તમારા કાંડા પર બની રહી છે આ રેખાઓ, તો એની પાછળ છુપાયેલું છે રહસ્ય, જાણો ફક્ત એક મિનિટમાં.

0
4185

માણસના કાંડા પર બનેલી મણીબંધ રેખાઓ ખોલે છે, તમારા જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્ય :

મિત્રો, સામુદ્રિક શાસ્ત્ર એ એક જ્યોતિષ વિજ્ઞાન શાસ્ત્ર છે. અને જ્યોતિષાચાર્ય જ્યોતિષ વિજ્ઞાન દ્વારા માણસની હાથોની રેખાઓને જોઈને તેનું ભાગ્ય અને એના જીવનના વિષયમાં જાણકારી આપે છે. અને આજે અમે તમને એની સાથે સંલગ્ન માણસના કાંડા પર બનેલી મણીબંધ રેખાઓ વિષે જણાવવાના છીએ.

આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે, મણીબંધ રેખાઓથી માણસનાં જીવનમાં શું ફાયદા મળી શકે છે? મણિબંધ રેખાઓ એ માણસનાં કાંડા પર સર્પિલી આકારમાં આવેલી લાંબી રેખા હોય છે. અને શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં મણીબંધ રેખાઓનું ખુબ મહત્વ જણાવવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે. આ રેખાઓને જોઈને માણસના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉંમર વગેરે વિષે જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે માણસના હાથમાં મણીબંધ રેખા માંથી એક રેખા નીકળીને કાંડાના કેતુ પર્વત તરફ જાય છે, તો આ માણસને જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા મળશે. આ માણસ પાસે અચાનક જ ખુબ વધારે પૈસા આવશે આ પૈસા આમને શેયર માર્કેટ કે લોટરી ખરીદવાથી મળી શકે છે. જો તમારા હાથમાં જીવન રેખા અને મણીબંધ રેખાનું મિલન થયું તો…

એક નાનકડો જોડ તમને ઘનવાન બનાવી શકે છે :

એ સિવાય જો કોઈ માણસના હાથની કોઈ રેખા મણીબંધ રેખાને ક્યાંય પણ જઈને મળી રહી હોય, તો આનો અર્થ એ છે કે, તે વ્યક્તિને વિદેશથી ઘન પ્રાપ્તિ થશે કે તે વિદેશમાં જઈને કમાણી કરશે, કે પછી વિદેશમાં જ વસી જશે.

એવી જ રીતે માણસની મણિબંધ રેખા અને હ્ર્દય રેખાનું પણ એના જીવનમાં ઘણું મહત્વ છે. તમને જણાવી દઈએ કે, જો મણીબંધ રેખા અને હ્ર્દય રેખા કોઈ પ્રકારે મળે છે, તો તેનો અર્થ થાય છે કે, વ્યક્તિ કોઈ કામ પાર્ટનરશીપમાં કરશે અને તેમાંથી ખુબ પૈસા કમાશે. અને જો સૂર્ય પર્વતથી કોઈ રેખા આવીને મણીબંધ રેખામાં મળે છે, તો એનો અર્થ એ થાય છે કે, તે વ્યક્તિ રાજનીતિમાં ખુબ સફળ વ્યક્તિ બનશે અને તેની પ્રસિદ્ધિ આખા વિશ્વમાં થશે. સાથે જ તે વાન પણ થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.