જુઓ સોશિયલ મીડિયાની જનતાએ કેવી રીતે કર્યું નવા વર્ષ 2020 નું સ્વાગત

0
364

વર્ષ 2020 ની શરૂઆત થઈ ગઈ છે. દરેક તરફ લોકો એક બીજાને નવા વર્ષની શુભકામના આપવા અને એક બીજાને વોટ્સએપ પર નવા વર્ષના મેસેજ મોકલવામાં લાગેલા છે, એની સાથે જ નવા વર્ષ પર લોકો નવા પ્રણ પણ લઈ રહ્યા છે, જેમ કે સિગરેટ છોડશે, ઘણી બધી ચોપડીઓ વાંચશે અને રોજ જિમ જશે, વગેરે જેવા વાયદા એક્બીજાને કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ Happy New Year 2020 ટ્રેંડ કરી રહ્યું છે. આ હેશટેગ સાથે ઇન્ટરનેટ વાળી જનતાએ વર્ષ 2020 નું સ્વાગત કર્યું. આવો જોઈએ લોકોએ નવા વર્ષની શરૂઆત પણ શું કર્યું?

 

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.