ગરમ પાણી સાથે માત્ર આ 1 આયુર્વેદિક દવા લેવાથી 1 રાતમાં જ પથરી ઓગળીને બહાર નીકળી જશે

0
4499

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે ચર્ચા કરીશું પથરીના ઈલાજની. મોટાભાગે લોકો એવું સમજે છે કે પથરીનો ઈલાજ માત્ર ઓપરેશન જ છે. પણ એવું નથી. તમે દેશી ઉપચાર કરીને પણ એનો ઈલાજ કરી શકો છો. આજે અમે તમને આ લેખના માધ્યમથી એ જ ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને અજમાવીને તમે તમારા શરીરમાં રહેલી પથરીને ઓગાળીને બહાર કાઢી શકશો. એ પણ ઘર બેઠા.

આ આયુર્વેદિક ઔષધિથી તમારી પથરી ઓગળવા લાગશે, અને શરીરની બહાર નીકળી જશે. અને તમારે એની પાછળ થતા ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી. એમાં તમને સામાન્ય ખર્ચ જ થશે. અમે જે ઉપચારની વાત કરી રહ્યા છીએ તે છે જાસૂદના પાઉડરનો. એને હિબિસ્કસ પાવડર પણ કહેવાય છે. તમે ગુગલ પર Hibiscus powder સર્ચ કરશો તો તે તમને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર પણ મળી જશે. આ પાવડર આયુર્વેદીક દવાનું વેચાણ કરતી દુકાનોમાં પણ સરળતાથી મળી રહે છે.

આ પાવડરને ઓનલાઈન ખરીદતા સમયે એક વાતનું ધ્યાન રાખવું કે તેના પર ઓર્ગેનિકલ હિબિસ્કસ પાવડર એમ લખેલુ હોય. હાલ ઘણી બધી કંપનીઓ ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરે છે. જે શ્રેષ્ઠ ગુણવતા ધરાવતી હોય છે. તમારે એવી જ પ્રોડક્ટ ખરીદવી જોઈએ.

હવે તમને એના સેવનની રીતે પણ જણાવી દઈએ. તો મિત્રો પથરીની સમસ્યાથી પીડાતા લોકો જાસુદના પાવડરનું નિયમીત સેવન કરે. તમારે જાસુદનો પાવડર રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે, જમ્યા પછી ઓછામાં ઓછા એકથી દોઢ કલાક પછી લેવાનો છે. જણાવી દઈએ કે એ સ્વાદમાં થોડો કડવું જરૂર હોય છે, જેને તમારે સહન કરવું પડશે. એને ખાધા પછી તમારે કંઈ પણ ખાવું કે પીવું નહિ. એ સમજી લો કે એને ખાધા પછી ફક્ત ઊંઘવાનું જ છે.

સતીષ મિશ્રા જે મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં રહે છે, તે પણ પથરીના દુઃખાવાથી પીડિત હતા. તેમણે આનો ઉપયોગ કર્યો છે અને તેમનું એવું કહેવું છે કે, એમની પથરીની સાઈઝ ઘણી મોટી હતી. એટલા માટે એમને પહેલા બે દિવસ રાત્રે આ પાઉડર લીધા પછી અચાનક છાતીમાં ઘણો દુઃખાવો થવા લાગ્યો.

આવી રીતે દુઃખાવો થવા પર એમને એવું લાગ્યું કે એમને હાર્ટ અટેક આવી જશે. પણ એ દુઃખાવો હતો પથરીના તુંટવાનો. જે બે દિવસ પછી બંધ થઇ ગયો. અને પાંચ દિવસ પછી જાણે એમને પથરી હતી જ નહિ એવું થઇ ગયું. આજે આ દવાનું સેવન હજારો લોકો કરી રહ્યા છે. તમે પણ એનો ઉપયોગ કરીને પોતાની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.