રાજીખુશીથી નહિ પરંતુ બીમારીથી બચવા માટે ઈંસ્ટાગ્રામ ઉપર આવી આ હિરોઈન, મરવા જેવી થઇ ગઈ હતી સ્થિતિ

0
740

બોલીવુડમાં એવા ઘણા કલાકારો છે. જે ખુબ ઓછા સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે, ઘણાએ તો લાંબા સમય પછી સોશિયલ મીડિયા ઉપર પ્રવેશ કર્યો છે. તેમાંથી એક સુંદર હિરોઈન સુષ્મિતા સેન પણ છે. સુષ્મિતા સેન ફિલ્મોથી દુર હવે સોશિયલ ઈડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. તે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર હંમેશા પોતાના બાળકો સાથે, વર્ક આઉટના અને ફરવાના ફોટા શેર કરતી રહે છે.

સુસ્મિતા સેને ખુલાસો કર્યો કે તેમણે લાંબા સમય પછી કેમ ઈંસ્ટાગ્રામ ઉપર પ્રવેશ કર્યો હતો. હાલમાં જ તેમને મીડિયાને એક ઈન્ટરવ્યું આપ્યો, તે દરમિયાન તેમણે જણાવ્યું કે એક સમય એવો આવ્યો હતો, જયારે તે ઘણી બીમારી અનુભવી રહી હતી અને તેના મગજમાં ઘણા જ બિહામણા વિચારો આવવા લાગ્યા હતા. તે બધી વસ્તુને કાઢવા માટે તેમણે ઈંસ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું શરુ કર્યું.

સુષ્મિતા સેને કહ્યું – હું ઘણી બીમાર થઇ ગઈ હતી અને મારા વાળ પણ ખરવા લાગ્યા હતા. એવું લાગતું હતું કે સમજો કે મારું મગજ કામ કરતું બંધ થઇ ગયું હોય, દરેક વખતે એવા વિચારો આવતા હતા કે જો મરી ગઈ તો. લોકોએ મને ઓળખવાનું બંધ કરી દીધું કે હું કોણ છું. ત્યાર પછી એક રાતે મને વિચાર આવ્યો કે મારે ઈંસ્ટાગ્રામ જોવું જોઈએ. ત્યાર પછી મેં ઈંસ્ટાગ્રામ ઉપર મારું એકાઉન્ટ બનાવવાનો નિણર્ય કર્યો.

આજની તારીખમાં સુસ્મિતા સેનના ઈંસ્ટાગ્રામ ઉપર લગભગ ૪.૨ મીલીયન ફોલોઅર્સ છે. સુસ્મિતા સેન હાલના દિવસોમાં પોતાના બોયફ્રેન્ડ રોહમન સાથે અફેયરના સમાચારોને લઈને સમાચારોમાં રહેલી છે. તેના અંગત જીવનની વાત કરીએ તેમના નાના ભરી રાજીવ સેન વરરાજા બનવાના છે. રાજીવ ટીવી સીરીયલ ‘મેરે અંગને મેં’ માં એક હિરોઈન ચારુ આસોપા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

ચારુ ઘણી સીરીયલોમાં નાના નાના રોલ કરતી જોવા મળી છે. ‘યે રિશ્તા ક્યાં કહલાતા હે’ ‘સંગીની’ માં પણ તે જોવા મળી ચુકી છે. લગ્નની જાણકારી આપતા સુસ્મિતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું, તેણે (ચારુ આસોપા) હે કહી દીધી છે. રાજા ભૈયા, તમે દુનિયાના સૌથી લકી પુરુષ છો. આ પરીને આપણા જીવનમાં લાવવા માટે આભાર. અભિનંદન ચારુ. લગ્નની રાહ નથી જોઈ શકતી. હું બન્ને તરફથી ડાંસ કરીશ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.