ટીવીની સંસ્કારી વહુ સંધ્યા બની મોડર્ન, શોર્ટ બ્લેક ડ્રેસમાં લગાવ્યા જોરદાર ઠુમકા, વિડીયો વાયરલ.

0
212

ટીવીની વહુએ મોર્ડન લૂક અપનાવીને લગાવ્યા ઠુમકા, વિડીયોની સાથે હોટ ફોટાઓ પણ થયા વાયરલ. ‘દિયા ઔર બાતી હમ’ ની સંધ્યા વહુ એટલે દીપિકા સિંહ હંમેશા તેના ડાંસ વિડીયોને લઈને ચર્ચામાં જળવાઈ રહે છે. દીપિકાને ડાંસ કરવાનો ઘણો શોખ છે. તે કારણ છે કે તે સોશિયલ મીડિયા ઉપર તેની સત્તાવાર પોસ્ટમાં ડાંસ વિડીયો શેર કરે છે.

હાલમાં જ દીપિકાએ તેનો એક ડાન્સ વિડીયો તેના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. આ ડાંસ વિડીયોમાં તે કાળા રંગના ડ્રેસમાં ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ ડ્રેસમાં નાચતી દીપિકા ઘણી જ સુંદર દેખાઈ રહી છે. તેનો આ અંદાઝ પ્રસંશકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

આ વિડીયોને શેર કરતા તે કેપ્શનમાં લખે છે ‘નાના વાળ પ્રત્યે પ્રેમ.’ દીપિકાના આ વિડીયોને અત્યાર સુધી 60 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. એક સમયે ટીવી ઉપર સંસકારી અવતારમાં જોવા મળતી સંધ્યા વહુને આ બોલ્ડ અને મોર્ડન અંદાઝમાં જોવી ઘણું રીફ્રેશીંગ છે. આવો તમે પણ વિડીયો જોઈ લો.

આ વિડીયો ઉપરાંત દીપિકાએ તેના થોડા બોલ્ડ ફોટા પણ ઈંસ્ટા એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. આ ફોટામાં દીપિકા બ્લેક રંગના શોર્ટ ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી છે. આ ફોટાની ખાસ વાત એ છે કે તેમાં તે સ્વીટને બદલે હોટ એંડ સેક્સી લાગી રહી છે. આ પોસ્ટને શેર કરતા તે લખે છે – ઘણા લાંબા સમય પછી સેલ્ફી લીધી.

દીપિકાએ આ સેલ્ફી કારમાં બેસીને લીધી છે. તેનો આ અવતાર પણ પ્રસંશકોને ઘણો આકર્ષી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 96 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આમ તો તમને લોકોને દીપિકાના આ ફોટા કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.

કામની વાત કરીએ તો દીપિકા સિંહ ‘દિયા ઔર બાતી હમ’ સીરીયલમાં સંધ્યા વહુ બની ઘર ઘરમાં પ્રસિદ્ધ થઇ હતી. તે ‘કવચ’ સીરીયલમાં પણ જોવા મળી છે. ઈંસ્ટાગ્રામ ઉપર પણ તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. અહિયાં તેને 15 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ખાસ કરીને લોકોને તેના ડાંસના વિડીયો ઘણા પસંદ આવે છે.

વિડીયો :

આમ તો તમને લોકોને દીપિકાનો આ ડાંસ કેવો લાગ્યો અમને કમેન્ટ કરી જરૂર જણાવો. સાથે જ આ પ્રકારની રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.