સાંપ કરડવા પર કરવામાં આવતા ઈલાજ વિષે જરૂર વાંચો.

0
3700

ખબર નહિ ક્યારે તમારા કામમાં આવી જાય : સૌથી પહેલા સાંપો વિષે એક મહત્વની વાત આપણે જાણી લઈએ. કે આપણા દેશ ભારતમાં ૫૫૦ પ્રકારના સાંપ છે. જેમ કે એક સાંપ કોબ્રા છે, વાઈપર છે, કારીટ છે.

એવી ૫૫૦ પ્રકારની સાંપોની જાતિઓ છે. તેમાંથી વધુમાં વધુ ૧૦ સાંપ છે જે ઝેરીલા છે માત્ર ૧૦. બીજા બધા ઝેર વગરના છે. તેનો અર્થ એ થયો કે ૫૪૦ સાંપ એવા છે, જે કરડવાથી તમને કાંઈ જ નહિ થાય. જરાપણ ચિંતા ન કરો. પરંતુ સાંપના કરડવાનો ડર એટલો છે (અરે સાંપ કરડી ગયો) અને ઘણી વખત માણસ હાર્ટએટેકથી મરી જાય છે.

ઝેરથી નથી મરતા, cardiac-arrest થી મરી જાય છે. તે બીક એટલી છે મનમાં. તો બીક મનમાંથી કાઢી નાખવી જોઈએ. તો બીક કેવી રીતે નીકળશે? જયારે તમને એ ખબર હશે કે ૫૫૦ પ્રકારના સાંપ છે તેમાંથી માત્ર ૧૦ પ્રકારના સાંપ ઝેરીલા છે. જે કરડવાથી કોઈ મરે છે. તેમાંથી જે સૌથી ઝેરીલા સાંપ છે તેનું નામ છે.

russell viper ત્યાર પછી છે karit ત્યાર પછી છે viper અને એક છે cobra । king cobra જેને તમે કહો છો કાળો નાગ. આ ૪ તો ખુબ જ ખતરનાક અને ઝેરીલા છે, તેમાંથી કોઈએ કરડી લીધું તો ૯૯% મૃત્યુ થશે. પરંતુ જો તમે થોડી હોંશિયારી બતાવશો, તો તમે દર્દીને બચાવી શકો છો.

તમે જોયું હશે સાંપ જયારે કરડે છે. તો તેના બે દાંત છે, જેમાં ઝેર છે. જે શરીરના માંસની અંદર ઘુસી જાય છે. અને લોહીમાં તે પોતાનું ઝેર છોડી દે છે. તો પછી આ ઝેર ઉપરની તરફ જાય છે. માની લો હાથ ઉપર સાંપ કરડી ગયો તો પછી ઝેર હ્રદય તરફ જશે અને પછી આખા શરીરમાં પહોચશે. એવું જ જો પગ ઉપર કરડે છે, તો પછી ઉપરની તરફ હ્રદય સુધી જશે અને પછી આખા શરીરમાં પહોચશે. ક્યાય પણ કરડે તો હ્રદય સુધી જશે. અને સંપૂર્ણ લોહીમાં આખા શરીરમાં તેને પહોચતા ૩ કલાક લાગશે.

એટલે કે તે દર્દી ૩ કલાક સુધી તો નહિ મરે. જયારે મગજના એક ભાગમાંથી બીજી બધી જગ્યા ઉપર ઝેર પહોચી જશે ત્યારે તેનું મૃત્યુ થશે તે પહેલા નહિ થાય. તો ૩ કલાકનો સમય છે દર્દીને બચાવવાનો અને તે ૩ કલાકમાં જો તમે કાંઈ કરી લો તો ઘણું સારું છે. એક દવા તમે ધારો તો હંમેશા તમારા ઘરમાં રાખી શકો છો ઘણી સસ્તી છે હોમિયોપેથીમાં આવે છે.

તેનું નામ છે NAJA હોમિયોપેથી દવા છે કોઈપણ હોમિયોપેથી દુકાને તમને મળી જશે. અને તેની potency છે ૨૦૦. તમે દુકાન ઉપર જઈને કહો NAJA ૨૦૦ આપો. તો દુકાનદાર તમને આપી દેશે. આ ૫ મી.લી. તમે ઘરમાં ખરીદીને રાખી લેશો ૧૦૦ લોકોનો જીવ બચી જશે. અને તેની કિંમત માત્ર ૫૦ રૂપિયા છે.

તેની બોટલ પણ આવે છે ૧૦૦ મીલીગ્રામની ૧૫૦ થી ૨૦૦ રૂપિયાની તેનાથી તમે ઓછામાં ઓછા ૧૦૦૦ લોકોના જીવ બચાવી શકો છો. જેને સાંપ કરડ્યો છે. અને આ જે દવા છે NAJA તે દુનિયાના સૌથી ખતરનાક સાંપનું જ ઝેર છે. જેને કહે છે ક્રેક. આ સાંપનું ઝેર દુનિયામાં સૌથી ખરાબ માનવામાં આવે છે. તેના વિષે કહે છે કે જો તે કોઈને કરડી જાય તો ભગવાન જ બચાવી શકે છે. દવા પણ ત્યાં કામ નથી કરતી તેનું આ ઝેર છે પરંતુ delusion form માં છે તો ગભરાવાની કોઈ જરૂર નથી.

આયુર્વેદનો સિદ્ધાંત તમે જાણો છો, લોઢું લોઢાને કાપે છે, તો જયારે ઝેર જતું રહે છે શરીરની અંદર તો બીજા સાંપનું ઝેર જ કામ આવે છે. તો આ NAJA ૨૦૦ તમે ઘરમાં રાખી લો. હવે આપવાની કેમ છે? દર્દીને તે તમે જાણી લો ૧ ટીપું તેની જીભ ઉપર મુકો અને ૧૦ મિનીટ પછી ફરી ૧ ટીપું મુકો અને ફરી ૧૦ મિનીટ પછી ૧ ટીપું મુકો. ૩ વખત મુકીને છોડી દો. બસ આટલું પુરતું છે. બીજું કે આ દવા દર્દીના જીવનને હંમેશા માટે બચાવી લેશે. અને સાંપ કરડવાની એલોપેથીમાં જે ઇન્જેક્શન છે તે સામાન્ય હોસ્પિટલોમાં નથી મળી શકતા.

ડોક્ટર તમને કહેશે આ હોસ્પિટલમાં લઇ જાવ ત્યાં લઇ જાવ વગેરે વગેરે. અને તે જે એલોપેથી વાળા પાસે ઇન્જેક્શન છે તેની કિંમત ૧૦ થી ૧૫ હજાર રૂપિયા છે. અને જો મળી જાય તો ડોક્ટર એક સાથે ૮ થી ૧૦ ઇન્જેક્શન ઠોકી દે છે. ક્યારે ક્યારે ૧૫ સુધી ઠોકી દે છે એટલે કે લાખ દોઢ લાખ તો તમારા એક વખતમાં જ પુરા. અને અહિયાં માત્ર ૧૦ રૂપિયાની દવાથી તમે તેનો જીવ બચાવી શકો છો. અને ઇન્જેક્શન જેટલા અસરકારક છે તેની સરખામણીમાં આ દવા (NAJA) ને તે દવા એલોપેથીના ઇન્જેક્શનથી ૧૦૦ ગણી વધુ અસરકારક છે.

તો અંતમાં તમે યાદ રાખો ઘરમાં કોઈને સાંપ કરડે અને જો દવા (NAJA) ઘરમાં ન હોય તો ફટાફટ ક્યાયથી ઇન્જેક્શન લાવીને પ્રાથમિક સારવાર માટે તમે ઇન્જેક્શન વાળો ઉપાય શરુ કરો. અને જો દવા છે તો ફટાફટ પહેલા દવા પીવરાવી દો અને ત્યાં ઇન્જેક્શન વાળા ઉપચાર પણ કરતા રહો. દવા ઇન્જેક્શન વાળા ઉપચારથી વધુ જરૂરી છે.

તો આ જાણકારી તમે હંમેશા યાદ રાખો ખબર નહિ ક્યારે કામ આવી જાય બની શકે છે કે તમારા જ જીવનમાં કામ આવી જાય. કે પાડોસીના જીવનમાં કે કોઈ સંબંધીને કામ આવી જાય. તો પ્રાથમિક સારવાર માટે ઇન્જેક્શન સુઈ વાળી અને તે NAJA૨૦૦ હોમિયોપેથી દવા. ૧૦-૧૦ મિનીટ પછી ૧-૧ ટીપું ત્રણ વખત દર્દીનો જીવ બચાવી શકે છે.

એક આયુર્વેદિક ડોક્ટરના પેજ દ્વારા લેવામાં આવેલી માહિતી છે, જેની પુષ્ટિ નથી કરવામાં આવતી. જેને પણ સ્ટેસસ ઉપર શંકા છે તો એક વખત આયુર્વેદ નિષ્ણાંત પાસે જાણકારી લઇ શકે છે.