હાર્ટ એટેકથી બચવા આજથી જ કરો આ 5 કામ, થઇ જશે એનો ખતરો ઓછો, જાણો યુનાની નુસ્ખો.

0
1565

હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જે દિવસે ને દિવસે વધારે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. અને જો તમે એનાથી બચવા માંગો છો, તો આજનો આ લેખ અંત સુધી વાંચજો. કારણ કે, આજે અમે તમને કોડીયોલોજિસ્ટ ડોક્ટર દ્વારા જણાવેલા એવા કામો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી લોકોને હાર્ટ એટેક આવાની સંભાવના 80 ટકા ઓછી થઇ જાય છે.

એ પહેલા જાણી લઈએ હાર્ટએટેક આવવાનાં ૩ મુખ્ય કારણ :

1. આ બીમારી જેનેટિક પણ હોય છે.

2. તમાકુનું સેવન.

3. ઓછી કસરત અને બેઠાડું જીવન.

હાર્ટએટેકથી બચવા કરો આ કામ :

1. એક્સરસાઇઝ કરો :

જણાવી દઈએ કે સ્વસ્થ હદય માટે તમે દરરોજ 15 મિનિટ કાઢીને એક્સરસાઇઝ કરી લો. કારણ કે એનાથી હાર્ટ અટેક આવાના ચાન્સ ઓછા થઇ જાય છે. આમાં જોગિંગ અને વોકિંગ કરવાનું જરૂરી છે. ઓફિસ કે સ્કૂલ, કોલેજમાં બેઠા રહેતા હોવ તો પણ એક્સરસાઇઝ કરવા માટે સમય કાઢવો પડે છે. ત્યારે તમે દિલની બીમારીથી બચી શકો છો.

2. સ્ટ્રેસ (તણાવ) ને દૂર કરો :

કોઈ પણ વ્યક્તિને સ્ટ્રેસ થવું નોર્મલ વાત છે. પણ હંમેશા સ્ટ્રેસમાં બની રહેવું હાર્ટ એટેકનું કારણ બની જાય છે. જો તમને કોઈ વાતની સ્ટ્રેસ છે, તો તેને સોલ્વ કરીને દુર રાખો. સ્ટ્રેસમાં બની રહેવું હાર્ટ એટેકનું કારણ બની શકે છે. સ્ટ્રેસ ઓછું લેવાનાં પ્રયાસ કરો ટેન્શન નાં લો હસતા રહો.

3. ડાયટ કંટ્રોલ કરો :

હાર્ટને લગતી સમસ્યાથી બચવા માટે વધારે તેલ, મસાલો અને માંસાહારને છોડીને ફ્રૂટ્સ, શાકભાજી, અનસેચુરેટ ફૈટ, પ્રોટીન, બીન્સ, નટ્સ વગેરેને દરરોજની ડાયટમાં એડ કરો.

4. બ્લ્સ પ્રેશર, ડાયાબિટીસનો ઈલાજ કરવો :

જણાવી દઈએ કે, મોટા ભાગના લોકો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હોવા છતાં પણ તેનો યોગ્ય ઈલાજ નથી કરાવતા. એવી કોઈ પણ સમસ્યા હોવા પર એનો યોગ્ય ઈલાજ કરાવવો જરૂરી છે.

5. ધુમ્રપાન અને તંબાકુથી રહો દુર :

જો તમે હાર્ટ એટેકથી બચવા માંગો છો, તો ધુમ્રપાન અને તંબાકુથી દૂર રહેવું ઘણું જરૂરી છે. ધુમ્રપાન કરવું જેટલું નુકશાન કારક છે, તેટલું જ નુકશાન કારક ધુમ્રપાન કરતા સમયે લોકોની વચ્ચે રહેવું છે.

શું તમે જાણો છો, શું છે સાયલન્ટ હાર્ટ એટેક? કેવી રીતે આવ્યો શ્રીદેવીને આ એટેક? જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના સરળ ઉપાય :

અભિનેત્રી શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું એવું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, હાર્ટ એટેકના લગભગ 45 ટકા કેસ સાયલન્ટ હાર્ટ અટેકના હોય છે. તમારા માંથી ઘણા લોકોએ આ નામ પહેલી વાર સાભણ્યું હશે. ક્રિટિકલ કેરના ડાયરેક્ટર, એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને મુંબઈના મેડિકલ અફેયર્સ ડો.વિજય ડી. સિલ્વા એ જણાવ્યું છે કે, ઘણી વાર હાર્ટ ડિસીઝ ન હોવાના કારણે પણ સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે છે. સાયલેન્ટ હાર્ટ એટેક મહિલાઓ કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે.

છેવટે સાયલન્ટ હાર્ટ એટેક હોય છે શું?

જાણકારી માટે જણાવી દઈએ કે, સાયલન્સ હાર્ટ એટેકને SMI પણ કહેવામાં આવે છે. SMI એટલે સાયલન્સ માયોકાર્ડિયલ ઈન્ફ્રેક્શન. આમાં હાર્ટ એટેક આવવા પર તે વ્યક્તિને કોઈ જાણ નથી થતી, અને તેને છાતીમાં પણ કોઈ દુ:ખાવાનો અનુભવ થતો નથી. બીજા હાર્ટ એટેકમાં આપણને સંકેત મળી જાય છે કે આ હાર્ટ એટેક છે. પણ આમાં નથી મળતો.

હાર્ટ એટેક આવવા પર કેવી રીતે ખબર નથી પડતી દુ:ખાવાની?

સાયકોલોજિકલ કારણથી વ્યક્તિને હાર્ટ એટેકના દુ:ખાવાનો અનુભવ થતો નથી, અથવા ઘણી વાર મગજ સુધી દુ:ખાવાનો અનુભવ કરાવતી નશોમાં સમસ્યાને કારણે, અથવા સ્પાઈનલ કોર્ડમાં સમસ્યા હોવાના કારણે પણ આપણે એને સમજી શકતા નથી. આના સિવાય ડાયાબિટીસ કે વધારે ઉંમરવાળા લોકોને ઓટોમેટિક ન્યુરોપેથીના કારણે પીડાનો અનુભવ થતો નથી.

સતત શ્વાસ ફુલાવો, થોડું કામ કરવા પર વધુ થાક લાગવો, પેટની ગરબડ અને ગેસ્ટ્રીક સમસ્યા, અચાનક ઠંડો પરસેવો આવવો, કામ કર્યા વગર આળસ અને નબળાઈ આવી વગેરે આના સંકેત છે.

આવો જાણીએ સાયલન્ટ હાર્ટ એટેકના 5 કારણો :

આ હાર્ટ એટેકમાં તમને જાણ થતી નથી અને આમ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે ત્યારે તેને છાતીમાં કોઈ પ્રકારનો દુ:ખાવો થતો નથી.

1. સિગરેટ અને દારૂ પીવાના કારણે.

2. વધુ ટેંશન અને સ્ટ્રેસ લેવાના કારણે.

3. વધુ તેલ વાળું,ફેટી અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી.

4. મેદસ્વીતા અને ડાયાબિટીસ.

5. કસરત ના કરવાના કારણે.

આ છે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવાના 5 ઉપાય :

1. દરોજ કસરત કરવી અને ચાલવા જવું અને યોગા કરવા.

2. દારૂ અને સિગરેટ પિતા હોય તે બંધ કરી દો.

3. રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવો.

4. ખાવામાં લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું.

5. ટેંશન અને સ્ટ્રેસ દૂર રાખીને ખુશ રહેવું.

હાર્ટ એટેક માટેના ઘરેલું ઉપાય :

જણાવી દઈએ કે, જે લોકોને હાર્ટ એટેક આવે છે કે, જેમનું પણ હાર્ટ ફેઈલને લીધે મૃત્યુ થાય છે તેમાં મોટાભાગના લોકોમાં મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે. અને જે માણસ વિટામિન સી નું વધુ સેવન કરે છે, તેમને ન તો હાર્ટ, ન બીપી અને ન તો કોલેસ્ટ્રોલની તકલીફ આવે છે. તેથી હાર્ટના દર્દીઓને વિટામીન સી, અને મેગ્નેશિયમનું વધુ સેવન કરાવો. હાર્ટ એટેક કે હાર્ટ ફેઈલ થવાની શક્યતા રહેશે નહી. વિટામીન સી – આંબળા અને બીજા મેગ્નેશિયમ કોળું (Pumpkin) ના બીજ માંથી મળે છે.

જયારે ડોકટરે કહ્યું કે તમારે ૯૦% હાર્ટ બ્લોકેજ છે –

જો તમે બાય પાસ કે એન્જીયોપ્લાસ્ટી કરાવેલ છે ત્યારે આ પ્રયોગ તમારા માટે ખુબ જરૂરી છે. કેમ કે એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા પછી સ્ટંટની આજુ બાજુ વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ જામવાનું શરુ થઇ જાય છે, અને થોડા સમય પછી ફરી વખત એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડે છે.

આવો જાણીએ આ બન્ને ઉત્તમ પ્રયોગ. જે કરવાથી ન માત્ર તેનો જ નહિ પણ અનેક લોકોના હાર્ટની તકલીફ દુર થયેલ.

(૧) યુનાની નુસખો .

હાર્ટ બ્લોકેજ ખોલવા માટે યુનાની નુસખો :

એના માટે જરૂરી છે આદુનો રસ, લીંબુનો રસ, લસણનો રસ અને એપલ સાઇડર વિનેગર. તેનો એક કપ લઈને ચારેયને ભેળવીને ધીમા તાપ ઉપર ગરમ કરો. જયારે ૩ થી 6 ચમચી રહે એટલે તેને ઠંડુ કરીને, આ મિશ્રણમાં ૩ કપ મધ ભેળવો. બસ દવા તૈયાર છે. રોજ આ દવા ૩ ચમચી સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી સાથે લો.

(૨) હાર્ટ રી બુસ્ટર :

સવારે ખાલી પેટ અને રાત્રે ભોજનના એક કલાક પહેલા માત્ર ૧૫ ml હાર્ટ રી બુસ્ટર એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને પી લો. એક થી ત્રણ મહિનામાં કોઈપણ બ્લોકેજ હશે, તો પોતાની જાતે જ ખુલી જશે. હાર્ટ રી બુસ્ટર મંગાવવા માટે વોટ્સએપ મેસેજ કરો આ નમ્બર પર 8866181846.

આજે હાર્ટ ના બાયપાસ માં કે એન્જીયોપ્લાસ્ટી માં લાખો રૂપિયા ખર્ચ થઇ જાય છે. અને વાત પૈસા ની નથી. લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ આરામ ન મળે તો ખુબ દુ:ખ થાય છે. તેવા માં તમે આ પ્રયોગ ને નિશ્ચિંત થઈને ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અમે આ પ્રયોગ ઘણા સબંધી ને જણાવેલ. જેથી અનેક લોકોને ફાયદો થયેલ. ઉચા લોહીના દબાણ વાળા માટે પણ તે રામબાણ થી ઓછું નથી. હ્રદય ની કોઈપણ તકલીફ હોય આ પ્રયોગ નિશ્ચિંત બનીને કરો.