શું રકુલ પ્રીત સિંહે પણ કરાવી પ્લાસ્ટિક સર્જરી? તેમનો બગડેલો ચહેરો જોઈ લોકોએ આવી રીતે કરી નિંદા.

0
150

અજય દેવગનની હિરોઈને મુક્યો એવો ફોટો કે ફેન્સ ભડકી ગયા, લોકો બોલ્યા ચહેરાની પથારી ફેરવી નાખી.

રકુલ પ્રીત સિંહ તે બોલીવુડ કલાકારોમાં જોડાયેલી છે જેનો ચહેરો પ્યોર ઇન્ડીયન ટચ આપે છે. રકુલનો પંજાબી દેશી લુક હોય કે મોટા શહેરની ભારતીય છોકરીનો લીક હોય, લોકોને તે દરેક અવતારમાં પસંદ આવે છે. તેમણે ઘણી નાની કારકિર્દીમાં ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ રહે છે અને તેમની દરેક પોસ્ટને લાખો લાઈક મળે છે. પણ હાલમાં રકુલના એક ફોટાથી તેના ફેન્સ નારાજ દેખાઈ રહ્યા છે. કેમ કે આ ફોટામાં રકુલને ઓળખી શકવી ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. જુવો રકુલનો ફોટો.

એકદમ બદલાઈ ગયો ચહેરો : રકુલ પ્રીત સિંહે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટાને થોડા જ સમયમાં 4 લાખથી વધુ લોકોએ લાઈક કરી ચુક્યા છે. પણ કમેન્ટ વાંચીને તમને લાગશે કે તેમના આ ફોટાને ડીસલાઈક કરવા વાળાની સંખ્યા પણ તેનાથી ઓછી નથી.

ખાસ કરીને આ ફોટામાં રકુલનો દેખાવ પહેલાથી એકદમ બદલાયેલો જોવા મળી રહ્યો છે. તેમના ચહેરામાં કાંઈક વધુ પડતું પાતળું નાક અને ચોંટેલા ગાલ જોઈને લોકોને શંકા થઇ રહી છે કે તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી છે.

લીકોએ પૂછ્યું – આ છે કોણ?

આ ફોટો શેર કરતા કેપ્શનમાં રકુલે લખ્યું છે, ઓન ડીમાંડ પોસ્ટ. તેની સાથે તેમણે હસતો ઈમોજી પણ મુક્યો છે. પણ આ ફોટો જોવા વાળાએ એક્ટ્રેસને ટ્રોલ કરી દીધી છે.

અહિયાં કમેન્ટમાં એક યુઝરે લખ્યું છે, આ છે કોણ? અને બીજાએ લખ્યું છે, આ શું? તેમણે પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી. અરે યાર આ બોલીવુડ વાળાને શું થઇ ગયું છે? સારા એવા ચહેરાને બગાડી દે છે.

આ સિવાય પણ આ ફોટા પર જાત જાતની કોમેન્ટ આવી રહી છે. લોકોને રકુલનો આ લુક પસંદ આવી રહ્યો નથી. આમ તો તેમણે મેકઅપ અને ફિલ્ટરની મદદથી આ લુક અપનાવ્યો છે. પણ ફેન્સને તો તેમનો ઓરીજીનલ કુદરતી ચહેરો પસંદ છે.

લોકોનું કહેવું છે કે આવા મેકઅપ અને ફિલ્ટર તેમની અસલી સુંદરતા ઓછી કરી દે છે. તે મેકઅપ વગર વધારે સુંદર દેખાય છે. જોકે આ બાબતમાં તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આ આર્ટિકલ અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.