આ રાશિની છોકરીઓ સાસરિયામાં મહારાણી જેમ રાજ કરે છે, તમે પણ એમાંથી એક નથી ને.

0
2489

લગ્નને આપણા દેશમાં એક વિશિષ્ટ સંબંધ માનવામાં આવે છે. અને જયારે પણ લગ્નની વાત આવે છે, તો છોકરાઓથી વધુ છોકરીઓ ગભરાય છે. અને એ સ્વાભાવિક પણ છે, કારણ કે છોકરીઓ પોતાનું કુટુંબ છોડીને બીજના કુટુંબમાં પ્રવેશ કરે છે. એના માટે જગ્યા અને સંબંધી બધું નવું હોય છે.

સાસરિયામાં છોકરીઓને એક સારું કુટુંબ મળે છે, પણ જે પહેલા કુટુંબમાં વાત હોય છે, તે નવા કુટુંબમાં નથી હોતી. એ કારણ છે કે, છોકરીઓ પોતાનું પિયર છોડીને ક્યારે પણ નથી જવા માંગતી. પિયર અને સાસરિયુ ભલે જ એક જેવું બનાવવાનો પ્રયાસ કરવામાં આવે, પણ સાચું તો એ છે કે બન્ને એક જેવા ક્યારેય નથી બની શકતા.

અને લગ્નને લઈને દરેક છોકરીઓ ઘણી ગંભીર હોય છે. અને છોકરીઓને એ વિષે જાત જાતના સપના પણ આવતા હોય છે. પણ આ બાબતે અમુક છોકરીઓ તો ઘણી જ વધુ ભાગ્યશાળી હોય છે, કારણ કે તેમનું એ સપનું પૂરું થઇ જાય છે. જોકે અમુક છોકરીઓનું સુખી લગ્ન જીવનનું સપનું પૂરું થતું નથી. કારણ કે તે સાસરીયામાં પણ તે પોતાપણું અને ભાવ મેળવવા માંગે છે, જે તેણે હંમેશા પિયરમાં અનુભવ કર્યો હશે.

એ વાત પણ ઘણે અંશે સાચી છે કે, દરેક છોકરી લગ્ન પછી પોતાના સાસરિયામાં રાજ કરવા માંગે છે. તે એવું ઈચ્છે છે કે, સાસરિયામાં માત્ર તેનું જ સાંભળવામાં આવે, પણ તે દરેક બાબતમાં સાચું નથી થતું પણ કોઈ ખાસ કિસ્સામાં જ તેવું બને છે.

પણ આજે અમે તમને આ લેખમાં તે રાશિની છોકરીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સાસરિયામાં રાણી જેમ રાજ કરે છે. અને તે છોકરીઓ ઘણી જ નસીબદાર હોય છે, જે પોતાના સાસરીયામાં રાજ કરે છે. એટલું જ નહિ, તે નસીબની પણ ભાગ્યશાળી હોય છે. અને અમુક છોકરીઓ તેમનું નસીબ જોઇને ઈર્ષા થતી રહે છે. તો આવો જાણીએ કે તે કઈ છોકરીઓ છે, જે સાસરિયમાં પણ રાજ કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, શાસ્ત્રો મુજબ સિંહ રાશિની છોકરીઓ આ લગ્નની બાબતે ઘણી જ નસીબદાર હોય છે. અને તે પોતાના સાસરિયામાં રાજ કરે છે, જેને કારણે સાસરીયામાં તેમનું માન સન્માન પણ વધે છે. સિંહ રાશિની છોકરીઓ આમ તો ઘણી જ સારા સ્વભાવની હોય છે. પણ પોતાની આગળ તે કોઈનું નથી દેતી, અને ન તો તેમને કોઈની વાત સાંભળવાની ટેવ હોય છે. આ રાશિની છોકરીઓ દરેક કાર્યમાં બીજી છોકરીઓ કરતા આગળ જ હોય છે.

જણાવતા જઈએ કે, આ રાશિની છોકરીઓ પોતાના પતિની વાત પણ ક્યારેય નથી માનતી. તેનો પતિ તેની સામે ઝુકેલો રહે છે. અને આ રાશિની છોકરીઓમાં આગેવાનીનો ગુણ રહેલો હોય છે. તેમને દરેક જગ્યાએ પોતાની આગેવાની દર્શાવવી ઘણી ગમે છે, જેને કારણે તેનો પાર્ટનર તેનાથી દબાયેલો રહે છે.

અને જો કોઈ વાર તેનો પાર્ટનર તેના ઉપર ગુસ્સે પણ થઇ જાય, તો તે પાર્ટનરને મનાવવામાં પણ હોંશિયાર હોય છે. તેને દરેક બાબત ગોઠવતા આવડે છે. અને એ જ કારણ છે કે, ઘરના મોટા મોટા નિર્ણય પણ તે જાતે લે છે, જેના કારણે ઘરમાં તેનું રાજ ચાલે છે.

અને એ પણ જણાવી દઈએ કે, આ રાશિની છોકરીઓ ઘણી વફાદાર હોય છે. આથી તેમનો પાર્ટનર પણ તેમનાથી ખુશ રહે છે. તે ઈચ્છે છે કે તેનો પાર્ટનર માત્ર તેને જ જુવે. એટલું જ નહિ, તે પોતાના પાર્ટનર તેને ધ્યાન બહાર કરે તે જરા પણ સહન નથી કરતી, તેવામાં તે ઘણી નસીબદાર હોય છે. તેનો પાર્ટનર પણ તેનું ઘણું ધ્યાન રાખે છે.