તે શું છે જે પુરૂષોનું વધે છે અને મહિલાઓનું નહિ? કોયડા જેવા આ વિચિત્ર IAS ઇન્ટરવ્યૂના સવાલનો જવાબ છે ખતરનાક.

0
411

404 Error માં 404 જ કેમ લખવામાં આવે છે, બીજું કાંઈ કેમ નહિ? સામાન્ય જ્ઞાનને વધારવા માટે જરૂર જાણો તેનો જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – કઈ માછલી પાણીમાં નથી તરતી?

જવાબ – સેલ્ફીશ (Selfish) એટલે સ્વાર્થી, મતલબી માણસ.

પ્રશ્ન – મધથી વધુ ગળ્યું.. છે, સુરજથી વધુ ગરમ છે, બાદશાહને જોઈએ? ફકીર પાસે છે? જે ખાશે તે મરી જશે?
બધામાં એક જ શબ્દ આવશે જણાવો શું?

જવાબ – કાંઈ જ નહિ, શબ્દ આવશે.

પ્રશ્ન – બોલાવ્યા વગર ડોક્ટર આવ્યા સુઈ લગાવીને ભાગી જશે? કોયડાનો અર્થ જણાવો?

જવાબ – મચ્છર

પ્રશ્ન – કોનો જન્મ દિવસ દર વર્ષે નથી આવતો?

જવાબ – 29 ફેબ્રુઆરીના રોજ જન્મ લેવા વાળા વ્યક્તિનો.

પ્રશ્ન – તમે કોની માં ના બાપના દીકરા થાવ?

જવાબ – ભાણેજ/ભાણકી તેનો અર્થ એ થયો કે તમે તમારા ભાણેજ કે ભાણકીની માં ના બાપ એટલે કે તમારા પણ પિતાના દીકરા થયા.

પ્રશ્ન – કઈ એવી વસ્તુ છે પુરુષોમાં વધે છે પરંતુ મહિલાઓમાં નહિ?

જવાબ – દાઢી/મૂછો.

પ્રશ્ન – વિટામીનની શોધ કોણે કરી?.

જવાબ – Casimir Funk એ ફાળો-શાકભાજીમાં વિટામીનની શોધ કરી.

પ્રશ્ન – 500 અને 2000 ની નોટ છાપવાની કિંમત કેટલી છે?

જવાબ – રીઝર્વ બેંકના એક વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, 200 રૂપિયાની નોટ છાપવાની કિંમત 2.93 છે. 500 ની નોટ છાપવાની કિંમત 2.94 છે અને 2000 ની નોટ છાપવાની કિંમત 3.54 છે.

પ્રશ્ન – ક્યા જાનવરનું દૂધ ગુલાબી હોય છે?

જવાબ – હિપ્પો (Hippos)

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જેને પહેરવા વાળા ખરીદી નથી શકતા અને ન તો તે પોતાના માટે ખરીદી શકે?

જવાબ – કફન.

પ્રશ્ન – માણસના શરીરનું કયું અંગ છે, જે દર બે મહીનામાં બદલાતું રહે છે?

જવાબ – મગજ

પ્રશ્ન – 404 Frror માં 404 જ કેમ લખેલું હોય છે?

જવાબ – કેમ કે વેબ પેજ ન શોધી શકવાથી બધા સર્ચ એન્જીનમાં એરર શોધવા માટે 404 નંબર નંબરને જ માન્યતા મળેલી છે.

પ્રશ્ન – વિમાનમાં પ્રવાસ દરમિયાન કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નાગરિત્વ કયુ હશે?

જવાબ – ભારતના નાગરિત્વ નિયમ મુજબ જો બાળકના માતા-પિતા ભારતીય છે, તો બાળક પણ ભારતીય થયો પછી ભલે તેનો જન્મ ભારતની બહાર થયો હોય.

પ્રશ્ન – રાજુ ડોક્ટર શર્માનો દીકરો છે, પરંતુ ડોક્ટર શર્મા રાજુનો બાપ નથી?

જવાબ – તો માં હશે, કેમ કે ડોક્ટર શર્માની લિંગ નથી જાણવા મળતી.

પ્રશ્ન – મરઘીએ ચીન અને ભારતની સરહદ ઉપર ઈંડું મૂકી દીધું ઈંડું કોનું હશે?

જવાબ – મરઘીનું.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.