આ હીરોઈને 48 વર્ષની ઉંમરે શેયર કર્યા એવા હોટ ફોટા કે તેની સામે જાન્હવી અને અનન્યા પણ પાણી ભરે

0
473

બોલીવુડ અભિનેત્રી કાશ્મીરા શાહને તમે ઓળખતા જ હશો. તે પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની છે. લોકડાઉન પછી ધ કપિલ શર્મા શો શરૂ થતા તેમને મહેમાન તરીકે શો માં બોલાવવામાં આવી હતી. તે દરમિયાન તેમણે પોતાના અંગત જીવન અને કૃષ્ણા અભિષેક સાથે પોતાના પ્રેમ પ્રસંગ અને લગ્ન વિષેની ઘણી વાતો જણાવી હતી જે ઘણા ઓછા લોકો જાણતા હતા.

હવે કાશ્મીરા શાહ પોતાના ગ્લેમરસ અને હોટ ફોટાને લઇ ચર્ચામાં છે. જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ જ તેમણે બ્લેક બિકિનીમાં પડાવેલા હોટ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા, જે ઘણા વાયરલ થયા અને તે ફોટાને લઈને તે ચર્ચામાં આવી હતી.

તો હવે કાશ્મીરા શાહે બ્લૂ બિકિનીમાં પોતાના હોટ અને બોલ્ડ ફોટા શેયર કરીને પોતાના ગ્લેમરનો જલવો ફરીથી દેખાડ્યો છે. કાશ્મીરાએ હાલમાં જ બ્લૂ બિકિનીમાં પોતાના હોટ અને સ્ટનિંગ ફોટા પોતાના ફેન્સ સાથે શેયર કર્યા છે. અને તેના પતિ કૃષ્ણા અભિષેકે પણ તેમના આ ફોટા પર કોમેન્ટ કરી છે.

48 વર્ષીય કાશ્મીરા શાહ આ ફોટામાં તદ્દન નવા અંદાજમાં જ જોવા મળી. સ્વિમિંગ પૂલના કિનારે બ્લૂ બિકિની અને ઉપરથી મલ્ટીકલર શ્રગ પહેરેલ કાશ્મીરા પહેલા કરતા તદ્દન અલગ અને બોલ્ડ દેખાઈ રહી છે. તેમનો આ ગ્લેમરસ ફોટોશૂટ તેમના ફેન્સને ખુબ પસંદ આવ્યો છે.

ફોટોશૂટમાં કાશ્મીરાએ પોતાની સુડોળ કાયા ફ્લોન્ટ કરતા જબરજસ્ત પોઝ આપ્યો છે. અને પોતાનો એક ફોટો શેયર કરતા લખ્યું કે – બદલાવ તમારાથી જ શરૂ થાય છે. જો તમે બદલાવ માંગો છો, તો પોતાનામાં જ બદલાવ બનો. આ ઉંમરે પણ પોતાની ફિટનેસ જાળવી રાખનાર કાશ્મીરાનો જાદુ તેમના ફેન્સ પર યથાવત છે.