ટેકઓફ માટે તૈયાર હતું વિમાન, અચાનક પંખા પર ચઢી ગયો એક માણસ અને પછી.. જુઓ આખી ઘટના

0
600

આજકાલ મીડિયા ઉપર ઘણા પ્રકારના ચિત્ર વિચિત્ર કિસ્સા જોવા મળે છે, જેમાં ઘણા કિસ્સા એટલા દુઃખદાયક પણ હોય છે, જે જોઇને આપણને તેની ઉપર દયા ઉપજે છે. તો ઘણા કિસ્સા ધ્રુણા ઉપજાવે તેવા હોય છે, જે જોઇને આપણને તેની ઉપર ગુસ્સો આવે છે. આજે ડીઝીટલ યુગમાં તો આવી કોઈ પણ ઘટના બને તો મીનીટોમાં તો તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ જાય છે, અને આખી દુનિયાને તેના વિષે જાણ થઇ જાય છે.

ઘણા કિસ્સા તો રમુજ પણ ઉભું કરે છે. તેમજ ઘણા કિસ્સા દેશભક્તિ વિશેના હોય છે, જેમાં કોઈ સૈનિક કે કોઈ દેશનો નવ યુવાન કે કોઈ મહિલા દેશ માટે એવું કામ કરી જાય છે, જેના કાર્યથી આપણને તેની ઉપર ગર્વ થાય છે. અમુક કિસ્સા તો વિચિત્ર એવા હોય છે, જે જોઇને આપણને તેની ઉપર હસવું પણ આવે છે અને ગુસ્સો પણ. અને આવો જ એક કિસ્સો હાલમાં જ નાઇજીરીયામાંથી દુનિયા સામે આવ્યો છે, જે જોઈને આપણને ગુસ્સો પણ આવે છે અને રમુજ પણ થાય છે. તો આવો જાણીએ શું છે એ કિસ્સામાં, જાણીએ વિગતવાર માહિતી.

વિમાનની અંદર રહેલા એક વ્યક્તિએ ઘટનાનો વિડીયો બનાવી લીધો, જેમાં વ્યક્તિને વિમાનના પંખા ઉપર ચાલતા જોઈ શકાય છે.

નાઈજીરીયાના લોગોસ શહેરના એયરપોર્ટ ઉપર ટેકઓફ કરી રહેલા એક વિમાનના પંખા ઉપર એક વ્યક્તિ ચડી ગયો. અધિકારીઓએ એ વાતની જાણકારી આપતા કહ્યું કે, વિમાનમાં રહેલા તમામ પ્રવાસીઓ તે દરમિયાન ગભરાઈ ગયા. નાઇજીરીયાની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, મુર્તલા મુહમ્મદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ઉપર ઉભું રહેલું એક અજમાન એયર ફ્લાઈટનું વિમાન, શુક્રવારે જયારે નિયમિત રીતે ટોકઓફ માટે ક્લીયરન્સની આશા રાખી રહ્યું હતું, ત્યારે એક માણસને વિમાનના પંખા ઉપર ચડતો જોવામાં આવ્યો.

વિમાનની અંદર રહેલા એક વ્યક્તિએ ઘટનાનો વિડીયો બનાવી લીધો, જેમાં વ્યક્તિને વિમાનના પંખા ઉપર ચાલતો જોઈ શકાય છે, ગભરાયેલા લોકોએ સુરક્ષા સંબંધી ચિંતાઓને કારણે ચાલક દળ પાસે બહાર નીકળવાનો દરવાજો ખોલવાનું કહ્યું. વ્યક્તિને પાછળથી નાઇજીરીયાના વિમાન મથકના અધિકારીઓએ પકડી લીધો, અને તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :