સુરતીઓ માટે કોફી કિંગ અને ધ ચોકલેટ રૂમની સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ કુપન કાર્ડ ખરીદવાના ફાયદા વાંચવા ક્લિક કરો.

0
126

સુરત મા વેસુ, અડાજણ, અને કતારગામમા કોફી કિંગ ની ચેન આવેલી છે. ( સરનામા સૌથી નીચે મળી જશે) જ્યારે ચોકલેટ રૂમ ની એક બ્રાન્ચ અડાજણ મા આવેલી છે. એના માટેના કુપન કાર્ડ તમને ખૂબ સારો ફાયદો કરાવી શકશે.

આ કુપન ફક્ત સુરત ના લોકો માટે જ છે. આની કિમંત 600₹ છે. જો તમે સુરત મા રહેતા હોય અને આવા ડિસ્કાઉન્ટ કાર્ડ લેવા માટે ઇંટ્રેસ્ટડ હોવ તો કુપન ખરીદવા માટે 9016185355 નંબર પર વોટ્સએપ કે કોલ કરશો.

આ ડિસ્કાઉન્ટ કાર્ડ મા ટોટલ 48 કુપન છે. જેમાંથી 24 કોફી કિંગ ની અને 24 ચોકલેટ રૂમ ની છે.

કોફીકિંગ ની 24 કુપન મા 2 કુપન કોમ્પ્લેમેન્ટરી ફ્રી ની છે જેમાં 1 કુપન મા તમને ફ્રી ઇન્ડિયન કોફી મળી શકશે અને બીજી કુપન થી ચોકો બ્રાઉની મળશે.

બાકી 22 કુપન માંથી 6 કુપનમા તમને કેસ કુપન મળશે. કેસ કુપન મા 3 કુપન એવી છે જેમાં મિનિમમ 500 ના બિલ પર 150₹ ઓફ થશે. અને ત્રણ કુપન એવી છે જેમા મિનિમમ 1000 ના બિલ પર 300₹ ઓફ મળી શકશે.

હવે વધી 16 કુપન. આ 16 કુપન ઓફર કુપન છે. 3 ઓફર કુપન મા ફક્ત 50₹ મા તમને ચોકલેટ બ્રાઉની મળી જશે. કોઈપણ પાસ્તા પર 100₹ ઓફ ની 4 કુપન છે. 4 કુપન કોઈપણ પીઝ્ઝા પર 100₹ ઓફ ની છે. લાસ્ટ વધેલી 5 કુપન મા કોઇપણ સિઝલર પર 100₹ ઓફ ની ઓફર છે.

અમારી પાસે લીધેલા આ ડિસ્કાઉન્ટ કાર્ડ પર તમને રવિવારે પણ ઓફર નો લાભ મળશે.

હા કાર્ડ સાથે અમુક શરતો પણ છે. જેમા આ કાર્ડ તમે ખરીદો ત્યારથી એક વરસ સુધી વેલીડ ગણાશે.

આ ડિસ્કાઉન્ટ કાર્ડ વેલાન્ટાઇન ડે… ફ્રેન્ડશીપ ડે… 31 ડિસેમ્બર… અને બીજા નેશનલ તહેવાર ના દિવસે વેલીડ નઇ થાય…

બીજી પણ શરતો તમે આ કાર્ડ મા જ લખેલી વ્યવસ્થિત વાંચી ને જ લેવાનું રાખશો…

હવે આવીએ ચોકલેટ રૂમ પર મળવા વાળી ડિસ્કાઉન્ટ કૂપનો પર…

આમા પણ તમને 24 કુપન મળશે જેમાં 1 ફ્રી ચોકલેટ શોટ, 3 કેશ કુપન અને બાકી ની 20 ઓફર કુપન હશે..

આ કુપન ફક્ત સુરત ના લોકો માટે જ છે. આની કિમંત 600₹ છે. જો તમે સુરત મા રહેતા હોય અને આવા ડિસ્કાઉન્ટ કાર્ડ લેવા માટે ઇંટ્રેસ્ટડ હોવ તો કુપન ખરીદવા માટે 9016185355 નંબર પર વોટ્સએપ કે કોલ કરશો.

3 કેસ કુપન મા 500 સુધીના બિલ પર 150₹ નું ડિસ્કાઉન્ટ આપશે.

હવે આવીએ ઓફર કુપન પર. તો ઓફર કુપન મા 3 ઓફર કુપન એવી છે જેમાં 2 સન્ડે પ્રોડક્ટ ખરીદશો તો એક સાથે ફ્રી મળશે. 5 કુપન એવી છે જેમાં તમે એક હોટ કે આઇસ કોફી બાય કરશો તો સાથે એક હોટ કે આઇસ કોફી ફ્રિ મળશે.

6 કુપન મા એક પીઝ્ઝા પર એક પીઝા ફ્રી ની ઓફર મળશે. 6 કુપન પર એક સિઝલર ખરીદશો તો સાથે એક સ્મોલ સિઝલર ફ્રી મળશે. આવીરીતે 24 કૂપનો થઈ ગઈ.

ખાસ કૂપનો સાથેની શરતો પણ જાણી લેવી.

આ કુપન ફક્ત સુરત ના લોકો માટે જ છે. આની કિમંત 600₹ છે. જો તમે સુરત મા રહેતા હોય અને આવા ડિસ્કાઉન્ટ કાર્ડ લેવા માટે ઇંટ્રેસ્ટડ હોવ તો કુપન ખરીદવા માટે 9016185355 નંબર પર વોટ્સએપ કે કોલ કરશો.

કોફી કિંગ અને ધ ચોકલેટ રૂમના એડ્રેસ નીચે મુજબ છે.

Coffee King Address :

(1) UG-1, Subh Universal, Opp. Vijay Laxmi Hall, Near Vesu Point, Vesu, Surat.

(2) L.P.Savani Road, Madhuvan Circle, Adajan, Surat.

(3) 101-2, Sunday Hub, Near Ankur School, Gajera Road, Katargam, Surat.

The Chocolate Room Address :

G-5, Helios The Business, Near Galaxy Circle, Pal Road, Pal Adajan, Surat.