સંસદ બનતા જ લગ્ન કરવા જઈ રહી છે નુસરત જહાં, વરરાજો પણ ખુબ ખાસ છે.

0
917

બોલીવુડમાં કોઈપણ સ્ટારની સગાઈની વાત હોય કે લગ્નની ખુબ ઝડપથી સોશિયલ મીડિયા ઉપર આવી જતી હોય છે, પરંતુ હાલમાં એક મહિલા સાંસદ સભ્યના લગ્નની વાત ઉપર સોશિયલ મીડિયા ઉપર તેમના લગ્નને લઈને એક વિડીયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે, અને યુઝર પણ તે અંગે પોતાના મંતવ્યો પણ આપતા રહે છે, અને તે અંગે તે મહિલા સાંસદ પણ તમનું નિવેદન આપતા જોવા મળે છે. તો આવો જાણીએ આજના આ લેખમાં અમે તમારા માટે તે અંગે શું લઈને આવ્યા છીએ?

૧૭મી લોકસભામાં ૭૮ મહિલા સાંસદ જીતીને સંસદમાં પહોચી છે. તેમાંથી એક એવી સંસદ જે હીરોઇન માંથી સાંસદ બનેલી નુસરત જહાં. પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટ ઉપરથી નુસરતે મોટી જીત મેળવી. થોડા દીવસો પહેલા નુસરત પોતાના કપડાને લઈને ટ્રોલ થઇ ગઈ હતી. આ સમાચાર આવી રહ્યા છે નુસરત ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે.

નુસરત જહાં કલકત્તા બેસ્ડ બિજનેશમેન નીખીલ જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન એક ડેસ્ટીનેશન વેડિંગ હશે, જેનું આયોજન ઇસ્તાંબુલમાં કરવામાં આવશે. એ વાતની માહિતી પોતે નુસરત જહાંએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

નુસરત જહાંએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે વીંટી પહેરેલી જોવા મળી રહી છે અને તેનો હાથ કોઈએ પકડી રાખ્યો છે. આ ફોટાને શેર કરતા કેપ્સન લખ્યું છે, જો કે છેવટે સત્ય સપનાથી સારું હોય, જીવનમાં એક બીજાને સાથ આપતા રહીએ.

થોડા દિવસો પહેલા ટ્રોલ થવાથી લઈને એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા સમયે નુસરતે કહ્યું હતું, ટ્રોલિંગ માટે બસ મારે આભાર માનવાનો છે. મારું માનવું છે કે લોકો તમને પસંદ કરે છે, એટલા માટે ટ્રોલ કરે છે. નુસરત જહાંએ આગળ વાત કરતા જણાવ્યું કે, મારા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. જયારે લોકો તમને પસંદ કરે છે ત્યારે તે તમારા વિષે ચર્ચા કરે છે, તમારી ઉપર પોતાનો સમય બગાડે છે. તે સારું છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.