સનીએ શેયર કર્યો JCB સાથે ફોટો તો સોશિયલ મીડિયા પર બનવા લાગ્યા જોક્સ, જુઓ ફની મીમ્સ

0
1767

સની લિયોની હંમેશા પોતાના ફોટાને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ એમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો, અને એ પછી તે અચાનક ટ્રેંડમાં આવી ગયો. હકીકતમાં સની દ્વારા શેયર કરવામાં આવેલા ફોટામાં સની જેસીબી પર ચઢીને ફોટોશૂટ કરાવી રહી છે. એટલું જ નહિ સનીએ ફોટો શેયર કરતા “કેરિયર ચેન્જ” એવું પણ લખ્યું છે.

સનીએ પોતાનો આ ફોટો શેયર કર્યો અને ટ્વીટર પર ‘જેસીબી કી ખુદાઈ’ (JCBKiKhudayi) નો વિડીયો ટ્રેન્ડિંગમાં આવી ગયો. મોટી સંખ્યામાં લોકો જેસીબી કી ખુદાઈને લઈને ચર્ચા કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર એને લઈને ઘણા બધા મીમ્સ પણ બની રહ્યા છે. તો આવો તમને એમાંથી થોડા પસંદ કરેલા મીમ્સ દેખાડીએ. તમે પણ એને જોઈને ભારતીય લોકોની ક્રિએટિવિટીનો આનંદ માણો.

આ ફોટામાં અક્ષય કુમાર પણ જેસીબી પર ફિદા થઇ ગયા છે.

એક યુઝરે જેસીબીનો ફોટો શેયર કરતા લખ્યું કે, ‘ભીડનો ભાગ નહિ પણ ભીડનું કારણ બનો.’

હેરાફેરી મુવીના આ સીનમાં ખરેખર જેસીબી હોત તો કેવું ખતરનાક લાગતે.

ભાઈ જલ્દી ચાલો જેસીબી ખોદકામ કરવા આવી ગયું છે.

બાહુબલી મુવીનો જેસીબીનો આ વિડીયો ઘણો જ જોરદાર છે.

જેસીબી કંપની પોતે આની મજા માણી રહી છે. કંપનીના માણસોએ પણ વિચાર્યું નહિ હોય કે, એક દિવસ કંપની આટલી બધી પોપ્યુલર થઇ જશે.

વિન ડીઝલને ફિલ્મ જોવી હતી, પણ એના ફ્રેન્ડે જેસીબી જોવા માટે એનો સાથ છોડી દીધો.

જયારે તમે જેસીબીને જોવા માટેની લાઈનમાં પહેલા હોવ ત્યારે આટલી બધી ખુશી થાય છે.

લોકો ધર્મથી અલગ પડયા છે, પણ જેસીબી લોકોને ભેગા કરવાનું કામ પણ કરે છે.

આ ભાઈ જેસીબીનો લાઈવ વિડીયો જોવા માટે વિડીયો દેખાડનારના બાળકોનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે. જેસીબી સાથે ઘણો પ્રેમ છે ભાઈને.

પબજી, આઈપીએલ વગેરે દરેક વસ્તુ લોકો માટે મનોરંજક છે, પણ ત્યાં સુધી જ જ્યાં સુધી અસલી મનોરંજક એટલે કે જેસીબી નથી આવતું.

જેવું જ ખબર પડી કે ગલીમાં જેસીબી આવ્યું છે, દીકરો ફૂલ સ્પીડમાં ઘરની બહાર.

એક યુઝરે બ્રેકીંગ ન્યુઝ બનાવી છે કે, સરકારે જેસીબીનું ખોદકામ જોવા વાળા લોકો માટે ૩ દિવસની રજાની જાહેરાત કરી છે.

મિર્ઝાપુરનું આ મીમ્સ પણ ઘણું વાયરલ થઈ રહ્યું છે.

એક પિતા પોતાના દીકરાને સિવિલ એન્જીનિયર બનવા માટે આ રીતે સમજાવી રહ્યા છે.

આ ભાઈ ઘણા લકી માણસ છે, કારણ કે એમના ઘરની બહાર જેસીબી આવી ગયું છે.

જેસીબી વગર દુનિયા અધુરી લાગે છે.

આમીર ભાઈ પેપર છોડી દો, એ તો ફરી પણ આવશે. પણ મહોલ્લામાં જેસીબી ફરી વાર નહિ આવે.

જયારે પણ હું જેસીબીને જોવ છું, તો ચાલતા ચાલતા રોકાઈ જાવ છું.

કોઈએ પૂછ્યું તમને જેસીબી જોવામાં શું મજા આવે છે? ભાઈ અમે અલગ પ્રકારના માણસ છીએ.

ભલે ગમે એટલો વરસાદ કેમ ન પડે જેસીબી તો જોવું જ છે.

જયારે ખબર પડે કે આવતી કાલે ગલીમાં જેસીબી આવવાનું છે, એટલે દિલના ધબકારા વધી જાય છે.

જયારે તમે જેસીબીનું ખોદકામ પહેલી વાર જુઓ, ત્યારે એની આજુબાજુ એકદમ પારિવારિક વાતાવરણ લાગે છે.

મુન્નાભાઈ પણ જેસીબી પર ફિદા છે.

જયારે જેસીવી આવે ત્યારે એને જોવા માટે આટલી બધી ભીડ જામે છે.

બાહુબલી પણ જેસીબીના દીવાના છે સાહેબ.

ઓફીસના બોસ પણ જેસીબી જોવા લોકેશન માંગે છે.

જયારે તમે જીસીબી જોવા માટે સમય સર પહોચી જાવ ત્યારે આટલી બધી ખુશી થાય છે.

લોકો ઓનલાઈન પણ જેસીબીના વિડીયો જોય છે. મિલિયનમાં વ્યુ મળે છે જેસીબીને.

એવું જરૂરી નથી કે દરેક સમયે પુરુષ બીજી મહિલા વિષે જ વિચારે, એ જેસીબી વિષે પણ વિચારતો હોય.

જેસીબી મહોલ્લામાં આવતા જ લોકો ખુશીથી નાચવા લાગે છે.

બાપુને પ્રશ્ન છે કે, આ બધું કરવાં માટે આઝાદી અપાવી હતી?

તમારા વિસ્તારમાં જેસીબી આવવાનું છે, પણ તમારે ઓફીસ જવાનું છે, એનાથી મોટું દુઃખ શું હોય?

મિત્રો તમને આ લેખ ગમ્યો જ હશે, તો આને લાઈક અને શેયર પણ કરી દેજો.