નાના કપડાં પહેરીને રશ્મિ દેસાઈએ દેખાડી એવી અદાઓ, ફોટાઓ જોઈએ હૃદયના ધબકારા વધી જશે.

0
150

ફરી ટૂંકા કપડામાં દેખાઈ ટીવીની વહુ રશ્મિ દેસાઈ, ફોટા જોઈને તમે પણ દીવાના થઇ જશો.

ટીવી જગતની પ્રખ્યાત એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા જ એક્ટ્રેસે પોતાના કેટલાક હોટ ફોટાઓ શેયર કર્યા છે, જેને જોઈને તેમના ફેન્સના હૃદયના ધબકારા વધી ગયા છે.

એક્ટ્રેસ રશ્મિ દેસાઈ પોતાની ક્યુટનેસ સિવાય પોતાની બોલ્ડ અદાઓ માટે પણ ઓળખાય છે. થોડા સમય પહેલા જ એક્ટ્રેસે શોર્ટ ડ્રેસમાં ફોટા અપલોડ કર્યા જેમાં તે ગજબની દેખાઈ રહી છે. તેના ફોટાઓ સામે આવતા જ તે ચર્ચાનો વિષય બની ગઈ.

‘ઉતરન’ સીરીયલ ફેમ રશ્મિ દેસાઈ ‘બિગબોસ 13’ પછી સોશિયલ મીડિયા પર ઘણી વધારે એક્ટિવ રહેવા લાગી છે. બિગ બોસમાં પાર્ટિસિપેટ કર્યા પછી રશ્મિ પહેલાથી વધારે પ્રખ્યાત થઇ ગઈ. રશ્મિ દેસાઈ પોતાના સ્ટનિંગ અવતારથી ફેન્સને ચકિત કરવાનું ચૂકતી નથી. તે પોતાના ગ્લેમરસ ફોટાઓથી સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવતી હોય છે.

હાલમાં જ રશ્મિના નવા ફોટાઓ સામે આવ્યા છે, તે ફોટાઓમાં તે ફરી શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે. આ પહેલા પણ તે શોર્ટ ડ્રેસના કારણે ખુબ ચર્ચામાં રહી હતી અને તેનો એક વિડીયો પણ ખુબ ફેમસ થયો હતો. નવા ફોટાઓની વાત કરીએ તો તેમાં તે ઘણી સુંદર અને ખુબ જ સ્ટાઇલિસ્ટ દેખાઈ રહી છે. રશ્મિ દેસાઈએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટાઓ શેર કર્યા છે, જેમાં તેમનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

તે ફોટાઓમાં રશ્મિ ખૂબ ગોર્જિયસ દેખાઈ રહી છે. ફોટામાં રશ્મિ બ્લૂ એન્ડ વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે, જે તેના પર ખૂબ સુંદર લાગી રહ્યો છે. તેણે આ ફોટાઓને શેયર કરતાં લખ્યું છે કે “ક્લાસી રહો પરતું બદ માશ પણ બનો’. તેના ફેન્સ પણ ફોટા પર કમેંટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રશ્મી દેસાઇએ ‘બિગ બોસ 13’ માં ભાગ લીધા પછી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લા સાથે તેના વિવાદને લઈને તે લોકોને ખૂબ પસંદ આવી હતી. વાત કરીએ પર્સનલ લાઇફની તો રશ્મિ દેસાઈના લગ્ન ટીવી એક્ટર નંદીશ સંધુ સાથે થયા હતા, પરતું વર્ષ 2016 માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. રશ્મિના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત રશ્મી એકતા કપૂરની સિરિયલ ‘નાગિન 4’ માં દેખાઈ હતી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.