પિંક બિકીનીમાં રશ્મિ દેસાઈએ પુલમાં દેખાડ્યો કાતિલ અંદાજ, ફેન્સ બોલ્યા – ‘જલપરીથી ઓછી નથી દેખાતી.’

0
318

ટીવીની વહુ રશ્મિ દેખાઈએ બિકીની પહેરીને મચાવ્યો હંગામો, એક ફેન બોલ્યો – ‘હાય ગરમી’. રશ્મી દેસાઈ ટીવી ઇન્ડસ્ટ્રીની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. રશ્મીએ ટીવીની ઘણી પ્રસિદ્ધ સીરીયલમાં કામ કર્યું છે. આમ તો ઓળખ તેને સીરીયલ ‘ઉત્તરન’માં ‘તપસ્યા’ ના પાત્રથી મળી હતી. આ પાત્ર પછી તેને લોકો ‘તપસ્યા’ ના નામથી બોલાવવા લાગ્યા હતા.

રશ્મીની ફેન ફોલોઈંગ કોઈ ફિલ્મી કલાકારથી ઓછી નથી. તેના પ્રસંશકોની સંખ્યા લાખોમાં છે. આમ તો ‘બીગ બોસ 13’ માં આવ્યા પછી રશ્મીની લોકપ્રિયતામાં જોરદાર વધારો થયો છે. એ કહેવું ખોટું નહિ ગણાય કે બીગ બોસને કારણે જ રશ્મીનું ફેન ફોલોઈંગ આટલું વધ્યું છે.

બીગ બોસમાં ભાગ લીધા પછી રશ્મી પહેલાથી પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે. તે અવાર નવાર તેના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરતી રહે છે. બોલ્ડ તસ્વીરો શેર કરીને ઘણી વખત રશ્મી યુઝર્સ દ્વારા ટ્રોલ થઇ જાય છે, અને તેનો આ કાતિલ અંદાઝ તેના ફેંસને ઘણો પસંદ પણ આવે છે.

આ દિવસોમાં રશ્મીની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી છે. આ તસ્વીરોમાં રશ્મીનો બીકીની અવતાર જોવા જેવો છે. તસ્વીરોમાં રશ્મીના હોટ લુક જોઇને દરેક ચકિત રહી ગયા છે. આમ તો રશ્મીએ સ્વીમીંગ પુલમાં બીકીની ફોટોશૂટ કરાવ્યો છે, જે શીયાળાની ઋતુમાં ખરેખર તાપમાન વધારવાનું કામ કરી રહી છે.

રશ્મીના વાયરલ થયેલા ફોટામાં તે પિંક કલરની બીકીનીમાં જોવા મળી રહી છે. બીકીની ઉપર તેણે નેટનું સફેદ શ્રગ પણ નાખ્યું છે, કે તેની હોટનેશ ઘણી વધારી રહ્યું છે. પાણીની અંદર આ ફોટામાં રશ્મી કોઈ જલપરીથી ઓછી નથી દેખાતી. રશ્મીના આ ફોટા જોઈ તેના ફેંસના દિલમાં ધબકારા અટકી ગયા છે.

આ ફોટામાં રશ્મી દેસાઈના ઘણા બોલ્ડ લુક જોવા મળે છે. તસ્વીરોમાં રશ્મીનું પરફેક્ટ ફિગર પણ ફ્લોન્ટ થઇ રહ્યું છે. રશ્મીના આ લેટેસ્ટ ફોટા ઉપર લાઈક્સ અને કમેન્ટ્સ પણ ઘણા આવી ગયા છે. વાત કરીએ કમ્પ્લીટ લુકની તો બીકીની સાથે રશ્મીએ તેના વાળ ખુલ્લા છોડી તેને કર્લી લુક આપ્યો છે. આ લુકમાં રશ્મીએ કાતિલ અંદાઝમાં ઘણા પોઝ આપ્યા.

રશ્મીના આ ફોટા સોશિયલ મીડિયા યુઝર્સની જાત જાતની પ્રતિક્રિયા આવી રહી છે. કોઈ તેને ‘હોટ જલપરી કહી રહ્યા છે તો કોઈ તેની તસ્વીર ઉપર ફાયર વાળી ઈમોજી બનાવી રહ્યા છે. એક પ્રશંસકે તો ર્શીના ફોટા ઉપર કમેન્ટ કરતા લખ્યું છે – ‘હાય ગરમી’

આમ તો રશ્મી દેસાઈ પહેલા પણ તેની સુંદરતા માટે ઓળખાતી હતી, પરંતુ બીગ બોસ પછી તેમાં જે ફેરફાર આવ્યો છે, તે કમાલના છે. સોશિયલ મીડિયા ઉપર હવે એક નવી રશ્મી જોવા મળી રહી છે. વાત કરીએ રશ્મીના અંગત જીવનની તો તેના ટીવી કલાકાર નંદીશ સંધુ સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય પછી જ બંનેના છૂટાછેડા થઇ ગયા હતા, ત્યાર પછી રશ્મીનું નામ ટીવી કલાકાર સિદ્ધાર્થ શુક્લા સાથે પણ જોડવામાં આવ્યું હતું.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.