રેલવેમાં એકલી બેઠેલી હતી દુલ્હન, રાત્રે ઊંઘ ખુલી તો સીટનો નજારો જોઈને સન્ન રહી ગયો વરરાજો

0
2666

અકસ્માત જયારે કોની સાથે ક્યાં થઇ જાય કહી શકાતું નથી. પરંતુ ક્યારે ક્યારે અકસ્માત એવા પણ થઇ જાય છે કે લોકોને સમજમાં જ નથી આવી શકતું કે તેની સાથે આ કેવી રીતે થઇ ગયું. એવા જ એક ઘણા જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘટના મધ્યપ્રદેશના ખંડવા જીલ્લાની છે. જ્યાં ચાલતી ટ્રેન માંથી એક નવોઢા વરવધુ અચાનક ગાયબ થઇ ગઈ, કોઈને કાંઈ સમજાયું નહી કે વર વધુ ચાલતી ટ્રેન માંથી કેવી રીતે અને ક્યાં ગુમ થઇ ગઈ. આ સમાચાર સોસીયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

રીપોર્ટના જણાવ્યા મુજબ છત્રપતિ શર્મા નામના એક વ્યક્તિ પોતાના પિતા લોકમાન્ય તિલક દ્વારા, જાનૈયા અને પોતાની વરવધુ પ્રીતિને વિદાય કરાવીને સાથે એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુંબઈ જઈ રહ્યા હતા. પરંતુ તેમની સાથે એવું કંઈક બની ગયું કે ટ્રેનમાં રહેલા લોકો દંગ રહી ગયા. ખાસ કરી ને આખી રાત લગ્નમાં જાગ્યા પછી બધા જાનૈયા અને વરરાજા ચાલતી ટ્રેનમાં ઊંઘી ગયા. પરંતુ સવારે આંખ ખુલી તો તેમણે જોયું કે જે સીટ ઉપર વર વધુ બેઠેલી હતી તે ખાલી હતી અને વર વધુ ગુમ હતા. ચાલતી ટ્રેન માંથી વર વધુના આવી રીતે ગુમ થવાથી ચારે તરફ હલચલ મચી ગઈ, પરંતુ તેની કાંઈ પણ જાણ ન થઇ શકી.

એક વરવધુના આવી રીતે અચાનક ચાલતી ટ્રેન માંથી હજારો લોકો વચ્ચે ગુમ થવાના સમાચાર મળતા જ લોકો ચકિત થઇ ગયા, તેની વચ્ચે એક પ્રવાસી એ એ વાતનો દાવો પણ કર્યો કે તેણે વરવધુને ઇટારસી સ્ટેશન પાસે ટ્રેનથી નીચે ઉતરતા જોઈ હતી. પ્રવાસીના દાવા પછી પોલીસે ઇટારસી સ્ટેશનના સીસીટીવી કુટેજ ચકાસી જોયા, પરંતુ તેમના હાથમાં કાંઈ ન લાગ્યું. આ ઘટના ૨૪ નવેમ્બરની છે. પ્રીતિ અને છત્રપતિના લગ્ન ૨૩ નવેમ્બર ના રોજ થઇ હતી અને તે બન્ને જાનૈયા સાથે પ્રીતિની વિદાય કરાવીને ટ્રેન દ્વારા પાછા આવી રહ્યા હતા.

રસ્તા વચ્ચેથી પોતાની દીકરીના આવી રીતે ગુમ થવાથી વર વધુના પિતા જયરામ શર્મા એ કહ્યું કે લગ્ન પ્રીતિની ઈચ્છાથી જ થયા હતા. બન્ને એક બીજાને ઘણા પસંદ કરતા હતા. પરંતુ આ બાબતથી પોલીસના પણ હોંશ ઉડી ગયા છે. પોલીસ એ સીસીટીવી કુટેજમાં પણ એવું કાંઈ નથી મળી રહ્યું. જેથી તે વરવધુની તપાસ કરી શકે. પ્રીતિના પિતા એ કહ્યું કે તેની દીકરી કોઈ ખોટું કામ નથી કરી શકતી. પિતાનું કહેવું છે કે તેમણે પ્રીતિ સાથે રાત્રે જ વાત કરી હતી તે ઘણી ખુશ હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.