આ છે એવી અભિનેત્રીઓ જેમણે લગ્ન પહેલા કરાવ્યું હતું 5-5 વાર એબોર્શન, બીજીનું નામ જાણીને હલી જશો

0
2051

મિત્રો ફિલ્મી દુનિયા પણ ઘણી વિચિત્ર છે. અહીં એવા ઘણા રહસ્યો રહ્યા છે જેના વિષે સામાન્ય લોકો અજાણ હોય છે. પછી ભલે તે હિંદી ફિલ્મોના કલાકારોના હોય કે કોઈ અન્ય. કલાકારો સાથે જોડાયેલી અમુક વાતો તો ન્યુઝ ચેનલ દ્વારા લોકોને મળી જતી હોય છે. પણ અમુક વાતો એવી હોય છે, જે ન્યુઝ ચેનલ વાળાને પણ જાણવા નથી મળતી. અને મળે પણ છે તો ઘણા લાંબા સમય પછી.

અને આજે અમે તમને ફિલ્મી દુનિયાના એવા જ દુઃખદાયક સત્ય જણાવવાનાં છીએ, જેના વિષે ખુબ ઓછા લોકો જાણે છે. એ વાત તો તમે જાણો જ છો કે ફિલ્મી કલાકારોના ઘણા બધા અફેયર રહે છે. ઘણીવાર એ અફેયર્સને લીધે તેમને ગર્ભ પણ રહી જાય છે. પણ તેઓ તરત જ એબોર્શન કરાવીને વાતને ત્યાં જ અટકાવી દે છે. અને એની જાણ બહાર કોઈને થતી પણ નથી.

આમ તો ઘણી બધી એવી હિરોઈન કે મોડલ હશે જેણે એબોર્શન કરાવ્યું હોય છે, અને કોઈને પણ જાણ જ નાં થવા દીધી હોય. પણ જેની જાણકારી મળી છે એમના વિષે અમે આ લેખમાં લખ્યું છે. તો આવો જોઈએ કોણ કોણ આ યાદીમાં શામેલ છે.

૧. પ્રત્યુષા બેનર્જી :

આ યાદીમાં પહેલી આવે છે ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પ્રત્યુષા. મિત્રો એમની આત્મહત્યાએ દેશમાં ચકચાર મચાવી દીધો હતો. અને તે સમયે એવા સમાચાર આવ્યા હતા કે, એમણે આત્મહત્યા કરવાના થોડા દિવસ પહેલા જ ગર્ભપાત કરાવ્યો હતો. અને તે પોતાના પ્રેમી રાહુલ રાજ સિંહથી ગર્ભવતી થઈ હતી.

૨. મર્લિન મુનરો :

મર્લિન મુનરો એક ઘણું પ્રસિદ્ધ નામ રહ્યું છે. એમના ચાહકો આખી દુનિયામાં છે. જણાવી દઈએ કે, મિલ્ટન ગ્રીન-મર્લિન મુનરોના ફોટાએ પોતાના પુસ્તક “મર્લિન” માં ખુલાસો કરેલ હતો કે, ૨૯ વર્ષની ઉંમરમાં તે 5 વખત (લગ્ન પહેલા અને પછી) ગર્ભપાત કરાવી ચુકી હતી.

૩. વીણા મલિક :

આ યાદીમાં આગળ આવે છે મૂળ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક. તે બિગબોસ સીઝન ૫ પછી ઘણી ફેમસ થઇ ગઈ હતી. અને જયારે તે અપરણિત હતી ત્યારે એમણે પણ ગર્ભપાત કરાવ્યો હતો. અને તે પોતાના પ્રેમી પ્રશાંતથી ગર્ભવતી થઈ હતી.

૪. જીયા ખાન :

આ યાદીમાં જીયા ખાનનું નામ પણ શામેલ છે. તેમણે પણ આત્મહત્યા કરીને દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. જણાવી દઈએ કે, પંખા સાથે પોતાને લટકાવી આત્મહત્યા કરીને જીયાએ બોલીવુડમાં સૌને ચોંકાવી દીધા હતા. આત્મહત્યા પછી તેની માં ને કુલ છ પાનાનો પત્ર મળ્યો હતો. એમાં જીયા ખાને લખ્યું હતું કે, “મારા બાળકને મેં દુર કરી દીધો, જેનું મને ઘણું દુ:ખ થયું.” તે પોતાના પ્રેમી સુરજ પંચોલીથી ગર્ભવતી થઈ હતી. તેણે જીયાને ઘણો મોટો દગો દીધો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.