જે ખેડૂત ભાઈઓને PM કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તા નથી આવતા તેના માટે ઉપાય.

0
8960

પી.એમ.કિસાન યોજના માં જો તમારું આધાર કાર્ડ લિંક નઈ હોઈ તો ચોથો હપ્તો જમા થશે નહીં…

ખાસ ધ્યાન રાખો…

(૧) આધાર કાર્ડ માં જેમ નામ હોઈ અંગ્રેજીમાં તેમ જ લખો.

(૨) Record not found for correction or it has corrected !!! (આવું લખેલ આવે તો તમારું અધાર કાર્ડ પહેલા થી જ લિંક છે

આધાર કાર્ડ લિંક કરવા નીચેની લિંક મારફતે પી.એમ.કિસાન ની વેબસાઇટ દ્વારા કરી શકાશે…..

વધુ માહિતી માટે તમારા ગામ ના ગ્રામ સેવક અને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલી ખેતીવાડી શાખા માં સમ્પર્ક કરવો…

ગ્રામ સેવકને તમારું આધારકાર્ડ અને બેંક ની પાસબુક ની ઝેરોક્ષ કરીને આપવી..તો સુધરી જશે

લાલજીભાઈ એમ. ઇટાલિયા

વિસ્તરણ અધિકારી ખેતી ભાણવડ…

આવી ઉપયોગી માહિતી માટે આ પેજ ને લાઈક કરો અને શેર કરો….

જય જવાન જય કિશાન જય વિજ્ઞાન….

https://www.pmkisan.gov.in/UpdateAadharNoByFarmer.aspx