ટેટુને કારણે ચર્ચામાં આવી આમિર ખાનની દીકરી, બોલી : અમે નહિ કરીએ તો…

0
796

આમીર ખાનની દીકરી ઈરા છેલ્લા થોડા સમયથી પોતાના ફોટાને લઈને ઘણી ચર્ચાના છવાઈ રહી છે. પહેલા તેણે પોતાના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે ફોટા શેર કરી સમાચારોમાં છવાઈ હતી. હવે ફરીથી ઈરા પોતાના ફોટાને લઈને સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગઈ છે. આ ફોટાને ઈરાએ ઘણા શેર કર્યા છે.

આ ફોટામાં ઈરા ખાન રેડ ક્રોપમાં જોવા મળી રહી છે. આ ફોટામાં ઈરાના હાથ ઉપર બનેલું ટેટુ અને બેલી પીયર્સિંગે ફેંસનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આ સુંદર ફોટાને શેર કરવા સાથે ઈરા ખાન કેપ્શનમાં લખે છે – ‘Here comes the sun.’

ઈરાએ પોતાના હાથ ઉપર લખાવ્યું છે , આપણે નહિ કરીએ તો કોણ કરશે, ઈરા વિદેશમાં અભ્યાસ કરી રહી છે અને હંમેશા તેના બોલીવુડ ડેબ્યુની ચર્ચા થતી રહે છે. તેના વિષે આમીર ખાને કહ્યું હતું, મને નથી ખબર કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. પરંતુ મને લાગે છે કે તેને ફિલ્મી દુનિયા પસંદ છે અને તેને ફિલ્મ મેકિંગના રસ છે. તો બની શકે છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે.

થોડા દિવસો પહેલા ઈરાએ ૨૧માં બર્થડે ઉપર આમીર ખાને એક ફોટો શેર કર્યો હતો. ફોટા સાથે આમીરે લખ્યું હતું, હેપી ૨૧ ઈરા. વિશ્વાસ નથી આવી રહ્યો કે તું આટલું જલ્દી આટલી મોટી થઇ ગઈ. તું મારા માટે હંમેશા ૬ વર્ષની બાળકી જ રહીશ. લવ યુ પાપા. આમીર ખાને જે ફોટો શેર કર્યો છે તેમાં તે .મંગલ પાંડે’ ના લુકમાં જોવા મળી રહ્યા હતા.

ઈરા ઉપરાંત આમીર ખાનનો એક દીકરો જુનેદ પણ છે. ઈરા અને જુનેદ આમીરની પહેલી પત્નીના બાળકો છે. ઈરા અને જુનેદ પોતાની માં સાથે જ રહે છે. અને આમીર પોતાની પત્ની કિરણ રાવ અને નાના દીકરા આઝાદ રાવ સાથે અલગ ઘરમાં રહે છે. જીનેદ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે પરંતુ તે પણ ઈરાની જેમ ડાયરેકશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.