અરે, આ સુંદર અભિનેત્રી તો લતા મંગેશકરની પૌત્રી નીકળી, નામ જાણીને ઉડી જશે હોશ જુઓ કોણ છે એ.

0
2391

મિત્રો તમે બધા સુરોની મલ્લિકા લતા મંગેશકરને તો ઓળખો જ છો. એમનો અવાજ જ એમની ઓળખાણ છે. અને એમને ભારત રત્નથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમજ એમનો જાદુ ફક્ત આપણા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ચાલે છે. એમના ગીતોના તો બધા દીવાના થઈ જાય છે. અને એ જ કારણે સંગીતની દુનિયામાં એમનું નામ ઘણું મોટું છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી 40,000 થી પણ વધારે ગીતોમાં એમણે પોતાનો અવાજ આપ્યો છે. એમના વિષે વૈજ્ઞાનિકોનું પણ એવું કહેવું છે કે, લતા જેવો અવાજ કોઈની પાસે નથી અને એવો અવાજ કયારેય પણ સામે આવશે નહીં. અને આજે અમે તમને લતા દીદીની પૌત્રી સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે એ કોણ છે?

મિત્રો જાણકારી ખાતર જણાવી દઈએ કે, લતા મંગેશકરની પૌત્રી આજે બોલીવુડ પર રાજ કરી રહી છે. અને તે બોલીવુડની ટોચની અભિનેત્રીઓ માંથી એક છે. અને લતા મંગેશકરની જેમ જ તેમની પૌત્રી પણ એના કરિયરમાં રાજ કરી રહી છે. આજે લાખો દિલોની ધડકન બનવાવાળી અભિનેત્રીનું કનેકશન લતા દીદી સાથે છે, એ તો સોના પર સુહાગા જેવું થઈ ગયું છે.

તો મિત્રો આજે અમે તમને લતા મંગેશકરની પૌત્રી વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેનું નામ આજે બોલીવુડમાં ઘણું મોટું બની ચુક્યું છે. એટલું જ નહિ, લતાની જેમ તે પણ ઘણા સારા ગીત ગાય છે. અને તે આજે કરોડો યુવાઓની ધડકન બની ગઈ છે. પરંતુ જણાવી દઈએ કે, તે લતા મંગેશકરની દુરની પૌત્રી છે. એ કારણે લતા દીદી સાથે તેનો સંબંધ મજબુત તો છે, પણ વધારે સામે નથી આવ્યો.

મિત્રો અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહિ પણ શ્રદ્ધા કપૂર છે. જી હા, શ્રદ્ધા કપૂર લતાની દુરની પૌત્રી છે. હવે તમે પણ એવું વિચારી રહ્યા હશો કે, લતા અને શ્રદ્ધા વચ્ચેના આ સંબંધની કળી કઈ છે? કારણ કે આ બંને વચ્ચેના સંબંધને લઈને કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ આજે અમે તમને એમની વચ્ચેની કળીને તમારી સમક્ષ લાવ્યા છીએ. લતા મંગેશકર પોતે અને શ્રદ્ધા કપૂરના દાદા એક બીજાના પિતરાઈ ભાઈ બહેન (કઝીન) છે. એવામાં આ સંબંધના હિસાબે શ્રદ્ધા કપૂર લતા મંગેશકરની પૌત્રી છે.

શ્રદ્ધાએ આશિકી-2 ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. પછી એમણે એક પછી એક ઘણી બધી હીટ ફિલ્મો બોલીવુડને આપી છે. અને તે પોતાની સુંદરતા, ઉત્તમ અભિનય અને મધુર કંઠને કારણે યુવાઓની ધડકન બની છે. શ્રદ્ધા બોલીવુડથી લઈને સોશિયલ મીડિયા સુધી પોપ્યુલર છે. શ્રદ્ધાએ પોતાના જોર પર બોલીવુડમાં પોતાની અલગ જગ્યા બનાવી છે, એ પણ ઘણા ઓછા સમયમાં. અને એ દરેકના વશની વાત નથી હોતી. એટલું જ નહીં, શ્રદ્ધા એક સારી સિંગર પણ છે, જેના કારણે તેનું નામ અને ફેમ દિવસે ને દિવસે વધતું જ જાય છે.