તારક મેહતાની ‘સોનૂ’ ના એવા શેયર કર્યા ફોટા કે મચાવ્યો ખળભળાટ, જોરદાર વાયરલ થઈ રહ્યા છે ફોટા.

0
485

આવા ફોટા શેયર કરી તારક મેહતાની ‘સોનૂ’ એ લગાવી આગ, ફોટા જોઈ ફેન્સનો છૂટ્યા પરસેવા. સબ ટીવીની ફેમસ સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ને 12 વર્ષથી વધારે સમય થઈ ગયો છે. 12 વર્ષથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્ર ઘણા ફેમસ છે, જે હાલમાં આ શો માં દેખાઈ રહ્યા છે તે પણ અને જે શો છોડીને જઈ ચુક્યા છે તે પણ. આ દરમિયાન તારક મેહતાની જૂની ‘સોનૂ’ એટલે કે નિધિ ભાનુશાલી હાલમાં દિવસોમાં પોતાના ફોટાને લઈને ચર્ચામાં છે. નિધિ ઘણા સમય પહેલા જ આ શો માંથી વિદાય લઇ ચુકી છે, પણ લોકો આજે પણ તેને સોનૂના નામથી જ ઓળખે છે.

નિધિના અમુક જુના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાને નિધિએ થોડા મહિના પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા હતા. આ ફોટામાં નિધિ બિકીની પહેરીને દરિયા કિનારે મસ્તી કરતી દેખાઈ રહી છે. તે દરિયા કિનારે સમુદ્રની લહેરોમાં એકલી જ દેખાઈ રહી છે. જોકે નિધિના આ ફોટા જુના છે, પણ વાયરલ હવે થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિધિએ શો માં આત્મારામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુનું પાત્ર ભજવ્યું હતું. ઘણા લાંબા સમય સુધી શો માં કામ કર્યા પછી પોતાના આગળના ભણતરને કારણે તેણે શો છોડી દીધો હતો. અને હવે તેની જગ્યાએ પલક સિંધવાની સોનૂના રૂપમાં દેખાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ સિરિયલમાં એક એવી એક્ટ્રેસ પણ છે જે પોતાના પાત્રની સાથે-સાથે પોતાના બોલ્ડ ફોટાને લીધે પણ ચર્ચામાં રહે છે. તે એક્ટ્રેસનું નામ છે મુનમુન દત્તા એટલે કે બબીતાજી. મુનમુન શો ની એવી એકમાત્ર એક્ટ્રેસ છે જે પોતાના બોલ્ડ ફોટાને કારણે સમાચારોમાં રહે છે. મુનમુન થોડા થોડા દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ અને હોટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.