સુહાનાની આ ફ્રેશ સેલ્ફીમાં દેખાયું કંઈક એવું, યુઝર્સ બોલ્યા : ‘અમને ચિંતા થઇ રહી છે…’

0
1189

બોલીવુડના કલાકારો આવક ઘણી મોટી હોય છે, અને તેમના ખર્ચા પણ એટલા જ મોટા હોય છે એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ તેમના બાળકો પણ તેમના માટે કેટલા મોટા ખર્ચ કરતા હોય છે, તેના વિષે આજે આપણે જોઈશું.

શાહરૂખ ખાનની દીકરી સુહાના એ સ્ટાર કીડમાં આવે છે, જે હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. તે જયારે પણ સોશિયલ મીડિયા ઉપર ફોટો શેર કરે છે, થોડી જ વારમાં વાયરલ થવા લાગે છે. ફેંસને હવે સુહાના ખાનના બોલીવુડ પ્રવેશની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સુહાનાની એક સેલ્ફી ફોટોએ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી દીધી છે.

સુહાના સેલ્ફીમાં ઘણી સુંદર દેખાઈ રહી છે. તેમણે ટ્યુબ ટોપ સાથે ગાળામાં નાનું એવું પેન્ડલ પણ પહેર્યું છે. આ વખતે સુહાનાની આ સેલ્ફી તેમની સુંદરતાને કારણે નહિ પરંતુ કોઈ બીજા કારણે જ વાયરલ થઇ રહ્યો છે. સુહાનાએ આ સેલ્ફી કાચ સામે ઉભા રહીને લીધી છે, જેમાં પોતાના ફોનની પાછળનો ભાગ પણ દેખાઈ રહ્યો છે.

સુહાનાએ પોતાના ફોનના પાછળના કવરમાં એટીએમ કાર્ડ રાખ્યું છે. લોકોનું ધ્યાન સુહાનાથી વધુ તેમના એટીએમ કાર્ડ ઉપર ગયું. ત્યાર પછી સોશિયલ મીડિયા યુઝર્સે સુહાનાના એટીએમ કાર્ડને લઈને ચિંતા વ્યક્ત કરવાનું શરુ કરી દીધું. લોકોનું કહેવું છે કે સુહાના બોલીવુડની સૌથી શ્રીમંત કલાકાર શાહરૂખ ખાનની દીકરી છે.

યુઝર્સે કહ્યું કે તેમણે જે કાર્ડ પોતાના ફોનના કવરમાં રાખ્યું છે તેમાં કરોડો રૂપિયા હશે. એક યુઝરે લખ્યું, સુહાનાને આ કરોડો રૂપિયા વાળું એટીએમ કાર્ડ પોતાના રોજના ખર્ચા માટે મળે છે. કેટલી ભાગ્યશાળી છે તે. અને બીજા યુઝરે લખ્યું, તે તેનું એટીએમ કાર્ડ ફોનની પાછળ રાખે છે. બધાને સુહાનાના એટીએમ કાર્ડની ચિંતા છે.

સુહાના થોડા દિવસો પહેલા પોતાની દોસ્તના લગ્નમાં જોવા મળી હતી. લગ્ન ના કાર્યક્રમમાં સુહાને બન્ન હાથોમાં મહેંદી લગાવી હતી. સાડી પહેરેલો સુહાનાનો ફોટો ફેંસને ઘણો પસંદ આવ્યો હતો. સમાચારોના જણાવ્યા મુજબ સુહાનાને અભિનયમાં રસ છે અને તે ટૂંક સમયમાં જ બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.