રડવાથી ઓછું થઇ શકે છે વજન, આટલો સમય અને આટલા વાગે રડો.

0
1157

આ ધરતી ઉપર રહેલા દરેક માણસનું જીવન લાગણીઓથી ભરેલું હોય છે, અને સારી અને ખરાબ લાગણીઓ રહેતી હોય છે, તેની પણ આપણા આરોગ્ય ઉપર ઘણા પ્રકારની અસર પડતી હોય છે.

જો તમે લાગણીશીલ વ્યક્તિ છો અને નાની નાની વાતો ઉપર તમને રડવું આવી જાય છે, તો તેને લઈને દુઃખી ન થાવ અને ન તો ખરાબ ગણો. ખાસ કરીને રડવું તમારા આરોગ્ય માટે સારું છે.

તેનાથી વજન ઘટે છે. હા તમે એકદમ સાચું વાચી રહ્યા છો. આશ્ચર્યજનક ન થશો કેમ કે શોધમાં એ વાતની પુષ્ઠી થઇ છે. એક નવી શોધમાં જણાવ્યા મુજબ રડવાથી મોટાપો ઘટે છે. આ શોધમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રડવાથી આપનું ડીપ્રેશન પણ ઓછું થાય છે. શોધના જણાવ્યા મુજબ કે લાગણીશીલ બનીને રડવાથી આપણું કોર્ટીસોલ સ્તર વધે છે. આપણે જયારે લાગણીશીલ બનીને આંસુ વહાવીએ છીએ તો કોર્ટીસોલનું સ્તર વધી જાય છે અને તેનાથી આપનું વજન થોડું ઓછું થાય છે. ‘એશિયાવન’માં તેને લઈને એક લેખ પ્રકાશિત થયો છે, જેમાં એ વાત જણાવવામાં આવી છે. આ શોધમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રડવાથી આપણા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થ નીકળી જાય છે. જીવ રસાયણવૈજ્ઞાની વિલિયમ ફ્રાયના આ સિદ્ધાંતનું સમર્થન કર્યું છે. આપણે જયારે આંસુ વહાવીએ છીએ, તો આપણું શરીર ચરબીનો સંગ્રહ નથી કરી શકતું કેમ કે જે પણ તનાવ ઉત્પન કરવા વાળા હાર્મોન્સ હોય છે તે નીકળી જાય છે. જો તમે કારણ વગર રડો છો, તો તમારા શરીરની વધારાની ચરબી ઓછી નહિ થાય. રડવા માટે લાગણીઓ સાચી હોવી જોઈએ. જો તમે સાચી લાગણીઓ સાથે રડો છો, તો તમારું તમારું વજન ત્યારે ઓછું થશે.

આ શોધના જણાવ્યા મુજબ કે સાંજે ૭ વાગ્યાથી લઈને ૧૦ વાગ્યા વચ્ચે રડવાથી જ વજન ઓછું થાય છે. એ છે વજન ઓછું કરવા માટે રડવાનો સૌથી મહત્વનો સમય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.