બોલીવુડની આ હસીનાઓ જીમના કપડામાં ઘણી હોટ દેખાય છે, નંબર પાંચ વાળી તો કહેવું પડે….

0
2565

બોલીવુડના હીરો અને હિરોઈનની જેમ સુંદર દેખાવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે. ઘણા બધા લોકોની એવી ઈચ્છા હોય છે કે, તે સૌથી સુંદર અને આકર્ષક દેખાય. લોકોની નજર માત્ર એમના પર જ રહે. અને આપણી દુનિયામાં સુંદર અને આકર્ષક મહિલાઓની કોઈ કમી નથી.

આખી દુનિયામાં લાખો મહિલાઓ એવી છે, જે ન માત્ર સુંદર દેખાય છે પરંતુ તે સુંદર અને સુડોળ કાયાની માલિક પણ છે. તે ખુબ જ આકર્ષક ફિગર ધરાવે છે. આજના સમયમાં મોટાભાગના વ્યક્તિઓ, અને એમાં પણ ખાસ કરીને છોકરીઓ પોતાના ફિગરને લઈને ઘણી જાગૃત રહે છે. તેઓ આકર્ષક ફિગર બનાવવા માટે કલાકો કલાકો સુધી જીમમાં પરસેવો વહાવે છે.

તેઓ ફિગર મેન્ટેઈન કરવાં ઘણી કસરત કરે છે. તેઓ સવાર સવારમાં મોર્નિંગ વોક અને રનીંગ કરવા જાય છે. અને જીમમાં પણ જાય છે. ત્યારે જઈને તેમને આકર્ષક ફિગર મળે છે. બોલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે સુંદર હોવાની સાથે સાથે એક આકર્ષક ફિગરની પણ માલિક છે. સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી અભિનેત્રીઓના જીમની બહારના ફોટા વાયરલ થતા રહે છે.

જો કે આપણા બોલીવુડની અભિનેત્રીઓ બધા કપડામાં સુંદર દેખાય જ છે, પરંતુ તેઓ જીમના કપડામાં પણ ઘણી હોટ દેખાય છે. આજે અમે તમને બોલીવુડની ૬ એવી અભિનેત્રીઓ વિષે જાણવા જઈ રહ્યા છીએ જે જીમના કપડામાં ઘણી હોટ દેખાય છે.

કરીના કપૂર ખાન :

કરીના કપૂરને દરેક વ્યક્તિ જાણે છે. તે ન માત્ર પોતાના અભિનય માટે, પરંતુ પોતાના લુક માટે પણ ઘણી પ્રખ્યાત છે. ૧૮ વર્ષના પોતાના ફિલ્મી કેરિયરમાં અત્યાર સુધી કરીનાએ બોલીવુડને ઘણી હીટ ફિલ્મો આપી છે. કરીના કપૂર ખાન ફીટનેશ ફ્રિક છે. અને સોશિયલ મીડિયા ઉપર એમના કસરત કરતા ફોટા અને વિડિયોઝ ઘણા વાયરલ થયા છે. જીમના કપડામાં કરીના ઘણી હોટ અને ગોર્જીયસ જોવા મળે છે. અને ઝીરો ફિગર લાવનાર તે બોલીવુડની સૌથી પહેલી અભિનેત્રી છે.

આલિયા ભટ્ટ :

દેશના યુવાઓમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી યુવા હિરોઈન આલિયા ભટ્ટ ઘણી લોકપ્રિય છે. તે પોતાની ક્યુટનેસને કારણે સૌની ફેવરીટ બની ગઈ છે. તેમણે પોતાના અભિનયનો જાદુ દરેક ફિલ્મમાં પાથર્યો છે. તેમણે હાઈવે, ડીયર જિંદગી, હંપટી શર્મા કી દુલ્હનિયા, રાજી જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

અને આલિયા ફિલ્મો સિવાય પોતાના લુકને કારણે પણ મીડિયાના સમાચારોમાં જળવાયેલી રહે છે. આલિયા ફીટ રહેવા માટે કલાકો જીમમાં પરસેવો વહાવે છે. સોશિયલ મીડિયા ઉપર જીમ આઉટફીટમાં તેના ઘણા ફોટા વાયરલ થયા છે. જીમના કપડામાં પણ તે ઘણી જ જોરદાર લાગે છે.

સારા અલી ખાન :

બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન અને એમની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પણ ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે. સારાની બોલીવુડમાં બે ફિલ્મો આવી છે અને બંને હીટ સાબિત થઈ છે. ફિલ્મોમાં આવતા પહેલા તે ઘણી જાડી હતી. પણ તેણે પોતાનું ફિગર મેન્ટેઈન કરી લીધું છે. તે પોતાને ફીટ રાખવા માટે રોજ જીમ જાય છે. જીમ આઉટફીટમાં સારા પણ ઘણી હોટ દેખાય છે.

શ્રદ્ધા કપૂર :

યુવાનોમાં શ્રદ્ધા કપૂરનો પણ ઘણો વધુ ક્રેઝ છે. ઘણી ઓછી ઉંમરમાં શ્રદ્ધાએ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. એમની ઘણી બધી ફિલ્મો હીટ સાબિત થઈ છે. એમનું ફિગર પણ ઘણું આકર્ષક છે. સોશિયલ મીડિયા ઉપર શ્રદ્ધાના ઘણા એવા ફોટા વાયરલ થયા છે, જેમાં તે જીમના કપડામાં જોવા મળી રહી છે. જીમ આઉટફીટમાં પણ શ્રદ્ધા કોઈ અપ્સરાથી ઓછી નથી દેખાતી.

મલાઈકા અરોડા :

મલાઈકા અરોડાને દરેક લોકો જાણે જ છે. તે બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓ માંથી એક છે. ૪૪ વર્ષની ઉંમરમાં પણ તે ઘણી જ હોટ અને ફીટ છે. ફીટનેશની બાબતમાં તો મલાઈકા કોઈપણ નવી જનરેશનની હિરોઈનને ટક્કર આપી શકે છે. તે સોશિયલ મીડિયા ઉપર કસરત કરતા પોતાના ઘણા ફોટા/વિડીયો મુકે છે. તે કહેવું ખોટું નહી રહે છે મલાઈકા જીમ આઉટફીટમાં કોઈ રાણીથી ઓછી નથી લાગતી.

જાહનવી કપૂર :

શ્રી દેવીની દીકરી જાહનવી કપૂર પણ પોતાની માં જેવી સુંદર છે. એમણે બોલીવુડમાં ‘ધડક’ ફિલ્મથી એન્ટ્રી કરી છે.  જેવી રીતે શ્રીદેવી એક સુંદર શરીરની માલિક હતી, તેવી રીતે જ તેની દીકરી એક સુંદર શરીરની માલિક છે. જાહનવી પોતાના ફિગરનું ઘણું ધ્યાન રાખે છે. તે ઘણીવાર પોતાના જીમની બહાર સ્પોટ થાય છે. તે જીમના કપડામાં ઘણી સુંદર અને હોટ જોવા મળે છે. જાહનવીનું ફિગર પર બોલીવુડની ટોપ હિરોઈનો જેવું આકર્ષક છે.