પરીક્ષામાં ચોરી રોકવા માટે બનાવ્યા ખાસ જુગાડ, ફોટા જોઈને માથું ચકરાઈ જશે

0
618

સ્કૂલમાં વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે, તેમનું મગજ પોતાના માસ્ટર કરતા ઝડપથી ચાલે છે. સ્કૂલમાં બાળકો ભલે ચોરી કરવા કેટલો પણ પ્રયત્ન કરે, પણ માસ્તરની નજરથી બચવું મુશ્કેલ હોય છે. હકીકતમાં, માસ્તરને પહેલાથી જ ખબર હોય છે કે, કયો વિદ્યાર્થી કેટલા પાણીમાં છે? કોને કેટલા દૂર બેસાડવામાં આવે કે તેને એક અક્ષર પણ ન દેખાય.

જે રીતે બાળકો ચોરી કરવાની યોજના બનાવીને આવે છે, એ રીતે માસ્ટર પણ ક્લાસમાં ઘુસ્તા જ બધું જાણી લે છે અને પોતાના મગજથી ફક્ત થોડી મિનિટોમાં પરીક્ષા ખંડને નકલ ફ્રી બનાવી દે છે. હવે અમારા હાથમાં એવા જ થોડા અનોખા આવિષ્કાર લાગ્યા છે, જેની મદદથી ટીચરો સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીઓને ચોરી કરવાથી રોકી રહ્યા છે. પણ એ વાત અલગ છે કે તેને કોઈને તમને હસવું જરૂર આવી જશે.

પરીક્ષા વાળી ટોપી જોઈ લો.

પરીક્ષા આપતા પહેલા આ રીતનું ચેકીંગ!

અહીં સીસીટીવી કેમેરાથી પરીક્ષા ખંડમાં દેખરેખ રાખવામાં આવે છે.

ઉત્તમ શ્રેણીનું જુગાડ છે આ તો.

જુના ન્યુઝ પેપરથી પણ ચોરી રોકી શકાય છે.

આવી પણ પરીક્ષા હોય છે.

ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

આ છે આપણો દેશી જુગાડ.

આ રીત માર્કેટમાં નવી છે.

આ રીતે વિદ્યાર્થીને આજુબાજુ જોતા અટકાવી શકાય.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.