મોટાપો અને કબજિયાત થવાનું સૌથી મોટું કારણ છે રોટલી, જાણો એના વિષે વિસ્તૃત માહિતી

0
6324

કબજિયાત થવાનું સૌથી મોટું કારણ છે ઘઉં. તમને બધાને નવાઈ લાગશે કે ઘઉં કેવી રીતે કબજિયાત કરી શકે? તો આવો તમને એના વિષે જણાવી દઈએ. આમ તો ઘઉં આપણા ભારત દેશનો મહત્વનો પાક છે, પણ ઘઉં ઓરીજન(મુળ) આપણા દેશનું અનાજ નથી. જી હાં, ઘઉં ભલે ભારતમાં મોટા પ્રમાણમાં ઉગે છે, પણ એ ભારતનો પાક નથી.

તો પછી ભારતમાં કેવી રીતે આવ્યા ઘઉં?

જયારે હરિતક્રાંતિ આવી હતી ત્યારે આપણા દેશને ગરીબ જાહેર કરવા માટે સરકાર દ્વારા ઘઉં બહારથી ઇમ્પોર્ટ કરતી. આપણા દેશમાં મોટા અનાજ એટલે કે મકાઈ, બાજરી, જુવાર, ચોખા એવા અનાજ ઉગતા હતા પણ ઘઉં ઉગાડતા નહિ.

ઘઉં કેવી રીતે કબજિયાત કરે છે?

ઘઉંના ગુણનો અનુભવ જાતે જ એક સરળ પ્રયોગ દ્વારા કરો. થોડા ઘઉંના દાણા લઇને મોઢામાં ચાવો. જયારે દાણા સંપૂર્ણ ચવાઈ જશે તો ચ્વિંગમ જેવો ભાગ મોઢામાં રહી જશે. ઘઉંમાં રહેલ ફાઈબર તો શરીરમાં જતા રહેશે પણ ચીકણો ચ્વિંગમ જેવો ભાગ રહી જશે. માત્ર ૬-૭ દાણામાં આટલો ભાગ રહે છે તો ૫-૬ રોટલી ખાવ તો કેટલો ભાગ વધે? આ જે ચીકણો ચ્વિંગમ જેવો ભાગ વધે તેને ગ્લુટેન કહે છે.

આ જે ગ્લુટીન છે તે શરીરમાં એક જગ્યાએ ભેગું થતું જાય છે, આથી તે કબજિયાતનું કારણ બને છે. આથી તમારે ભોજનમાં મોટું અનાજ એટલે કે ચોખા, બાજરી, જુવાર, મકાઈનો ઉપયોગ કરવો. માત્ર ૩ મહિના ઘઉંના ઉપયોગ ન કરવાને બદલે અન્ય મોટા અનાજ લેવામાં આવે તો મોટાપો અને કબજિયાતમાં ઘણો મોટો ફરક જણાય છે. (ગ્લુટેન ઘઉં માં હોય છે તેનો એક વિડીયો પણ વાયરલ થયેલો જેમા એક બ્રાન્ડ નાં ઘઉં નાં લોટ નું પેકેટ પાણીમાં નાખતા પ્લાસ્ટિક જેવું બંને છે એ કંપની દ્વારા પણ પછી કહેવાયું હતું એ નેચરલ હોય જ છે પણ આપણને પહેલી વાર જોવામાં આવ્યું હોય છે એ વિડીયો પણ જોઇને તમે સમજી શકશો કે આ ચ્વીન્ગમ જેવો પ્લાસ્ટિક જેવો ભાગ લગભગ 80% જેવો હોય છે આ અમે નઈ એ વિડીયો માં ફૂડ એક્સપર્ટ કહે છે. ABP નો વિડીયો સૌથી નીચે આર્ટીકલ નાં અંત માં વિડીયો નંબર ૨ મુકેલો છે )

અન્ય ઉપયોગી ટિપ્સ :

જમ્યા પછી તરત વધારે પાણી પીવું જોઈએ નહિ. જમ્યાના અડધો કલાક કે એક કલાક પછી જ વધુ પાણી લેવું.

અને શક્ય હોય ત્યાં સુધી ભોજન જમીન પર બેસીને જ લેવું.

તેમજ ભોજન શાંત મને જ લેવું. ટીવી જોતા જોતા કે મોબાઈલનો ઉપયોગ કરતા સમયે જમવું જોઈએ નહિ.

આ થોડી ટીપ્સ ફોલો કરો, તો તમે તમારા શરીરને સ્વસ્થ બનાવી શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.(તમે લાઈક અને સેર કરસો તોજ અમને ઉત્શાહ આવશે આવી કામ ની જાણકારીઓ તમારા સુધી લાવવા એટલે વિનંતી છે સેર લાઈક અને કોમેન્ટ જરૂર કરજો) તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

વિડીયો