બેકાર જમાઈ બને છે આ 4 નામ વાળા છોકરાઓ, જાણો એની પાછળ કયું કારણ છે?

0
3635

ભારતીય પરંપરા અનુસાર જયારે પણ કોઈ છોકરી જુવાનીની હદ પર પગ રાખે છે, એટલે સૌથી પેહેલા એના ઘર વાળા એના લગ્ન માટે યોગ્ય છોકરો શોધવા લાગે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેમને એક સારો જમાઈ મળે. જેથી તેમની દીકરી સુખી જીવન જીવે.

એટલે જ તો કોઈ પણ છોકરાને પોતાની છોકરી આપતા પહેલા તેની સારી રીતે ચકાસણી પણ કરે છે. પણ એ માન્યું કે ઘણી સાવધાની વર્તવા છતાં પણ તેમનાથી છોકરાની સચ્ચાઈ પારખવામાં ભૂલ થઇ જાય છે, અને પછી તેમને તે વાતનો પસ્તાવો પણ થાય છે. સમસ્યા એ હોય છે કે પહેલી વાર જયારે તેઓ મળતા હોય છે, ત્યારે બધા સારી રીતે જ વર્તે છે. એવામાં લોકોને તેમના સાચા પાત્ર વિષે ખબર જ નથી પડતી.

પણ આવી પરિસ્થિતિથી બચવા માટે આજનો આ લેખ તમારી મદદ કરી શકે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી થોડા એવા નામ જણાવવાના છીએ, જે નામના 75 ટકા પુરુષ એક બેકાર જમાઈ બને છે. તેમના બેકાર જમાઈ હોવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. અને તે તેમના નામ તેમજ રાશી પર નિર્ભર કરે છે. તો ચાલો તે નામ વાળા છોકરાઓ વિષે વધુ વિસ્તારપૂર્વક જાણીએ.

B નામ વાળા છોકરા :

તો જણાવી દઈએ કે આ નામના છોકરાઓ ખોટું બોલવા અને વસ્તુઓ છુપાવવા માટે જાણીતા છે. તેઓ ખોટું બોલવામાં જરા પણ અચકાતા નથી. તે ક્યારેય પણ લોકોને તે વાતો નથી કહેતા જેના કારણે તેમની છાપ ખરાબ થાય. તેમજ ઘણી વાર તો પોતાનું કામ કઢાવવા માટે તે કોઈ પણ હદ સુધી ખોટું બોલી શકે છે. એવામાં તેમને પોતાની પ્રિય પુત્રી આપતા પહેલા બીજા લોકો પાસેથી તેમનો બધો ઈતિહાસ જાણી લેવો જોઈએ. નહી તો પછી તમારે પસતાવું પડી શકે છે.

N નામ વાળા છોકરા:

આ યાદીમાં બીજું નામ આવે છે N નામના છોકરાઓનું. તે ગુસ્સો ખુબ વધારે કરે છે. અને જયારે પણ તેમને ગુસ્સો આવે છે તો તે પોતાનું નિયંત્રણ ખોઈ બેસે છે, અને એવું પગલું ભરી લે છે જેનાથી સામે વાળાને નુકસાન થાય છે. એવામાં જો તમે ગુસ્સા વાળા લોકો સાથે નથી રહી શકતા તો તેમની સાથે તમને તકલીફ થઇ શકે છે. માન્યું કે જો તમારી છોકરી પણ ખુબ જ ગુસ્સા વાળી છે તો પછી તેમની સાથે સરળતાથી રહી શકે છે.

J નામ વાળા છોકરા :

J નામ વાળા છોકરાઓમાં અભિમાન ઘણો વધારે હોય છે. અને તેઓ ખુબ હઠીલા પણ હોય છે. આ નામના છોકરાઓ તે જ કરે છે જે તેમનું મન કહે છે. તે ક્યારેય પણ કોઈની સામે નીચા નથી નમતા, પછી ભલેને પોતાનો વાંક જ કેમ ન હોય. એવામાં ઘણી વાર કોઈના કોઈ કારણે સાસરીયા વાળા સાથે એમનો ઝગડો પણ થઇ જાય છે. જો લગ્નમાં કઈ તકલીફ આવે છે તો હંમેશા છોકરી વાળાને જ નીચા નમવા પર મજબુર થવું પડે છે. કારણ કે તે નામ વાળા કોઈની આગળ નમવાનું પસંદ નથી કરતા.

U નામ વાળા છોકરા :

આ યાદીમાં આગળનું નામ આવે છે U નામ વાળા છોકરાઓનું. U નામના છોકરાઓ બીજા લોકો સાથે સારી રીતે એડજસ્ટ નથી કરી શકતા. તેમની આદતો કઈક એવા પ્રકારની હોય છે કે, તેનાથી બીજાને તકલીફ થઇ શકે છે. તેમની વાતોનો સામાન્ય રીતે બીજાની સાથે બંધ નથી બેસતો. એવામાં છોકરી અને તેમના ઘર વાળાએ આ નામના છોકરા સાથે એડજસ્ટ કરવામાં તકલીફ પડી શકે છે. તમને શું લાગે છે? કઈ કઈ આદતો વાળા છોકરાને ક્યારેય પણ ઘરનો જમાઈ ન બનાવવો જોઈએ? પોતાનો જવાબ કોમેન્ટમાં જરૂર આપો.

આ નામ વાળા 75 % છોકરાઓ જ એવા હોય છે, બાકીના તો સારા જ હોય છે.