સર્જરી પછી બર્બાદ થઇ ગઈ અક્ષય કુમારની આ હિરોઇનની સુંદરતા, ફોટોમાં દેખાય છે સુજી ગયેલો ચહેરો.

0
1347

બોલીવુડમાં કામ કરી રહેલા કલાકારો જયારે પ્રવેશ કરે છે, તો સામાન્ય હોય છે પરંતુ જેવા જ તેને લોકો પસંદ કરવા લાગે છે, તો આ કલાકારોનું વર્તન જ કોઈ સુપરસ્ટાર જેવું થઇ જાય છે. ખાસ કરીને અભિનેત્રીઓ પછી તે ચહેરા સાથે કાંઈનું કાંઈ કરાવી લે છે. જેનાથી તેમના હિસાબે વધુ સુંદરતા વાળું લુક આવે છે, પરંતુ સામાન્ય લોકો વચ્ચે હાસ્યને પાત્ર બની જાય છે.

એવું જ કાંઈક થઇ રહ્યું છે હોરોઈન મોની રોય સાથે જેમણે બોલીવુડમાં સફળતા તો પ્રાપ્ત કરી લીધી પરંતુ આજકાલ સોશિયલ મીડિયા ઉપર તે હાસ્યાસ્પદ બની ગયા છે. સર્જરી દ્વારા બરબાદ થઇ ગઈ અક્ષય કુમારની આ હિરોઈનની સુંદરતા, આવો બતાવીએ તમને તેનો એક વાયરલ ફોટો.

સર્જરીથી બરબાદ થઇ ગઈ અક્ષય કુમારની આ હિરોઈનની સુંદરતા

ટીવી માંથી બોલીવુડમાં જવા વાળી હીરોઇન મોની રોય કપૂર હાલના દિવસોમાં આવનારી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે પરંતુ તેમાં તે એક વખત ફરી લાઈમલાઈટનો ભાગ બની ગઈ છે. ખાસ કરીને સલમાન ખાનની ફિલ્મ ભારતના પ્રીમિયરમાં મોની રોયને પણ આમંત્રિત કરવામાં આવી હતી અને તે વખતે તેનો જે લુક સામે આવ્યો તે વાયરલ થઇ ગયો. મીડિયાએ તેના જે ફોટા ક્લિક કર્યા તે સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધા. જેને લોકોએ જોરદાર શેર કર્યો.

ફોટા વાયરલ થવા પાછળ મોનીની સુંદર અદાઓ કે હોટનેશ નથી પરંતુ તેનું લુક હાઈલાઈટ થયું છે. તે દરમિયાન મોનીનું લુક ચર્ચામાં આવી ગયું આ ઈવેંટમાં મોની ઘણી સ્ટાઇલીશ લુકમાં ગઈ પરંતુ તેનો ચહેરો જોઇને લોકોના હોંશ ઉડી ગયા. ફોટામાં તમે જોઈ શકો છો કે મોનીનો ચહેરો કેટલો સોજાયેલો લાગી રહ્યો છે. તેને લઈને સોશિયલ મીડિયા ઉપર લોકોએ ઘણો જોરદાર અનુમાન કર્યું કે મોનીએ ફરી એક વખત સર્જરી કરાવી છે અને મોનીએ જરૂર કરતા વધુ મેકઅપ કરવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

મોનીના આ લુકને લઈને યુઝર્સનું અલગ જ રીએક્શન રહ્યું. મોનીના થોડા ફ્રેન્ડને તેનું આ લુક જરાપણ પસંદ ન આવ્યું. મોનીના આ ફોટા ઉપર એક યુઝર્સે કોમેન્ટ કરી, સીલીનોનનો ઢગલો કરી દીધો છે તો બીજા યુઝર્સે લખ્યું, ગાલ સોજાઈ સોજાઈને ક્યાંક પડી ન જાય. તેની ઉપર એક યુઝર્સે લખ્યું, આટલી સર્જરી કરાવ્યા પછી હવે તો તે બિહામણી દેખાવા લાગી છે. એટલું જ નહિ એક યુઝર્સે લખ્યું, માઈકલ જેક્સન સાથે પણ સરખામણી કરી દીધી.

મોની રોયે ટીવી શી ‘ક્યોકી સાસ ભી કભી બહુ’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. તેમાં તેમણે કૃષ્ણા તુલસીનું પાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી તેમણે ‘નગીન’ જેવો પ્રસિદ્ધ શો કર્યો. આ શોને બે ભાગમાં કર્યા પછી તેમણે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડની ઓફર આવી ગઈ. વર્ષ ૨૦૧૮માં રીલીઝ થયેલી ફિલ્મ ગોલ્ડમાં તેમણે અક્ષય કુમારની પત્નીનું પાત્ર નિભાવ્યું હતું અને તેના પાત્રને લોકોએ પસંદ પણ કર્યું હતું. હવે તે રાજકુમાર સાથે ફિલ્મ ‘મેડ ઇન ચાઈના’ માં જોવા મળશે. જેમાં તે રાજકુમારની પત્ની બની છે. ફિલ્મ આ વર્ષે રીલીઝ થઇ શકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.