શું તમે જાણો છો તાજમહેલનું રહસ્ય? કેમ બંધ રાખવામાં આવે છે તેનું ભોંયરું? હકીકત હોશ ઉડાવી નાખશે

0
7297

શું તમને તાજમહેલનું રહસ્ય ખબર છે? જાણો છો શા માટે તેનું ભોંયરું બંધ રાખવામાં આવે છે? તેની હકીકત તમારા હોશ ઉડાવી દેશે

મિત્રો એ વાત તો તમે બધા જાણો છો કે તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓ માંથી એક છે. તાજ મહેલ તેની ભવ્ય સુંદરતા અને શાહજહાં અને મુમતાઝની પ્રેમ કહાની માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. જેટલો આ પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે તેના કરતા પણ વધારે તે એમાં છુપાયેલા રહસ્યો માટે બદનામ પણ છે.

છેલ્લા કેટલાક દશકાઓથી આ એક વિવાદ બન્યો છે કે દુનિયાની આ અજાયબી તાજમહેલ વાસ્તવમાં તાજમહેલ જ છે કે તેજો મહાલય. હકીકતમાં તાજમહેલના ભોંયતામાં કુલ 22 રૂમ છે આ ભોંયરું નજાણે કેટલી સદીઓથી બંધ રખાયું છે. શું છે આ ભોંયરાનું રહસ્ય અને આ ભોંયરું બંધ કેમ પડેલું છે, આવો જાણીએ એના વિષે.

ભોંયરામાં આવવા વાળી કાર્બન ડાઈઓક્સાઈડની માત્રાને રોકવું :

કેટલાક સિદ્ધાંતકારો એવું માને છે કે તાજમહેલના ભોંયરાના ખંડ માર્બલથી બનેલા છે. જો કાર્બન ડાઈઓક્સાઈડની માત્રા વધારે હોય તો એ કેલ્શિયમ કાર્બોનેટમાં બદલાઈ જાય છે. કાર્બન ડાઈઓક્સાઈડ આ માર્બલ્સને પાઉડરનું રૂપ આપવા લાગે છે. જેના લીધે દીવાલોને નુકશાન પહોંચી શકે છે. દીવાલોને નુકશાન ન પહોંચે એટલા માટે આ ભોંયરાને બંધ રાખવામાં આવે છે. લોકોને અહિયાં આવવાની પણ મનાઈ છે.

એવું કહેવાય છે કે મુમતાઝ મહલના શરીરને મમીના રૂપમાં ભોંયરામાં રાખવામાં આવ્યું છે.

તેમજ કેટલાક ઇતિહાસકારોનું એવું પણ માનવું છે કે મુમતાઝનું શરીર આજે પણ ભોંયરા માં તેવી હાલતમાં દફન છે જેવી કે તે મારતા પહેલા હતી. કહેવામાં આવે છે કે મુમતાઝ મહલના શરીરને યુનાની ટેકનીક અનુસાર અહી સંરક્ષિત કરવામાં આવ્યું છે.

આ ટેકનીકનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઇસ્લામ ધર્મમાં મૃત્યુ પછી શરીરને કાપવું કે શરીરને કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચાડવી ઘર્મની વિરુધ છે અને પ્રતિબંધિત પણ છે. મુમતાઝ મહલનું મૃત્યુ  થયા પછી એમના શરીરનને ટીનના એક સંદૂકમાં એવી જડી-બુટીયોની સાથે રાખવામાં આવ્યું જે માંસને સડવાથી રોકે છે.

ભોંયરામાં હિન્દૂ મૂર્તિ અને વાસ્તુકલા જોવા મળવી :

1934 માં દિલ્લીના એક નિવાસીએ દીવાલમાં બનેલ એક કળા દ્વારા તાજમહેલના ભોંયરા અંદર રહેલ એક રૂમમાં જોયું. તેને જોયું કે તે રૂમ સ્તંભોથી બનેલો એક ખુબ મોટો હોલ છે, અને તે સ્તંભ હિન્દૂ દેવી-દેવતાઓની મૂર્તિઓથી ભરેલો છે. તે વ્યક્તિએ તે હોલમાં ભગવાન શિવની એક મૂર્તિ પણ જોઈ. તે વ્યક્તિ અનુસાર રૂમમાં રોશનદાનીઓ બનેલ હતી જે સામાન્ય રીતે મોટા હિન્દૂ મંદિરોમાં જોવા મળે છે.

આ બધા રોશનદાનો ને સંગેમરમરના પત્થરથી ઢાંકવામાં આવ્યા હતા. જેને જોઈને લાગે છે કે કોઈએ ત્યાંના હિન્દૂ મૂળને છુપાવવા પ્રયત્ન કર્યો હતો. ત્યાંના સ્થાનીય લોકોનું પણ માનવું છે કે તાજમહેલ પહેલા હિન્દૂ મંદિર હતું જે તેજો મહાલયના નામથી પ્રસિદ્ધ હતું. પણ પાછળથી એને તાજમહેલનું રૂપ આપી દીધું. પરંતુ હકીકત શું છે તે આજે પણ કોઈને ખબર નથી.

થોડા સમય પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 22 માં રૂમને એટલા માટે બંધ રાખ્યો છે જેથી આ રૂમમાં છુપાયેલી હકીકત જાણીને ભવિષ્યમાં હંગામા થાય નહીં. જો તાજ મહેલ ખરેખર હિન્દૂ મંદિર હોય તો આ લોકોને ક્યારે જણાવવામાં આવશે નહિ. કારણ કે આવું કરવા પર આ સત્યને લીધે આખા દેશમાં ઘર્મોને લઈને વિવાદ શરુ થઇ જશે. અને આનાથી હિન્દૂ-મુસ્લિમ વચ્ચે વિવાદ સામે આવી શકે છે.

જોકે મુસલમાન ભાઈઓ માટે તાજમહાલ એ કોઈ અસ્થાનું કેન્દ્ર નથી તે અને દરેક માને છે કે તાજમહાલ એ ભવ્ય કબ્રસ્તાન છે. કબ્રસ્તાન પ્રત્યે મુસ્લિમ ધર્મને કોઈ પ્રેમ હોય એવું સંભવ જ નથી. પણ બુદ્ધિજીવી રાજનીતિ કરવા વાળા દરેક વાતોને હિંદુ મુસ્લિમ પર ઢોળીને પોતાની રાજનીતિની ફિલોસોફી ઝાડતા હોય છે.