દુનિયામાં થઇ રહેલા વિનાશને દર્શાવે છે આ 15 ફોટા, જુઓ 10 વર્ષમાં કેટલી બદલાઈ ગઈ છે દુનિયા

0
1515

આજકાલ સોશિયલ મીડિયા પર દરેક વસ્તુ વાયરલ થઇ જાય છે અને તે ટ્રેન્ડમાં પણ આવી જાય છે. ઘણા લોકો પોતાના ફની વિડિઓ બનાવી, તો ઘણા પોતાના ફોટાથી પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા લોકો પોતાનો 10 વર્ષ જૂનો ફોટો અને એની બાજુમાં હાલનો ફોટો મૂકીને સોસીયલ મીડિયામાં અપલોડ કરતા. તમે સમજી ગયા હશો કે અમે #10yearchallenge ની વાત કરી રહ્યા છીએ.

આ ચેલેન્જમાં મોટાભાગના લોકો પોતાના ફોટા મૂકી ચુક્યા છે. પણ આ દરમિયાન ઘણા લોકોએ પૃથ્વી અને પ્રકૃતિના પણ 10 Years Challenge ના ફોટો શેયર કર્યા છે. અને આજે અમે તમને જે ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ, તે સોશિયલ મીડિયા પર મુકાયેલા સૌથી વધારે અર્થ પૂર્ણ ફોટા છે. જે ફોટા શેયર કરવા આવ્યા છે, તે હકીકતમાં દુઃખભર્યા છે. આ ફોટોને જોઈને એક વાત સ્પષ્ટ કહી શકાય છે કે, આજે ઉત્પન્ન થનારી ઘણી સમસ્યાના જવાબદાર આપણે જ છીએ.

1. આટલા વર્ષો આર્કટીક (Arctic) કૈપમાં આવેલ આ અંતરને તમે જોઈ શકો છો.

2. વૃક્ષોની આ દુર્દશા આપણે જ કરી છે.

3. એક સુંદર સમુદ્રની આ હાલત જોઈને ખુબ દુઃખ થઇ રહ્યું છે.

4. આ ફોટો તમને પરેશાન કરી શકે છે. આ ફોટો હકીકતમાં આવો જ છે, આમાં ફોટોશોપની કોઈ કમાલ કરવામાં નથી આવી.

5. આને જોઈને કંઈ કહેવાની જરૂર નથી, કે આપણે શું કર્યું છે.

6. આ બંને ફોટો જોઈને તમને અંતર તો દેખાઈ રહ્યું છે ને?

7. આ ફોટોમાં પૃથ્વીની ચમક ફીકી પડતી દેખાઈ રહી છે.

8. આ મન વિચલિત કરી દેનાર દ્રશ્ય છે. પ્રાણીઓનું ઘર આપણે જ બરબાદ કર્યું છે.

9. સ્વીટ્જરલૈંડના બંને ફોટા જોયા પછી તમે પણ વિચારજો.

10. શું આપણે યોગ્ય રસ્તા પર જઈ રહ્યા છે?

11. શું તમે આનો અનુભવ કરી શકો છો?

12. વિનાશનું રૂપ.

13. ક્યારે સુધરશું આપણે?

14. આને જોઈને કહેવા માટે કોઈ શબ્દ નથી.

15. લીલાછમ ઝાડવાને નષ્ટ કરવાની આપણી આદત બની ગઈ છે.

આ બધા ફોટોઝ જોઈને તમે અંદાજો તો લગાવી શકો છો કે, આપણે જે હસીમજાક માટે આ ચેલેન્જ કરી રહ્યા છીએ, તે જ ચેલેંજ આપણને દેખાડી રહ્યું છે કે, આ કુદરતને બદલનાર માનવી જ છે. આપણેજ આપણી કુદરતને નુકશાન કરીએ છીએ. એટલા માટે આપણે આપણા આજુ બાજી રહેલા વૃક્ષ અને પશુ પક્ષીનું રક્ષણ કરવું જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ માહિતી ઉન્નત ઉદ્યોગ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.