સુંદર પત્નીને જોઇને વરરાજો પોતાને કંટ્રોલ ન કરી શક્યો, અને કરવા લાગ્યો આવા કામ અને પછી થયું આવું….

0
6459

લગ્નનું ઉત્સુકતા ઘણા બધા યુવાઓમાં જોવા મળે છે. અને આ ઉત્સુકતા ઘણી વાર મોંઘી પડી જાય છે. આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવીશું. મિત્રો આપણે હંમેશા સાંભળતા રહીએ છીએ કે ક્યાંક દહેજ તો ક્યાંક બીજા કોઈ કારણોથી કોઈ ને કોઈ જાન પાછી ફરી જાય છે. પણ સૌથી વધુ એ વાત સાંભળવામાં અને વાંચવામાં આવે છે કે વરરાજા અથવા વહુના કોઈ અન્ય સાથે અફેયરને કારણે લગ્ન અટકી જાય છે.

પણ આજે અમે તમને એવું કાંઈક જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે આજ પહેલા ક્યારે પણ નહી સાંભળ્યું હોય. ખાસ કરીને આખી બાબત વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ છે. કદાચ તમે પણ ચોંકી ગયા હશો કે જો કોઈ વરરાજો પોતાની થનાર વહુ સાથે સેલ્ફી લેવા માંગે છે તો તેમાં શું ખોટું છે. તો આવો તમને આખો કિસ્સો જણાવી દઈએ.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર એક વરરાજા પોતાની સુંદર પત્નીને જોઇને પોતાને કંટ્રોલ ન કરી શક્યો. ત્યારબાદ તે સૌની સામે જ પોતાની સુંદર પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરવા લાગ્યો. પણ ત્યારબાદ જે થયું તે તમે પણ કદાચ પહેલી વખત જ સાંભળતા હશો. શું તમે વિચારી શકો છો કે કોઈના લગ્ન માત્ર એ કારણે ન થઇ શકે કે વરરાજા પોતાની પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરી રહ્યો હતો.

અને આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, તેમાં એવું જ કાંઈક થયેલું છે. વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ ઉપર એટલી મોટી બબાલ થઈ કે વરરાજાએ આ લગ્ન કર્યા વગર જ જાન પાછી લઈને ફરવું પડ્યું. જણાવી દઈએ કે આ વિચિત્ર કિસ્સો ગુજરાતના અમદાવાદનો છે. અહી લગ્નના મંડપમાં બેસતા પહેલા જ વરરાજા પોતાની થનાર પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરવા લાગ્યો. ત્યારબાદ બબાલ થઈ અને એટલી બધી વધી ગઈ કે લગ્ન અટકાવી દેવામાં આવ્યા. તો આવો તમને જણાવી દઈએ કે ખરેખર એવું શું થયું હતું કે એક વરરાજાએ માત્ર સેલ્ફીને કારણે લગ્ન કર્યા વગર પોતાની જાન પાછી લઈને જવું પડ્યું.

જેવું કે તમને જણાવ્યું કે વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ ઉપર બબાલ એટલી વધી ગઈ કે લગ્ન વગર જ જાન પાછી ફરી ગઈ. એવું જણાવવામાં આવી રહ્યું છે કે કન્યા ઘણી સુંદર હતી. એટલા માટે લગ્ન પહેલા વરરાજા તેની સાથે એક સેલ્ફી લેવા માંગતો હતો. પણ ઘરવાળાઓએ એના માટે મનાઈ કરી દીધી. બસ આ વાત ઉપર બબાલ એટલી વધી ગઈ કે લગ્ન ન થઇ શક્યા. જણાવવામાં આવી રહ્યું છે કે સેલ્ફી માટે મનાઈ કર્યા પછી વરરાજાએ વહુના પિતા પર હાથ ઉપાડ્યો હતો. ત્યારબાદ કન્યા પક્ષ તરફથી વરરાજા અને તેના કુટુંબીજનો વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં હબીબ શેઠની ચાલીમાં રહેનાર એક છોકરીએ ફરિયાદ નોંધાવી છે તે બિકોમનો અભ્યાસ કરી રહી છે. તેના ઘરવાળાએ તેના લગ્ન વસ્ત્રાલના રહેવાસી સંજય ચોહાણ (૨૪) નામના છોકરા સાથે નક્કી કર્યા હતા. લગ્નના દિવસે વરરાજા સંજય તેના રૂમમાં આવ્યો હતો અને પોતાના મોબાઈલમાં જુદા જુદા પ્રકારની સેલ્ફી લેવા લાગ્યો. ના પાડવા છતાંપણ તે ગાળો આપવા લાગ્યો. ત્યાર પછી વહુના પિતાને તમાચો પણ માર્યો હતો.