનાવવાની રીત :

એના માટે સૌથી પહેલા તમે એક વાટકીમાં એક ચમચી મધ લો. મિત્રો મધ એકદમ શુદ્ધ લેવાનું છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી મલાઈ ઉમેરો. હવે તમારે તેમાં એક ચમચી એલોવેરા જેલ એડ કરી દેવાનું છે. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્ષ કરી લેવાની છે. આને સારી રીતે મિક્ષ કાર્ય પછી તમારો નુસખો બનીને તૈયાર છે.

લગાવવાની રીત :

હે તમે જે જગ્યા પર આ મિશ્રણ લગાવવા માંગો છો, તેને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ નાખવાની છે. ત્યાર બાદ તે જગ્યા પર એટલે કે ચહેરા પર લગાવો. ઉપરાંત તમારા શરીરના કોઈ પણ ભાગને ગોરો કરવા માંગો છો, તો આને ત્યાં લગાવો ખુબ સારૂ રિજલ્ટ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.